Western Times News

Gujarati News

અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનમાં તાલિબાને શુક્રવારે દાવો કર્યો કે તેમણે પંજશીર પર કબ્જાે કરી લીધો છે. તેમજ મીડિયા સામે દાવો કર્યો કે...

મહારાષ્ટ, એક મહારાષ્ટ્રના બોઇસરમાં શનિવારે સવારે મોટો વિસ્ફોટ થયો. જખારિયા ફેબ્રિક્સ લિમિટેડમાં જાેરદાર વિસ્ફોટ સાથે આગ લાગી હતી. આ અકસ્માતમાં...

બ્રિટન, બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં તેમના નિધન બાદ બ્રિટનમાં તૈયારીની વાતનો ઉલ્લેખ...

કેરળ, કેરળ અને મહારાષ્ટ્રમાં સતત કેસ વધવાને લઈને સ્થિતિ ગંભીર બની છે ત્યારે પણ સરકાર હાલની સ્થિતિમાં લોકડાઉનના મૂડમાં નથી....

અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક પછી એક હેડ તબીબોના રાજીનામા પડવાથી ખળભળાટ મચ્યો છે. સવાલ ઊભાં થઈ રહ્યાં છે કે...

નવીદિલ્હી, વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા રાજકીય પક્ષો એક્ટિવ થયા છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એકવાર મોટું...

અમદાવાદ, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનું મોટું નિવેદન ૨૦૨૪માં ભાજપ ૩૫૦ થી ૪૦૦ બેઠકો જીતશે અને મોદી સરકારના નેતૃત્વમાં ભાજપની સરકાર...

અમેરિકા, અમેરિકામાં ડિસેમ્બર સુધી કોરોનાના કારણે વધુ એક લાખ લોકોના મોત થાય તેવી આશંકા સેવાઈ રહી છે. આ સમાચાર અમેરિકાના...

મુંબઈ, મુંબઈના ખૂબ જ ભીડભાડવાળા વિસ્તાર ગણાતા બોરિવલીની એક સાત માળની ઇમારતમાં આગ લાગી હતી. આ આગમાં ફાયરબ્રિગેડના કર્મચારીને જ...

કેરળ, છેલ્લા કેટલાક દિવસોથી કેરળ હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યા છે કે અવિવાહિત કે એકલી માતાથી જન્મેલા બાળકોની નોંધણીના અલગ...

અમદાવાદ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બે અઠવાડિયાના સમયમાં પાર્કિંગ માટેની નીતિ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમે મહાનગર પાલિકાઓને પાર્કિંગ...

વડોદરા, મહારાષ્ટ્રથી વડોદરા આવેલા ૩ લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. મીડિયા રિપોર્ટ ત્રણેય એક જ...

અમદાવાદ, ગુજરાતમાં પાછલા વર્ષોની સરખામણીમાં આ વર્ષે વરસાદ ઓછો નોંધાયો છે, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું પૂર્ણ થતાં પહેલા ગુજરાત માટે...

શ્રીનગર, અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધન બાદ કાશ્મીર ખીણના મોટાભાગના વિસ્તારોમા લોકોના એકત્રિત થવા પર લગાવાયેલી પાબંદી જારી...

કોલકાતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી માટે વિધાનસભામાં પહોંચવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની ખાલી પડેલી...

શ્રીનગર, કાશ્મીર ખીણમાંથી વિદેશી બજારોમાં બાગાયત ઉત્પાદનો, હસ્તકલા અને અન્ય માલની નિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે મોટો ર્નિણય લીધો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.