Western Times News

Gujarati News

અંબાજી, અમદાવાદ સહિત રાજ્યભરમાં વધતાં જતાં કોરોનાને પગલે રાજ્ય સરકાર દ્વારા આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ત્યારે સંક્રમણ વધુ ન...

છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગની અસર જાેવા મળી છે, ગ્લોબલ વોર્મિંગને લઈ ફાગણ માસમાં ખીલતા કેસુડાના ફૂલો ભર શિયાળે ખીલી...

વલસાડ, વલસાડમાં વિદેશ મોકલવાના નામે ૨૦૧૦ ના વર્ષમાં પોલીસ મથકે નોંધાયેલા છેતરપિંડીના કેસમાં ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને વલસાડ સિટી...

અમદાવાદ, શહેરના હાટકેશ્વર શાક માર્કેટ પાસે શુક્રવારે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાઈના ઘરે જમીને એક દંપતી વસ્ત્રાલ ખાતેના...

અમદાવાદ, કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદની વૈશ્વિક ઓળખ એવા ગાંધીઆશ્રમના ડેવલપમેન્ટ માટે ૧૨૪૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આશ્રમના...

સુરત, સુરતમાં છેલ્લા ૧૩ દિવસમાં હાઈસ્કૂલ અને કોલેજમાં ૭૮૯ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા...

નવી દિલ્હી, રાજકારણમાં ચૂંટણી સમયે પાર્ટી છોડવાનો સિલસિલો સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં ભારે હોબાળો વચ્ચે ગોવાના પૂર્વ સીએમ...

ચંડીગઢ, અકાલી દળે શનિવારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના સંબંધીના ઘરે ઈડીના દરોડા દરમિયાન મળેલા કરોડો રૂપિયાને લઈને હુમલો કર્યો...

લખનઉ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. બરેલી કેન્ટથી કોંગ્રેસના ઉમેદવાર સુપ્રિયા એરન સપામાં સામેલ થઈ ગયા...

નવી દિલ્હી, દેશમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટના વધી રહેલા ઉપયોગ વચ્ચે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ (ર્ડ્ઢ્‌)એ સિમ કાર્ડના નિયમોમાં મહત્વના ફેરફાર કર્યા છે....

લખનઉ, યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારકો ધીમે ધીમે મેદાનમાં ઉતરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત...

નવી દિલ્હી, ભારતીય બેટર શ્રેયસ ઐય્યર અને સ્પિનર યુઝવેન્દ્ર ચહલ તથા ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર આગામી મહિને યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના વિભિન્ન જિલ્લાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ...

વલસાડ, વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના વિરોધપક્ષના નેતા વચ્ચે જાહેરમાં જ ઉગ્ર બોલાચાલી થઈ હતી પારડી નગરપાલિકા વિસ્તારમાં...

દમણ, રાજ્યનાં પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણનાં કોઈ રિસોર્ટમાં જુગારધામો ધમધમી રહ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે....

પટણા, બિહારના ભોજપુર જિલ્લાના રાજાપુર દિયારા સ્થિત કામલુચક બાલૂ ઘાટ પર એક વખત ફરી માફિયાઓની બંદૂકોના અવાજ સંભળાયા છે. જ્યાં...

વડોદરા, વડોદરા શહેરના મકરપુરાના તરસલીમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી મહિલા નાઇટ શિફ્ટમાં નોકરી ઉપર ગયા હતા,...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.