Western Times News

Gujarati News

નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ કોરોના વેક્સિન અંગે ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે....

દેહરાદૂન: પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી હશે. શનિવારે તેમને ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. એક દિવસ પહેલા...

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની કેમેસ્ટ્રી તેમના ચાહકોના દિલ જીતી લે છે. જ્યારે પણ ક્રિકેટમાંથી...

નવીદિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી ૭૩૮ લોકોનાં મોત થયા...

ઇસ્લામાબાદ: ઇસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશન સંકુલ ઉપર ડ્રોન જાેવાની ઘટના પર ચિંતા વ્યક્ત કરતા ભારતે શુક્રવારે આ મામલે કડક પ્રતિક્રિયા આપી...

નવી દિલ્હી: ભારતની સ્વદેશી કોરોના રસી વિશે મોટા સમાચાર આવ્યા છે. ભારત બાયોટેકે પોતાની કોવિડ રસી ર્ઝ્રંફછઠૈંદ્ગ ના ત્રીજા ફેઝના...

અમદાવાદ: સતત ૧૧મા દિવસે શહેરના નવા પશ્ચિમ વિસ્તારોમાં આવેલા રસીકરણ કેંદ્રોની બહાર લાંબી-લાંબી કતારો જાેવા મળી હતી. ૧૩૮ રસીકરણ કેંદ્રો...

ફાર્માસ્યુટિકલ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા  તા. ૪ જુલાઈ ૨૦૨૧, રવિવારના રોજ અમદાવાદ આવશે અને ગુજરાતની બે મહત્વની ફાર્મા...

બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ પોતાના લગ્નજીવનની બાબતમાં પર્ફેક્ટ હસબંડ સાબિત નથી થયા. લેટેસ્ટ સમાચાર પ્રમાણે, આમિર ખાન અને તેની બીજી પત્ની...

અમદાવાદની સ્વીમર માના પટેલે આજે કોરોના રસીકરણ કરાવ્યું હતુ. અમદાવાદ શહેરના ગોતા અર્બન હેલ્થ સેન્ટરના રસીકરણ કેન્દ્રમાં કોરોના રસીકરણ કરાવીને...

છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૮૦ કેસ આવ્યા - એક દિવસમાં ૨૪૮૭૯૬નું રસીકરણઃ કુલ ૮૧૦૯૭૯ સાજા થયા ગાંધીનગર,  ગુજરાતમાં કોરોના તબક્કાવાર...

કોવિશિલ્ડ લેનારાને ઈયુ બોર્ડરમાં પ્રવેશતા અટકાવાશે -ડિજિટલ કોવિડ પ્રમાણપત્રની તપાસ કરાશે અને ત્યારબાદ બેચ નંબરના આધારે તેમને યુરોપ પ્રવેશનો ર્નિણય...

ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૯૫ અબજ ડોલરની અત્યાર સુધીની સૌથી વધારે નિકાસ નોંધાવી છે. નવી દિલ્હી, કેન્દ્ર...

નવી દિલ્હી, સાંડેસરા ગ્રુપ મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ મોટી કાર્યવાહી કરતા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ દિવંગત અહેમદ...

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીના બજેટની જાહેરાતના પગલે કલેકટરે ૩૪ પ્લોટ ફાળવ્યા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરને પ્રદુષણમુક્ત અને હરિયાળુ બનાવવા...

અમદાવાદમાં સીબીઆઈની એસીબી વિંગનું સફળ ઓપરેશનઃ ઈડીની મેમનગર ઓફીસમાં પણ દરોડાઃ વેપારી પાસે ૭પ લાખ માંગ્યા હતા (પ્રતિનિધિ) અમદાવાદ, એન્ફોર્સમેન્ટ...

ટોકિયો ઓલમ્પિક્સમાં બેકસ્ટ્રોક સ્વીમીંગ કેટેગરીમાં પસંદગી પામનારી દેશની પ્રથમ મહિલા હૈદરાબાદમાં યોજાયેલ રાષ્ટ્રીય સ્પર્ધામાં માનાએ જ્યારે પુરુષોને હંફાવીને નેશનલ રેકોર્ડ...

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ) પૂર્વ. અમદાવાદ કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે મોટર કાર અને મોટરસાયકલના બાકી રહેલા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.