Western Times News

Gujarati News

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા જળ સંરક્ષણ અને ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો પ્રારંભ અમદાવાદ,  શ્રી વલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ.પા. 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના...

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ યથાવત જ છે, એવામાં હવે ખેતીમાં સૌથી વધુ...

લખનૌ: ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ યોજાનાર વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી સપાના પ્રમુખ અખિલેશ યાદવે એક મોટી જાહેરાત કરી છે તેમણે મિર્ઝાપુરમાં...

નવીદિલ્હી: કોંગ્રેસનાં જી-૨૩ નેતાઓ જેવા કે આનંદ શર્મા, કપિલ સિબ્બલ, ભૂપેન્દ્રસિંહ હૂડા, મનીષ તિવારી, રાજ બબ્બર શાંતિ પરિષદમાં જાેડાયા હતા....

સુરત: અંકલેશ્વરની એક પ્રસુતાએ કસુવાવડમાં ત્રણ દીકરીઓને જન્મ આપ્યા બાદ ત્રણેય માસૂમ દીકરીઓના ગણતરીના કલાકોમાં જ મોત નીપજ્યાં હતાં. ત્રણેય...

નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દિવસના ચોવીસ કલાક ઝેડ પ્લસ સિક્યોરિટી કવરમાં રહે છે. ગુરુવારે તેમના મુંબઈ સ્થિત...

ગીરસોમનાથ, રાજ્યના અનેક ગામોમાં આજે મતદાન બહિષ્કારની ઘટનાઓ સામે આવી છે. ઠેરઠેર લોકોએ મતદાનનો બહિષ્કાર કરી અને પોતાનો રોષ ઠાલવ્યો...

રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મહાપાલિકા બાદ ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓએ હવે પંચાયતો અને પાલિકાની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.પરંતુ...

અમદાવાદ: મેટ્રોસિટી અમદાવાદમાં રાત્રે ૧૨થી લઈને સવારના ૬ વાગ્યા સુધીનો કર્ફ્‌યુ લાગુ છે. ત્યારે લોકો પોતાના ઘરના કાર્યોને પૂર્ણ કરવા...

અમદાવાદ: પતિ-પત્નીના સંબંધોમાં એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં પત્ની પતિ વચ્ચે ગંભીર ઝઘડાઓ થાય છે પરંતુ આ...

મુંબઈ: બોલિવૂડની સુંદર અભિનેત્રી યામી ગૌતમ આજકાલ ઈન્ડસ્ટ્રીની સૌથી બીઝી અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે, હાલમાં તેણી પાસે ઘણા પ્રોજેક્ટ્‌સ...

રાંચી, ભારતીય ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની હાલ ક્રિકેટથી દુર છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ તે ફકત આઇપીએલ ૨૦૨૧માં...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ખિલૌના મેળા( ધ ઇન્ડિયા ટોય ફેયર ૨૦૨૧)નું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્‌ધાટન કર્યું હતું આત્મનિર્ભર ભારત...

નવીદિલ્હી: કોરોના સંક્રમણના કેસોમાં થયેલા વધારાના કારણે ભારત આવતી અને અહીંથી જતી કૉમર્શિયલ ફ્લાઈટો પર લાગેલા પ્રતિબંધને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે...

નવીદિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. પહેલા આ સ્ટેડિયમનું નામ મોટેરા સ્ટેડિયમ હતું....

નવીદિલ્હી: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ ટેસ્ટ સીરીજની ત્રીજી ટેસ્ટ મેચ બે દિવસમાં જ પુરી થઇ...

રાંચી: ભારતીય ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની હાલ ક્રિકેટથી દુર છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ તે ફકત આઇપીએલ ૨૦૨૧માં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.