Western Times News

Gujarati News

સમાજની માંગને અનુલક્ષીને ઉત્પાદન તથા વેચાણ કરી મહિલાઓને રોજગારીની યાત્રામાં સહભાગી બનાવી છે -કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી આર.સી.ફળદુ...

उद्योगपतियों से कहा, समूचे कारोबारी समुदाय का नाम खराब करने वाले को अलग-थलग करें उपराष्ट्रपति, श्री एम. वेंकैया नायडू ने...

મુંબઈ: ફેન્સની પોપ્યુલર ડિમાન્ડ પર એક્ટ્રેસ આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 'બ્રહ્માસ્ત્ર'ની એક ઝલક શેર કરી છે. તસવીરમાં આલિયાની સાથે...

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા હંમેશા પોતાના આકરા વલણ અને રાજકીય નિવેદનોને કારણે ચર્ચામાં...

નવી દિલ્હી, કેરાલા વિધાનસભા ચૂંટણી પહેલા જ મોટો ભૂકંપ આવ્યો છે. કેરાલાના મુખ્યમંત્રી પી. વિજયનનુ નામ સોનાની દાણચોરીમાં ઉછળ્યા બાદ...

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકને કોરોના રસી ઉત્પન્ન કરવાની તેમની ક્ષમતાઓ વિશે માહિતી પ્રદાન...

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશ પર ચાલતી અટકળો અંગે ખુલાસો કર્યો. ભરતસિંહ સોલંકીએ કહ્યુ...

સુરત: સુરતમાં ઉધના વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટને ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બન્યાની ઘટના બાદ વધુ એક ડિંડોલી યુવાન નેહા શર્મા નામની યુવતીનો...

વડોદરા: વડોદરામાં સામુહિક આપઘાત કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે બચી ગયેલાં ભાવિન સોનીનું નિવેદન નોંધ્યું છે. જેમાં આ...

અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ...

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં સિંહોની વસ્તી વધી હોવાના સરકારી દાવા વચ્ચે છેલ્લા ૨ વર્ષમાં ૩૧૩ સિંહોના મોતનો ચોંકાવનારો આંકડો...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં બર્ડ ફ્લૂએ દસ્તક દીધા છે. શહેરમાં બર્ડ ફ્લૂની દહેશતને પગલે પશુપાલન વિભાગ દ્વારા પક્ષીઓના સેમ્પલ લેવામાં આવ્યા...

ગાંધીનગર: રાજ્યની યુનિ.-સંલગ્ન કોલેજાેના સ્ટાફ માટે સારા સમાચાર સામે આવ્યા છે. યુનિ-સંલગ્ન કોલેજાેના શૈક્ષણિક સ્ટાફ માટે ખુશીના સમાચાર છે. યુનિ-કોલેજાેના...

ગાંધીનગર: આજે વિધાનસભામાં સરકાર દ્વારા શિક્ષણને લઈને પૂછાયેલા જે પ્રશ્નો હતા તેના જવાબ રજૂ કરવામાં આવ્યા હતા જે ખરેખર ચોંકાવનારા...

મહેસાણા: મહેસાણા જિલ્લાના વિજાપુરના સંઘપુર ગામમાં ઘરેથી દૂધ ભરાવા જઈ રહેલા પિતા પુત્રનું માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું...

નવીદિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સતત વધતી મોંઘવારી માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલે કહ્યુ છે...

મુંબઇ: રાષ્ટ્રીય જનતાળ દળ અને સમાજવાદી પાર્ટી બાદ શિવસેનાએ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે અને...

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસે ૨૯૧ ઉમેદવારોની યાદી બહાર પાડી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.