Western Times News

Gujarati News

કાબુલ, આતંકી સંગઠન તાલિબાને પંજશીર પર સંપૂર્ણ રીતે કબજાે જમાવી લીધો હોવાની જાહેરાત કરી છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે દાવો...

ગાંધીનગર, ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા ઘણા દિવસથી સતત ઘટાડો થતાં રાજ્ય સરકારે માર્ગદર્શિકાના ચુસ્ત પાલન સાથે સ્કૂલો ખોલી છે....

ડીસા, મુડેઠા ગામમાં યુવાન સરપંચ કાંતિજી તલજી રાઠોડને એક વ્યક્તિએ ટ્રેકટર વડે ટક્કર મારીને મોતને ઘાટ ઉતારતા ઉશ્કેરાટ ફેલાયો હતો....

રાજ્યમાં 41 તાલુકા પંચાયતની 48 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.- ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણી પણ યોજાશે ગાંધીનગર મહાનગરપાલિકાની ભૂતકાળમાં...

નવીદિલ્હી, નરેન્દ્ર મોદીને ‘પબ્લિક સર્વિસ’ એટલે કે જાહેર જનતાની સેવામાં બે દાયકા પૂરાં થાય તેની જાેરદાર ઉજવણી કરવા ભાજપ સંગઠનને...

રાંચી, છત્તીસગઢના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે, કારણે કે મુખ્યમંત્રી અને તેમના પિતા વચ્ચે જ લડાઇ ઉભી થઇ છે. છત્તીસગઢના...

કાબુલ, તાલિબાને થોડા કલાકો પહેલા પંજશીર પર કબજાે કર્યો હોવાનો દાવો કર્યો હતો અને એવા સમાચાર હતા કે પાકિસ્તાનની વાયુસેના...

આપણા શિક્ષકોના મૂલ્યવાન યોગદાનની માન્યતામાં અને નવી શિક્ષણ નીતિ (NEP) 2020 ને એક પગલું આગળ લઈ જવા માટેગત વર્ષની જેમ...

●       બધુંસારું, હવેઆનંદદાયકછેએકદમશુદ્ધ, સરળઅનેતાજગીપૂર્ણ સવારીનોઅનુભવસંપૂર્ણ નવી ચેસિસ સાથે આધુનિક જે- સિરીઝ એન્જિન પર આધારિત. ●       અગિયાર રંગો સાથે પાંચ અદભુત...

મુંબઈ, ઈન્ડિયન આઈડલ ૧૨ના કન્ટેસ્ટન્ટ્‌સ વચ્ચે જે પ્રકારની મિત્રતા અને બોન્ડિંગ હતું, તેવું અગાઉ એક પણ સીઝનમાં નહોતું જાેવા મળ્યું....

કોનાક્રી, અફઘાનિસ્તાનની સરકારને ઉથલાવ્યા બાદ તાલિબાનોએ સત્તા કબજે કરી છે. આવા સમયે આફ્રિકન દેશ ગિનીમાં સમાન પરિસ્થિતિઓ સર્જાઇ રહી છે....

નવીદિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જાેડાયેલા સંગઠનોએ આ પ્રોગ્રામ ઉપરાંત મોંઘવારી અને તાલિબાનની સાથે નવી દિલ્હીમાં ઔપચારિક મુલાકાતને લઈને ભારતીય...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનના નિયંત્રણ બાદ આ દેશમાં થઈ રહેલા ઘટનાક્રમ પર દુનિયા ભરની નજર છે. અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઇએના પ્રમુખ...

મુંબઈ, મહારાષ્ટ્રમાં ૧૦૦ કરોડની ખંડણી વસૂલીના મામલામાં મની લોન્ડરિંગના એંગલથી તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ એનસીપીના ટોચના નેતા અને...

નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં આતંકી હુમલાની બાતમી મળ્યા બાદ ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને એલર્ટ કરી છે. આ સાથે દિલ્હી પોલીસે...

ICICI બેંકના લાખો ગ્રાહકો થોડી સેકન્ડની અંદર એપમાં કોઈ પણ બેંકના ક્રેડિટ કાર્ડ ઉમેરી શકે છે તેઓ સિંગલ પ્લેટફોર્મમાંથી તાત્કાલિક...

પલવલ, હરિયાણાના પલવલ જિલ્લાના ચાંદહટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇટેન્શન વાયરોના ટાવર પર ચઢીને એક યુવકે જાેરદાર ઉત્પાત મચાવ્યો. પોલીસ પ્રશાસને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.