Western Times News

Gujarati News

Search Results for: કોવિડ-૧૯

નવીદિલ્હી, કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણે રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાણા પ્રધાનો સાથેની બેઠક પછી પત્રકારોને જણાવ્યું હતું કે આ...

મોડાસા, રાજ્ય સરકાર અને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગના કેટલાય પ્રયાસો પછી પણ રસીકરણ અભિયાનના આરંભના ૧૦ માસ વિતવા છતાં હજુ...

વોશિંગ્ટન, કોરોના વાયરસ મહામારી વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેનને ભારત અને બ્રાઝિલની યાદ આવી છે. તેમણે આપૂર્તિ વ્યવસ્થા નબળી પડવાનો...

નવીદિલ્હી, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે યુરોપમાં પાછલા એક અઠવાડિયામાં કોવિડ ૧૯થી મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં ૧૦% વધારો...

સમય મર્યાદા થઈ ચુકી હોય તેવા નવ લાખ કરતા વધુ નાગરિકોનો બીજાે ડોઝ બાકી (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં...

નવી દિલ્હી, કોરોના વાયરસના સંક્રમણ હજુ દુનિયાને હંફાવી રહ્યો છે, ત્યાં એક અભ્યાસમાં નવો જ ખુલાસો થયો છે. એક નવા...

પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ ડિવિઝને ચેકીંગ માં મેળવી ઉલ્લેખનીય ઉપલબ્ધતા પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ ડિવિઝન પર અનધિકૃત મુસાફરી પર વિરામ લગાવવા ના ઉદ્દેશ્ય થી નિયમીત  ટિકિટ ચેકીંગ અભિયાન ચલાવવામાં...

અમદાવાદ, સમગ્ર ગુજરાતમાં ધનતેરસ પર ૩૦,૫૦૦ વાહનોની ડિલિવરી થઈ હતી. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ અસોસિએશનના (એફએડીએ) અંદાજ મુજબ મંગળવારે ૬૫૦૦...

SBIએ પેન્શનર્સ માટે ‘વીડિયો લાઇફ સર્ટિફિકેટ’ સુવિધા પ્રસ્તુત કરી મુંબઈ :દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ લાખો...

નવી દિલ્હી, દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે. મંગળવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે ૧૦,૪૨૩ નવા કોવિડ-૧૯ કેસ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.