Western Times News

Gujarati News

નવીદિલ્હી, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,...

સફાઈ કરવાનાં બહાને રૂમમાં બોલાવીને છેડતી કરી (પ્રતિનિધિ)અમદાવાદ, શહેરનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલનાં કર્મચારીએ સાફસફાઈ કરવાનાં બહાને મહિલા કર્મીને...

અમદાવાદ, ગુજરાતમાં દારુબંધી અને ઘરમાં બેસીને પીવા છતાં ધરપકડથી નાગરિક અધિકારોનું હનન થતાં હોવા સહિતના મુદે ચાલતા કાનુની જંગમાં રસપ્રદ...

ગાંધીનગર, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે નિયમોના બહાને અધિકારીઓ મનમાની અને દાદાગીરી કરી રહ્યાં હોવાથી ટુરિસ્ટ પરેશાન થતાં હોવાની ફરિયાદ ભાજપના...

મહેમદાવાદ, ખેડા જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર અવાર નવાર અકસ્માતોના બનાવ બની રહ્યા છે. તાજેતરમાં ત્રીપલ અકસ્માતમાં બે...

નવીદિલ્હી, જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને બિન-મુસ્લિમો પર તાજેતરમાં થયેલા હુમલા પાછળ આઇએસઆઇ નું એક સુનિયોજિત કાવતરું છે. એવું માનવામાં આવે...

અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મંદિરમાં ચોરી કરતી ગેંગને ઝડપી પાડી ધાડ પાડતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં જાંબુઆ નામની ગેંગના...

લખનૌ, રેપ અને યૌન શોષણના મામલામાં જેલમાં બંધ આસારામના અનુયાયીઓ આજે પણ આસારામની ભક્તિ કરે છે.જાેકે યુપીના શાહજહાંપુરમાં આસારામના અનુયાયીઓને...

અમદાવાદ, એક બાજુ રાજ્યમાં કોરોનાકાળમાં પેટ્રોલ-ડીઝલ અને ઝ્રદ્ગય્ ગેસ તેમજ ખાદ્યતેલના ભાવથી તો જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે. ત્યાં તો...

નવી દિલ્હી, કોંગ્રેસ વર્કિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં ફરી એક વખત રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી હતી.રાજસ્થાન સીએમ...

નવી દિલ્હી, કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અસંતુષ્ટ નેતાઓના જૂથ જી૨૩ ને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે,...

લખનૌ, યુપીના લખીમપુરના ખેડૂતોને કૃષિના કારણે મોટી સિદ્ધિ મળી છે. ઉત્તર પ્રદેશથી પહેલીવાર વિદેશમાં કેળા નિકાસ કરવામાં આવી રહ્યા છે....

નવી દિલ્હી, મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ફરી આઈપીએલ ચેમ્પિયન બની છે અને ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ચોથી વખત...

લખનૌ, દેશભરમાં ચકચાર જગાવનારા ધર્માંતરણના કેસમાં યુપી એટીએસને આ મામલાના તાર ઈન્ટરનેશનલ રેકેટ સાથે જાેડાયેલા હોવાના પૂરાવા મળ્યા છે. પોલીસનો...

ચેન્નઈ, તામિલનાડુની રાજનીતિમાં એઆઈડીએમકેના પૂર્વ મહાસચિવ અને દિવગંત મુખ્યમંત્રી જયલલિતાના વફાદાર મનાતા શશીકલાની એન્ટ્રી પડી છે. પાર્ટીના પચાસમાં સ્થાપના દિવસના...

ઢાકા, બાંગ્લાદેશમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા દુર્ગા પૂજા પંડાલ અને મૂર્તિઓની તોડફોડ બાદ પણ હિંદુ સમુદાયને ટાર્ગેટ કરીને હિંસાની ઘટનાઓ ચાલુ...

મુંબઈ, બોલિવુડમાં મસ્ત-મસ્ત ગર્લ નામથી જાણીતી અભિનેત્રી રવીના ટંડને પોતાની અદાઓથી ૯૦ના દાયકામાં ધૂમ મચાવી દીધી હતી. ફિલ્મ પત્થર કે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.