Western Times News

Gujarati News

નવીદિલ્હી: પખવાડિયા પહેલા પાણીની તંગીનો સામનો કરી રહેલી દિલ્હીમાં હવે યમુના નજીકના વિસ્તારોમાં પૂરનું જાેખમ છે. હકીકતમાં, હરિયાણાના હથનીકુંડ બેરેજમાંથી...

વોશિંગ્ટન: પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં સુનિયોજિત રીતે હત્યા કરવામાં આવી હતી. તાલિબાને જાણી જાેઈને તેમને...

વડોદરા: સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા સ્વીટી પટેલ કેસમાં શરુઆતના તબક્કામાં તપાસમાં ઢીલ કરનારી કરજણ પોલીસ પર સ્વીટીના ભાઈએ ગંભીર આક્ષેપ...

મુંબઈ: ૫૦-૬૦ના દાયકા દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત હાસ્ય કલાકાર જાેની વોકરનું સાચું નામ બદરૂદ્દીન જમાલુદ્દીન કાઝી હતું. લાંબા સમય સુધી...

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯...

પાટણ: વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરવામાં આવી છે. તેવામાં જ કોંગ્રેસની જૂની પ્રણાલી મુજબ ભંગાણ...

અમદાવાદ: ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ અને વાલીઓની આતુરતાનો અંત આવ્યો છે.છેલ્લા ઘણા સમયથી જે પરિણામની વાલીઓ રાહ જાેઈ રહ્યા હતા...

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે સરકારે રાત્રિ કરફ્યૂ થી લઈને સામાજિક કાર્યક્રમોમાં છૂટછાટો આપી છે. રાત્રિ...

મુંબઈ: અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા ફિલ્મી પરિવાર સાથે ચોક્કસ સંબંધ ધરાવે છે પરંતુ બોલિવુડમાં આવવાની તેની ઈચ્છા સહેજ...

કોલંબો: ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર લિમિટેડ ઓવરની સીરીઝ રમવા ગઈ હતી. ગુરૂવારે રમાયેલી અંતિમ ટી૨૦ મેચમાં ભારતને ૭ વિકેટથી...

મુંબઈ: સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ ૧૨'ના ફિનાલેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 'ઈન્ડિયન આઈડલ ૧૨'ની સફળતા અને કન્ટેસ્ટન્ટ્‌સના...

નવીદિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૨ (ઝ્રમ્જીઈ ઝ્રઙ્મટ્ઠજજ ૧૨ંર ઇીજેઙ્મં) નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું. રિઝલ્ટની લિંક સીબીએસઈની અધિકૃત...

મુંબઈ: અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં રાજ કુંદ્રાના જામીન નીચલી અદાલતે નામંજૂર કર્યા હતા અને તેને ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી...

નવી દિલ્હી: દુનિયાની નંબર એક તીરંદાજ દીપિકા કુમારીએ પૂર્વ વર્લ્‌ડ ચેમ્પિયન રશિયન ઓલમ્પિક સમિતિની સેનિયા પેરોવોને રોમાંચક શૂટ ઓફમાં હરાવીને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.