Western Times News

Gujarati News

મુંબઈ, આમ ભલે પતિ-પત્નીઓ આખું વર્ષ પ્રેમથી રહેતાં હોય કે તેમ છતાં વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે તેઓ ટીનેજર્સની માફક એકબીજા માટે...

મુંબઈ, રણબીર કપૂરે શુક્રવારે મુંબઈમાં પોતાનો લાઇફ સ્ટાઇલ સ્ટોર લોંચ કર્યાે છે. બાન્દ્રામાં તેણે ‘આર્ક્સ’નામની બ્રાન્ડનો સ્ટોર શરૂ કર્યાે છે....

મુંબઈ, અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’માં જાલી રેડ્ડીની ભૂમિકા ભજવનાર દક્ષિણ સિનેમાના પ્રખ્યાત અભિનેતા ડાલી ધનંજય હવે પરિણીત છે. તાજેતરમાં, તેમણે...

નડીયાદ, નડિયાદમાં પત્ની સાથે આડા સંબંધનો વહેમ રાખીને પતિએ પોતાના મિત્રની લસુન્દ્રા હાઈવે ઉપર હત્યા નિપજાવી હતી. તેમજ પુરાવાનો નાશ...

નવી દિલ્હી, અમેરિકામાં એલન મસ્કના ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીએ ‘વોટર ટર્નઆઉટ’ માટે ભારતને અપાતી ૨.૧ કરોડ ડોલર (લગભગ ૧૮૪ કરોડ...

અમદાવાદ, ગોમતીપુર વિક્રમ મિલની ચાલીમાં ગાંજા સાથે દંપતી ઝડપાઈ ગયું છે. આ દંપતીએ ઘરમાં તિજોરીના લોકરમાં એક સ્કૂલ બેગ મૂકી...

ગાંધીનગર, યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બનવાનાં ઉન્માદમાં સ્ટોક માર્કેટ ઊંચકાવાનાં વિશ્વાસ સાથે ગાંધીનગરના યુવાને અમેરિકાની કંપની પાસેથી ૪૦ લાખનાં ક્રિપ્ટો...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારી તંત્ર સામે કન્ટેમ્પ્ટ (કોર્ટની અવમાનના) કાર્યવાહી શા માટે હાથ ન ધરવી તે માટે...

મહેસાણા, પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તેમના નિવેદનોને લઈને સતત ચર્ચાનું કેન્દ્ર બનતા રહે છે. ત્યારે તેમણે કડી ખાતે...

ટોરોન્ટો, ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ નંબર ૪૮૧૯ને લેન્ડીંગ વખતે અકસ્માત નડ્યો છે. આ ફ્લાઇટ મિનિયાપોલિસ-સેન્ટ પોલ એરપોર્ટથી ટોરેન્ટ પિયર્સન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ...

"ભારતમાં પ્રયાગરાજ કુંભ દરમિયાન 114 વર્ષ પહેલા શરૂ થઈ હતી દુનિયાની પ્રથમ હવાઈ ડાક સેવા": પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ...

Ahmedabad મહાકુંભ 2025ની ભવ્યતા વચ્ચે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ) શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સેવા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમનું સમર્પણ અને દેશભક્તિ...

Ahmedabad,  ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ આવકવેરા બિલ 2025ને આવકાર આપ્યો છે, અને તેને ભારતમાં કરવેરા માળખાના આધુનિકીકરણમાં એક...

આ યોજના હેઠળ 50 GWh ક્ષમતામાંથી 40 GWh સંચિત ક્ષમતા આપવામાં આવી છે Ahmedabad,  ભારતના અદ્યતન બેટરી ઉત્પાદન ક્ષેત્ર માટે...

ભારત કતારની ભાવિ ભાગીદારી સ્થરિતા, ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને ઊર્જાના સ્તંભો પર આધારિત રહેશે: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ...

મુખ્યમંત્રીએ નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું પ્રસ્થાન કરાવ્યું-ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ  (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નશામુક્ત...

'પ્રયાસઃ ચેરિટી વિથ સ્માઈલ' પ્રોજેક્ટના ભાગરૂપે, 15મી ફેબ્રુઆરી, 2025ના રોજ અધ્યાપકો સાથે લગભગ 25 વિદ્યાર્થીઓએ કાસિન્દ્રા ગામ નજીક શ્રી સત્ય...

9 ફેબ્રુઆરી: સોઇલ હેલ્થ કાર્ડ દિવસ-‘સ્વસ્થ ધરા, ખેત હરા’: ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને  મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ, આ અનોખી યોજના અમલમાં મૂકનારું પ્રથમ રાજ્ય...

રાજ્યના કુલ ૧.૧૬ લાખ કરતાં વધુ કારીગરોને સાધન સહાય અપાઈ રાજ્યના ઉદ્યમી અને મહેનતું કારીગરો આર્થિક રીતે વધુ પગભર થઈને...

નવી દિલ્હી,  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ જણાવ્યું હતું કે ઉત્તરી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન...

અમદાવાદ, એસઇએ કેસ્ટર ક્રોપ સર્વે 2024-25 મૂજબ ગુજરાતમાં વર્ષ 2024-25માં એરંડાનું ઉત્પાદન 14.75 લાખ ટન રહેવાનો અંદાજ છે, જે વર્ષ 2023-24ના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.