Western Times News

Gujarati News

પટણા: બિહારના સારન જિલ્લામાં ભાજપના સાંસદના પ્લોટમાં ૩૦ થી વધુ એમ્બ્યુલન્સ ઉભી જાેવા મળી હતી. આ અંગે જન અધિકાર પાર્ટી...

કરનાલ: કોઈ વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે એવી દુઃખદ ઘટના સામે આવી છે. બે પરિવારના જુવાનજાેધ દીકરા કેનાલમાં નહાવા...

ધર્મશાળા: હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં રિએકટર સ્કેલ પર તેની તીવ્રતા ૩ આંકવામાં આવી હતી. નેશનલ...

નવીદિલ્હી: પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવને લઈને સામાન્ય માણસની મુશ્કેલી વધી છે. આજે પેટ્રોલના ભાવ ૧૦૨ રૂપિયાને પાર થયા...

મુંબઇ: આખા દેશમાં કોરોનાના કારણે ભારે હાહાકાર વ્યાપ્યો છે. હાલ દેશના ૧૨ રાજ્યોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૧...

શ્રી ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટ, કૃષ્ણધામ, સોલાના શાંત અને સૌમ્ય વાતાવરણમાં ટ્રસ્ટ સંચાલિત શ્રી નિરામય તીર્થ આરોગ્ય સેવા મંદિર ખાતે ૧૦...

સિંગરવા કોવિડ કેર સેન્ટરની ઉત્કૃષ્ઠ કામગીરી ૫૦ બેડની સુવિધા ધરાવતા યુનિટમાં ૧૭૦ થી વધુ દર્દીઓએ સફળ સારવાર મેળવી R.M.O. ડૉ....

ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝનને પ્રોત્સાહન આપે છે, એમએસએમઇ, નાના વેપારીઓ અને રિટેલ ગ્રાહકોને લાભ ઉપલબ્ધ કરાવે છે મુંબઇ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની...

મહિન્દ્રા એડવાન્સ્ડ ડિઝાઇન યુરોપ આંતરરાષ્ટ્રીય અપીલ ધરાવતા ડાયનેમિક અને ઓથેન્ટિક ઉત્પાદનોની ડિઝાઇન બનાવવા અને વિકસાવવા એની કટિબદ્ધતાને રિન્યૂ કરશે મુંબઈ,...

અમદાવાદ,  દૈશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં NCCને પસંદગીના વિષય તરીકે સામેલ કરવાના નિર્ણયથી કેડેટ્સને ખૂબ જ ફાયદો થશે જેમાં ખાસ કરીને અંતરિયાળ...

રસીકરણ કેન્દ્ર ની સંખ્યા વધારવાની જરૂરિયાત : રસીના બીજા ડોઝ માટે વયસ્કોની દોડધામ. બીજા ડોઝ માટે પ્રાથમિકતા આપવાની માંગ. (વિરલ...

“ચાર આંકડાના સિક્યોરિટી કોડ” થી ઓનલાઈન બુકીંગ / એપોઈન્ટમેન્ટમાં કસૂરનું પ્રમાણ ઓછામાં ઓછું રહેશે એવું ધ્યાન ઉપર આવ્યુ છે કે...

આરોગ્યની ગાઈડલાઈનનું પાલનકરવાથી કોરોના સંક્રમણથી બચશો: સતકેવલ મહારાજશ્રી અવિચલ દાસજી આણંદ તાલુકા ના સારસા નગર ખાતે સતકેવલ મંદિર સંકુલ માં...

અમદાવાદ સહિત આખું રાષ્ટ્ર કોરોના વૈશ્વિક રોગચાળાનો સામનો કરી રહ્યું છે. ત્યારે અમદાવાદ તેના ભાઈચારા અને મદદરૂપ થવાની ભાવના માટે...

૮ મે,૨૦૨૧ - થેલેસેમિયા ડૅ -૯ મે, ૨૦૨૧ - મધર્સ ડૅ કિંજલબહેને જીવનું જોખમ હોવા છતા વિધાતા સામે બાથ ભીડી...

જામનગર, ધારાસભ્ય વિક્રમ માડમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ૨૫ વેન્ટિલેટરમાં નહી મોકલયા તો અચોક્કસ મુદ્દતને ઉપવાસની ચેતળણી આપી...

મહેસાણા, મહેસાણા જિલ્લા સહિત પાટણમાં પરિવહન માટે લોકો રિક્ષાનો ઉપયોગ કરતા હોય છે. લોકોને પોતાની રીક્ષામાં બેસાડી પેસેન્જરે પહેરેલા દાગીના...

જામનગર, જામનગરની એક સમયની ખૂબ જ જાણીતી અને જેના વૂલન ઉત્પાદનો દેશ વિદેશમાં પ્રખ્યાત હતા તે દિગ્જામ મીલનું ભરૂચના ઝગડીયામાં...

હળવદની ચાણક્ય એકેડમી દ્વારા ડાઉનલોડેડ ફ્રી વિડિયો, ઓનલાઈન એજ્યુકેશન,અઠવાડિયે યુનિટ ટેસ્ટ અને દર રવિવારે ય્. દ્ભની ટેસ્ટ આમ ચારેય પ્રોજેક્ટ...

(એેજન્સી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ કરીને ધમધમતા, યંગસ્ટર્સની ભારે ભીડ ભેગી કરવા બદલ શહરના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.