Western Times News

Gujarati News

મુંબઈ, અંજના સુખાની ફિલ્મોનો જાણીતો ચહેરો છે, તે ઘણી ફિલ્મોમાં સપો‹ટગ રોલમાં જોવા મળી છે. તાજેતરમાં એક ઇન્ટવ્યૂમાં તેણે ૨૦૧૯માં...

મુંબઈ, નોરા ફતેહી પોતાના ડાન્સ અને ગ્રેસ માટે જાણીતી છે, તાજેતરમાં જ તેણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. હવે નોરા એક...

મુંબઈ, જિમ સરભ અને નસીરુદ્દીન શાહ બંને ઓટીટી પર કેટલાંક મહત્વના પાત્રો ભજવી ચૂક્યા છે. ઓટીટીમાં ફિલ્મ કરતાં ઘણી રસપ્રદ...

પુણે, મહારાષ્ટ્રના પુણેમાં ગુઇલિયન-બેરી સિન્ડ્રોમ કેસોની સંખ્યામાં વધારો થયો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે પુણે વિસ્તારમાં ગુલિયન-બેરી...

નવી દિલ્હી, કેરળના વાયનાડથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સામાન્ય બજેટ પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા...

વર્ધા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઈન્ટરનેટ પર પ્રસિદ્ધ થવાના ચક્કરમાં મહારાષ્ટ્રમાં એક દર્દનાક ઘટના બની છે. સોમવારે એક સગીરને ઈંસ્ટાગ્રામ...

નવી દિલ્હી, ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે ૧૧ ફેબ્›આરીએ ૧૮૦ દેશોનો ભ્રષ્ટાચારનો રિપોર્ટ જાહેર કર્યાે. ભારતની રેન્કિંગમાં ઘટાડો થયો છે. ૨૦૨૪ની યાદીમાં તે...

બ્રસેલ્સ, અમેરિકામાં પ્રમુખપદ સંભાળ્યા પછી ટ્રમ્પે ટેરિફની તલવાર વીંઝવા માંડી છે. ટ્રમ્પે તાજેતરમાં અમેરિકામાં આયાત થતા વિદેશી સ્ટીલ અને એલ્યુમિનિયમ...

વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસને આકરી ધમકી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો શનિવાર સુધી...

કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)એ ગોલી પોપ સોડાના પ્રથમ દરિયાઈ શિપમેન્ટને રવાના કર્યું યુકે, યુરોપ અને...

આ યોજના હેઠળ મહિલાઓને ૩૦૭ જેટલા વ્યવસાયો  શરૂ કરવા માટે અપાય છે રૂપિયા બે લાખ સુધીની લોન અમદાવાદ, ગુજરાતમાં મહિલાઓને...

સરકાર સાથે જ્યારે જનભાગીદારી જોડાય ત્યારે વિકાસ હંમેશા બેવડાતો હોય છે-Ø  સ્વચ્છતા સ્વભાવમાં આવશે તો વિકાસ દીપી ઉઠશે :મુખ્યમંત્રીશ્રી: મહેસાણા જિલ્લાના...

અમદાવાદે માણી મિલેટ્સની મોજ-રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવમાં અમદાવાદીઓએ અધધ ૩૬ લાખના મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિ પ્રોડક્ટ્સ ખરીદ્યા તથા લાઈવ વાનગીઓ આરોગી...

USAના ઉપરાષ્ટ્રપતિ વાન્સના પુત્ર વિવેકને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી PM નરેન્દ્ર મોદીએ પેરિસ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને તેમના સમગ્ર પરિવાર, જેમાં...

રાજ્યભરમાં સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ ડ્રાઇવનો પ્રથમ દિવસ:  રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે સમાજના આ તમામ રોલ મોડલ અધિકારી...

આચાર્ય સત્યેન્દ્ર દાસજી, જે રામ ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિના પ્રતીક હતા, તેમણે હંમેશા પોતાનું જીવન ભગવાનની સેવા અને ભક્તોના માર્ગદર્શન...

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ ફ્રાન્સમાં PM મોદી વિષે શું કહ્યું? પેરિસ,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે AI Summit સમિટ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.