ચંડીગઢ, હરિયાણાના કરનાલમાં ખેડૂત મહાપંચાયત પહેલા કૃષિ કાયદાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન થયું. સીએમ મનોહરલાલ ખટ્ટર અહીં ખેડૂતો સાથે સંવાદ કરવાના...
जमतारा : अनपढ़ आदमी आइटी के इस्तेमाल में महारत हासिल कर लाखों की कमाई करने लगे तो सुनने में दिलचस्प...
રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર મોકલી વર્ગખંડોની ગણતરી કરવાનો પણ આદેશ આપી દેવાયો ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ...
ભુલથી આઈડીબીઆઈ બેંક ખાતામાં આવેલા ૮૭ લાખ રૂપિયા પરત કર્યા મોરબી,વર્તમાન સમયમાં લોકો પાઇ પાઇ ભેગી કરે છે તો પણ...
સુરત, સુરત ટ્રાફિક પોલીસ મદદ માટે મુકવામાં આવેલા ટીઆરબી જવાન ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. ટ્રાફિકના સંચાલન માટે ફરજ પર...
સુરત, શહેરના એલપી સવાણી રોડ પર એક મહિના પહેલા વાહન દલાલે કરેલી આત્મહત્યાના કેસમાં એક નવો અને ચોંકાવનારો ખુલાસો થયો...
દારૂ સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અમદાવાદ, ગુજરાત સરકાર દારૂની બદીને નેસ્તનાબુદ કરવા કટીબધ્ધ છે અને રાજયમા ...
ભુજ, માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં જહાજ સળગવાની ઘટના બની છે. ગુજરાતનું કાર્ગો જહાજ દૂબઈથી સામાન ભરીને સુદાન જઈ રહ્યું...
અમદાવાદ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સેન્ટર ફોર કન્ટિન્યુઇન્ગ એજ્યુકેશન અંતર્ગત સપ્ટેમ્બર -૨૦૧૯થી વિવિધ શોર્ટટર્મ સર્ટીફિકેટ કોર્સીસ ચલાવવમાં આવે છે. સેન્ટર...
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી દક્ષિણ પશ્ચિમ રેલ્વેના હુબલી ડિવિઝનના યાર્ડના રિમોડેલિંગના કામ માટે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે: રદ કરાયેલ ટ્રેનો: - 1. 23 જાન્યુઆરી 2021 ના રોજ બેંગલોરથી ચાલનારી ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગ્લોર - ગાંધીધામ સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના રોજ ગાંધીધામ થી ચાલનારી ટ્રેન નંબર 06505 ગાંધીધામ - કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ રદ રહેશે. 2. 23 જાન્યુઆરી 2021 ના રોજ જોએસપુરથી ચાલતી ટ્રેન નંબર 06507 જોધપુર - કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ અને 25 જાન્યુઆરી 2021 ના રોજ કેએસઆર બેંગલુરૂથી ચાલતી ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લોર - જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ રદ રહેશે. 3. 24 જાન્યુઆરી 2021 ના રોજ અજમેરથી ચાલતી ટ્રેન નંબર 06209 અજમેર - મૈસુર સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના રોજ મૈસુરથી ચાલતી ટ્રેન નંબર 06210 મૈસુર - અજમેર એક્સપ્રેસ રદ રહેશે. ડાયવર્ટ ટ્રેનો:- 1. ટ્રેન નંબર 06587 યસવંતપુર - બીકાનેર સ્પેશિયલ 22 અને 24 જાન્યુઆરી 2021 ના રોજ દાવનગેરે, અમરાવતી, કોટુરુ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને દોડશે. 2. ટ્રેન નંબર 06588 બીકાનેર - યસવંતપુર એક્સપ્રેસ સ્પેશિયલ 24 અને 26 જાન્યુઆરી 2021 ના રોજ ગડગ, હોસપેટ, કોટરુ, અમરાવતી અને દાવનગેરે સ્ટેશનો થઇને દોડશે. 3. ટ્રેન નંબર 04805 યસવંતપુર - બાડમેર એક્સપ્રેસ સ્પેશિયલ 25 જાન્યુઆરી 2021 ના રોજ દાવનગેરે, અમરાવતી, કોટુરુ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને દોડશે. 4. ટ્રેન નંબર 04806 બાડમેર - યસવંતપુર એક્સપ્રેસ સ્પેશ્યલ 21 જાન્યુઆરી 2021 ના રોજ ગડગ, હોસપેટ, કોટુરુ, અમરાવતી અને દાવનગેરે સ્ટેશનો થઇને દોડશે. 5. ટ્રેન નંબર 06205 કેએસઆર બેંગ્લોર - અજમેર એક્સપ્રેસ સ્પેશિયલ 22 જાન્યુઆરી 2021 ના રોજ કુસુગલી અને નોવાલુરુ થઈને ચાલશે. 6. ટ્રેન નંબર 06206 અજમેર - કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશ્યલ 25 જાન્યુઆરી 2021 ના રોજ નોવાલુરુ અને કુસુગલી સ્ટેશનો થઇને દોડશે. 7. ટ્રેન નંબર 06533 જોધપુરની કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશિયલ 27 જાન્યુઆરી 2021 ના રોજ નોવાલુરુ અને કુસુગલી સ્ટેશન્સ થઇને દોડશે....
અમદાવાદ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભુતપૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીના પાર્થિવદેહના અંતિમ સંસ્કાર પુરા રાજકીય સમ્માન સાથે આજે અહીં અમદાવાદ...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામના તબેલા આજે બપોરે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં...
અરવલ્લી જીલ્લામાં ગમખ્વાર અકસ્માતની ઘટનાઓનો સીલસીલો યાથવત જોવા મળી રહ્યો છે હરિયાણા થી મુંબઈ જઈ રહેલ ફોર્ચ્યુનર કારના ચાલકે ધનસુરાના...
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: કોરોનાના સંક્રમણમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લાદી દીધા બાદ તહેવારોમાં ધીરે ધીરે...
ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂના રસિયાઓ વાર તહેવારની ઉજવણીના બહાના તળે દારૂ ઢીંચી મદમસ્ત બનતા હોય છે વિદેશી દારૂની ડિમાન્ડ તહેવારોમાં...
ક્લોઝર નોટિસ ના પગલે કંપનીનુ ઈલેક્ટ્રિસિટી તથા પાણીનું કનેકશન કાપી નાંખવામાં આવ્યું. (વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ સિંગાચી...
દાખલ દર્દીઓ હોસ્પિટલની બહાર દોડી આવ્યા,લોકો ઉમટ્યા સમગ્ર રાજ્યમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ સતત બની રહી છે હજુ તો બે...
શાળાઓમા સેનેટાઈઝરીંગ કામગીરી અને પોસ્ટર,સ્ટીકર ચોંટાડી અવરનેસ ધોરણ ૧૦ - ૧૬૪૬ ધોરણ ૧૨- ૭૦૧ ટોટલ - ૨૩૪૭/- રાજય સરકાર દ્વારા અગામી...
મુંબઈ: ૨૦૨૦નું વર્ષ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી માટે ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું. એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ રિયા ચક્રવર્તી...
જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના સ્ટાફ દ્વારા "જોય ઓફ ગિવિંગ" કાર્યક્રમ અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે કપડાં,...
અમદાવાદ: સોમવારથી ગુજરાતમાં શરું થનારી સ્કૂલો અને કોલેજાેને લઈને હજુ પણ વિદ્યાર્થીઓના વાલીઓ થોભો અને રાહ જુઓના મોડમાં છે. એક...
નડિયાદ: મહુધા તાલુકામાં ચાલતા વિકાસના કામોમાં ગેરરીતિઓ બહાર લાવી ચર્ચામાં આવનારા ટીડીઓ કાજલ આંબલિયાની બનાસકાંઠાના સૂઈગામ તાલુકાના વિકાસ અધિકારી તરીકે...
મુંબઈ: બોલિવુડ સિંગર મીકા સિંહ હાલ સાતમા આસમાને છે. કૌન બનેગા કરોડપતિ ૧૨ના હાલના એપિસોડમાં પોપ્યુલર સિંગર વિશે સવાલ પૂછવામાં...
સલામત મુસાફરી પૂરી પાડવા રેલ્વેના મૂળ ઉદ્દેશ્યની પરિપૂર્ણતામાં સલામતીને લગતી વાસ્તુશાસ્ત્ર હંમેશા મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ શાસ્ત્રની યોગ્યતાને સુનિશ્ચિત કરવા માટે વિવિધ સુસંસ્કૃત સાધનો અને સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ અત્યાધુનિક નિર્ણાયક ઘટકોના વિક્રેતાઓનો આધાર વધારવા અને વિક્રેતાઓને તમામ વસ્તુઓ વિકસાવવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ ડિવિઝન પર કોચિંગ વેગન, સિંગનલિંગ, ટેલિકમ્યુનિકેશન્સ અને ટ્રેક સંબંધિત સામગ્રી અને વસ્તુઓનું પ્રદર્શનીનું આયોજન 12 જાન્યુઆરી 2021 થી 19 જાન્યુઆરી 2021 સુધી અસારવા સ્થિત ડિવિઝનલ રેલ્વે મેનેજર કાર્યાલયમાં કરવામાં આવી રહ્યું છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ રેલ્વેના સ્થાનિક સ્તરે સામગ્રી ઉપલબ્ધ કરાવવી અને વિવિધ રેલ્વે ઉપકરણોના નિર્માણ માટે વધુને વધુ વેપારીઓને જોડવાનો છે. આ ટૂંક સમયમાં રેલવેને ગુણવત્તાયુક્ત ઉપકરણો સરળતાથી ઉપલબ્ધ કરશે. વરિષ્ઠ ડિવિઝનલ મટિરીયલ્સ મેનેજર શ્રી નાગેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, 12 થી 19 જાન્યુઆરી 2021 સુધી આયોજાયેલ...
અમદાવાદ, નાની-નાની બાબતોમાં પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડા અને અને ઘરકંકાસના કિસ્સાઓ લોકડાઉન પછી વધી રહ્યા છે. આવામાં માનસિક સંતુલન ગુમાવવાના...