Western Times News

Gujarati News

જયપુરમાં પરીક્ષા આપવા જઈ રહેલા ૬ યુવાનોને કાળ ભરખી ગયો

જયપુર, રાજસ્થાનના જયપુરમાં એક એકો વાન એક ટ્રૉલી સાથે ટકરાઇ હતી. પાછળથી આવી રહેલી ઇકો વાન માં વિદ્યાર્થીઓ બેઠા હતા. આ વિદ્યાર્થીઑ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં છ યુવાનોનું મોત થયું હતું. મોટે ભાગે વિદ્યાર્થીઓ જ બેઠા હતા જે રીટ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. રસ્તામાં તેઓની ઇકો વાહને નિયંત્રણ ગુમાવતાં પાછળથી ટક્કર લાગી ગઈ હતી. ભીષણ અકસ્માતમાં છ ના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા.

આ બધા જ યુવકો છે અને ટેબધા યુવક રીટ ની પરીક્ષા આપવા જતાં હતા. રીટ રાજસ્થાન એલીજીબીલીટી એન્ટ્રન્સ ટેસ્ટ છે. ચાકસુ પાસ થવા પર વેન બેકાબૂ હોકર ટ્રેલર સાથે ટકરાઈ હતી. દુર્ઘટનામાં એટલા જાેરથી વેન અથડાઇ હતી કે એકદમ કંટ્રોલ બહાર જ લગતી હતી. પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઈવર અને ૬ યુવકોનું મોત થયું હશે એવું માનવામાં આવી રહ્યું છે. વેનમાં સવાર અન્ય યુવક ઘાયલ થઈ ગયા હતા. હડસેમાં ૫ યુવકોની સારવાર એમજીએચ હોસ્પિટલમાં ચાલુ છે.

પોલીસ ઘાયલ અને મૃતકોના પરિજનોને સૂચના આપે છે. પોલીસ હાલ તો કેસની તપાસ કરી રહી છે. ઘટનાની સૂચના પછી મૃતાત્મા અને ઘાયલોના સ્વજનો હોસ્પિટલ પહોંચ્યા હતા પોલીસ સુરક્ષા પણ વધારી દીધી છે. સમગ્ર પંથકમાં શોકનો માહોલ થઈ ગયો હત. રાજસ્થાન રીટ ની પરીક્ષા ૨૬ સપ્ટેમ્બરની છે. તેના માટે રાજ્ય- વહીવટી સ્તર તૈયાર કરવામાં આવે છે.

સમગ્ર પ્રદેશમાં લાખોની સંખ્યા દૂરના સેંટર માટે અભ્યર્થિ પહેલાથી જ એકઝામ સેંટર આવવા માટે નીકળી ગયા છે. ચાકસુમાં આગળ મોટા અકસ્માતો થઈ ચૂક્યા છે. પોલીસ હાલ તો બધા મૃત્તક અને ઘાયલોના નામની જાણકારી આપે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.