વાતોમાં સૂરા- ટેસ્ટીંગમાં નબળા ?? ઉત્તર ગુજરાત- કચ્છમાં ૧ ટકા : વસ્તી પ્રમાણે તુલનાત્મક અભ્યાસને જાેતા કોરોના ટેસ્ટીંગમાં આક્રમકતાનો અભાવ...
ભરૂચના નગર સેવકો ભૂગર્ભમાં : ચુંટણી આવતા સક્રિય થશે -ગાંધીબજાર ખાતે ભરાયેલા વરસાદી પાણીમાં ખુલ્લી ગટર નજરે ન ચઢતા સાયકલ...
બેેકના રીવોર્ડ તથા કેવાયસી અપડેટ કરવાના બહાને ઠગાઈ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સરકાર તથા પોલીસ તરફથી ઓનલાઈન છેતરપ્ીીંડી બાબતે વારંવાર સચેત...
બાયડ શીત કેન્દ્ર ખાતે આજ રોજ જી.સી.એમ.એમ.એફ ના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ તથા ગુજરાત ખેતી બેન્કના પૂર્વ ચેરમેન શ્રી કનુભાઈ...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પિત્ઝા ખાઓ, ખુદ જાન જાઓ’ કોરોનાના સંક્રમણની વચ્ચે પણ લોકો તેમના ફેવરીટ પીત્ઝાને ભૂલ્યા નથી. રેસ્ટોરન્ટમાં બેસીને...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ,: અમદાવાદ સહિત વિશ્વભરમાં નામના ધરાવનાર વર્લ્ડ હેરીેટેઝ સાઈટ સરખેજ રોઝાને ભારત સરકારના પોસ્ટલ વિભાગ દ્વારા ૭૪ માં...
રોડ-રસ્તા, ગટર-પાણી અને લાઈટની સુવિધા માટે ઘરદીઠ રૂા.૧૮,૦૦૦ની જગ્યાએ રૂા.૩પ૦૦૦ કાઢવાના રહેશે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મોટા મોટા ફંકશનો કે જાહેર...
IPL 2020 માટે ચીની કંપની વીવોની જગ્યાએ નવા ટાઇટલ સ્પોન્સર્સની જાહેરાત કરવામાં આવી છે. વીવોને સિઝન 13થી હટાવ્યા બાદ ડ્રીમ...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયાના રખા ફળિયા અને હનુમાન ફળિયામાં રહેતા અને પેરોલ તથા ફલો રજા પર આવેલા પાકા કામના...
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે આવેલ ગળતેશ્વર મહાદેવ હાઈસ્કૂલ ખાતે તા:- ૧૮- ૦૮- ૨૦૨૦ ના રોજ ૧૧: ૩૦ કલાકે...
ભારતની એકમાત્ર લિસ્ટેડ ડિસ્કાઉન્ટ બ્રોકર 5paisa.comએ સ્ટોક માર્કેટમાં નવા રોકાણકારો માટે ફ્રી ઇન્વેસ્ટિંગ એજ્યુકેશન એપ – 5પૈસા સ્કૂલ લોંચ કરી...
વાઁશિગ્ટન, સોન્યા ડેવિલ ડબલ્યુડબલ્યુઈના ઇતિહાસમાં પોતાની સમલૈંગિકતા વિષે ખુલીને જાહેરાત કરનાર પહેલી મહિલા રેસલર હતી. પણ હાલમાં જ આ સુંદર...
નવી દિલ્હી, ભારતને બે વખત વર્લ્ડ કપ અપાવનાર કેપ્ટન એમએસ ધોનીએ ૧૫ ઓગસ્ટની સાંજે ૭.૨૯ મિનિટે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી...
તમામ સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં યુવાનોની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે નેશનલ કેડેટ્સ કોર્પ્સનું મોટાપાયે વિસ્તરણ કરવાની યોજનાને રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ 15 ઑગસ્ટ 2020ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેમના રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન આ પ્રસ્તાવની જાહેરાત કરી હતી. ગુજરાત નિદેશાલયમાં, સરહદી વિસ્તારોમાં ત્રણ યુનિટ / એરફોર્સ સ્ટેશનને વિસ્તરણ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ યુનિટ્સમાં 2 ગુજરાત સ્વતંત્ર કંપની ભૂજ, 7...
અમદાવાદ: લોકડાઉન બાદ અનલાૅકમાં નતનવી મોડસ ઓપરેન્ડીથી લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ત્યારે હવે મણિનગર બાદ કૃષ્ણનગર વિસ્તારમાં પણ...
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ ખાતરી કરવા માટે કે લોકો કોરોનાના ફેલાવાને રોકવા માસ્ક પહેરે છે એટલે દંડ વસૂલતા દરેકને પાંચ...
ખેડૂતોના સૌથી મહત્વના દિવસ એટલે કે ગત તારીખ ૯ ઓગસ્ટ અને હલાષ્ટમી, ભગવાન બલરામ જયંતીના દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ...
(પ્રતિનિધિ) અમદાવાદ : શ્રાવણ મહીનો પુરો થવા આવ્યો છે ત્યારે શહેરમાં વધુને વધુ જુગારીઓ ઝડપાઈ રહયા છે અવનવી રીતો શોધતા...
પાર્થે પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલિફિલ્મ્સને નોટિસ આપી દીધી, તે ૧૦થી ૧૧ સ્પટેમ્બર સુધી જ શોનું શૂટિંગ કરશે મુંબઇ, સ્ટાર પ્લસનાં...
મુંબઇ, બોલિવૂડ ક્વિન કંગના રનૌટ હાલમાં હિમાચલ પ્રદેશમાં છે અને મનાલીમાં તેનાં ઘરે આરામનું જીવન જીવી રહ્યો છે. કોરોના સંકટ...
ગણેશચતુર્થીના પાવન ઉત્સવની ઉજવણી કરતાં દેશની સૌથી ભરોસાપાત્ર કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ ઈન્ડિયા દ્વારા આજે તેનાં ટેલિવિઝન, રેફ્રિજરેટર, સ્માર્ટ ઓવન,...
મુંબઇ, કરિના કપૂર ખાને હાલમાં જ ફિલ્મ ફેર મેગેઝિન માટે ખાસ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોમાં તેણે જે શર્ટ્સ પહેર્યા...
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ સામે લાલ આંખ કરી જીલ્લા પોલીસ તંત્રને શખ્ત કાર્યવાહી...
મુંબઇ, તારક મેહતા કા ઉલટા ચશ્મામાં તેની શાનદાર એક્ટિંગથી લોકોને હસાવનારી અને ઘર ઘરમાં પ્રખ્યાત દયાબેન એટલે કે દિશા વાકાણીનો...
એવું માનવામાં આવે છે કે કોઈ જીભ કાપીને ભગવાનને ચઢાવી દે તો ભાગી ગયેલી વ્યક્તિ પરત આવી જાય છે જમશેદપુર,...