હળવદ તાલુકામાં ૩૮૦૦ હેક્ટરમાં દાડમની ખેતી કરી સમૃદ્ધ બનતા ખેડૂતો: વર્ષે અંદાજિત ૫ હજાર ટન દાડમની આવક
હળવદ તાલુકાના દાડમની મીઠાશ વિશ્વમાં પ્રસરીઃ દુબઈ, મલેશિયા, બાંગ્લાદેશ, નેપાળમાં નિકાસ થાય છે દાડમ ઉત્પાદન ક્ષેત્રે મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજા...