કાબુલ, અફઘાનિસ્તાનમાં ૨૦ વર્ષ પછી આજનો દિવસ તાલિબાનો માટે ઐતિહાસિક હતો. અમેરિકાના નેતૃત્વમાં નાટો દળોએ સંપૂર્ણપણે વિદાય લઈ લીધી છે....
કાબુલ, ફઘાનિસ્તાનમાં તાલિબાને ઘોષણા કરી છે કે મુલ્લા હૈબતુલ્લાહ અખુંદજાદા તેમના સર્વોચ્ચ નેતા હશે. એક રિપોર્ટ મુજબ, તાલિબાને આ જાણકારી...
નવી દિલ્હી, ભારતમાં કોરોના સંક્રમણ ફરીથી ટેન્શન વધારી રહ્યું છે. એક જ દિવસમાં ૪૭ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે,...
લખનૌ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફિરોઝાબાદમાં વાયરલ તાવ અને ડેન્ગ્યુના કારણે થયેલા મોતને લઈને એક્શન મોડમાં આવી ગયા છે. મુખ્યમંત્રી...
અમદાવાદ, અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ કરાયું છે. સરસ્વતી પાસી નામની મહિલાએ ગઈકાલે એક બાળકીને જન્મ આપ્યો હતો....
મુંબઈ, 40 વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું આજે (2 સપ્ટેમ્બર)ના રોજ હાર્ટ-અટેકને કારણે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ...
મોરબી, મેળા તો તમે ઘણા જાેયા હશે પરંતુ જલેબી-ભજીયાનો મેળાઓ તમે જાેયો નહિ જ હોય જાે કે આવો મેળો માણવો...
અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે બેઠક કરીને વેક્સીનના પ્રથમ ડોઝની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી....
જામનગર, બુધવારે જામનગર જિલ્લામાં સમગ્ર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. લાંબા સમય બાદ વરસાદે એન્ટ્રી કરતા ઊભા પાકને જીવતદાન મળ્યું છે,...
લિંકન ફાર્માસ્યુટિકલ્સના એમડી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા લિખિત પુસ્તકનું લોકાર્પણ થયું અમદાવાદ, અમદાવાદ સ્થિત અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ...
અમદાવાદ નગરજનો માટે કમલમ અને ફળ મહોત્સવ ખુલ્લો મુકતા મંત્રી શ્રી આર.સી. ફળદુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અન્ય રાજ્યોમાં પણ આ...
ધર્મજ હાઈવે પર ઇકો ગાડી સાથે ટ્રક ચાલકે ધર્મજ તરફ થી રોંગસાઇડ પર પૂરઝડપે આવી અકસ્માત કર્યો અમદાવાદ, 31-08-2011 ના...
મદ્રાસ હાઈકોર્ટે તેનો આદેશ નવેસરથી વિચારવા તૈયારી કરી પાંચ વર્ષના બમ્પર ટુ બમ્પર વિમો ખાનગી કાર તથા દ્વીચક્રી વાહનો, બાઈક,...
પવિત્ર યાત્રાધામ બદરીનાથ અને ધામમાં પણ આ વર્ષનો પહેલો હિમપાદ થયો છે અને હળવો વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં પડી...
પોલીસને મૃતદેહ પાસેથી જે સ્યૂસાઈડ નોટ મળી આવી હતી તેમાં લખ્યુ હતું કે, ‘મારા ઘરના અને ઓફીસ વાળાઓને હેરાન ન...
અમદાવાદ, અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં આવેલા મેમકો પાસે મકાનમાં અત્યંત દુર્ગધ આવી રહી હતી. જેથી પડોશી અને સ્વજનોએ રૂમનો દરવાજાે...
વૃક્ષ પર જુવાનજાેધ દિકરાની લાશ લટકતી જાેઈને ભાંગી પડેલા માતા-પિતાએ પણ તેની નજીકની જ ડાળી પર લટકી જઈને જીવનનો અંત...
મહિસાગર જીલ્લાનું ગૌરવ વધારતા વિરપુરના રતનકુવા ગામના પ્રશાંત પટેલ મુખ્યમંત્રીના હસ્તે યુવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા (તસ્વીરઃ પુનમભાઈ પગી, વિરપુર)...
ભરૂચમાં રખડતા પશુઓની સંખ્યામાં વૃદ્ધિ છતાં તંત્ર કોઈ અકસ્માતની રાહ જાેતું હોવાની ચર્ચા પ્રતિનિધિ દ્વારા, ભરૂચ, ભરૂચમાં દર વર્ષની જેમ...
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ પોલીસ ગત રોજ પેટ્રોલીંગમાં હતી ત્યારે આમોદ તાલુકાના અડવાળા ગામના ચાર રસ્તા પાસે અંધારામાં શંકાસ્પદ હાલતમાં એક...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર નગરના ઋણ તળાવમાં છેલ્લા એક માસથી પાણી નહીં મળતા બહેનો રણચંડી બની નગરપાલિકા ખાતે આવી...
(તસ્વીરઃ પુનમભાઈ પગી, વિરપુર) શ્રાવણ માસનો અનેરો મહિમા હોય છે અને આ મહિનામાં લોકો પોતાની શક્તિ પ્રમાણે દેવાધીદેવ મહાદેવને રીઝવાનો...
અલ્હાબાદ, પ્રયાગરાજના સુજીત નિષાદ ગંગા નદીમાં નાવ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં, મૌની અમાવસ્યાના દિવસે, હંમેશની...
લંડન, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી ટેસ્ટ મેચ ૨ સપ્ટેમ્બરથી લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાશે. આ સમયે...
ગાંધીનગર, રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટકના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડ વસાહતો અને ફલેટના...