નવી દિલ્હી, તમામ પ્રકારની લોન પર કોરોના સંક્રમણને કારણે લંબાવવામાં આવેલી મુદ્દત એટલે કે મોરેટોરિયમ અંગે હવે બેન્કોએ જ ર્નિણય...
નવી દિલ્હી, કોંગ્રેસ વર્કિંગ કમિટી(સીડબલ્યુસી)ની મિટિંગમાં એવો ર્નિણય લેવાયો છે કે સોનિયા ગાંધી આગામી એક વર્ષ સુધી પાર્ટીનાં પ્રમુખ તરીકે...
નવી દિલ્હી : ગૃહ મંત્રાલયના સૂત્રોના હવાલાથી જાણકારી મળી છે કે અનલૉક-4 માં પણ સ્કૂલ અને કોલેજ બંધ રહી શકે...
નવી દિલ્હી, સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે. ત્યારે કેટલાય મંત્રીઓ અને રાજનેતા તથા મોટી મોટી હસ્તીઓ...
અંબાજી: રાજયમાંથી કોરોના કહેર ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો તેવામાં યાત્રાધામ અંબાજીમં ભાદરવી પુનમનો મેળો રદ કરતા મંદિરને પણ...
નવી દિલ્હી, સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના એવિએશન સિક્યોરિટી ફીમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડોમેસ્ટિક અને અંતરરાષ્ટ્રીય ઉડાણ બંનેમા એવિએએશન...
અમદાવાદ, સોમવાર સવાર સુધી ગુજરાતમાં સીઝનનો ૧૦૦ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં કુલ વરસાદનો ૮ ટકા એટલે કે ૬૭.૮...
બાડમેર, રાજસ્થાનના બાડમેર જિલ્લાના સમદડી ગામમાંથી ગુમ થયેલા મહિલા સરપંચની જાણકારી મળી ગઈ છે. પિંકી ચૌધરી નામના આ મહિલા સરપંચ...
લખનઉ, દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવેલા ઉત્તર પ્રદેશના બલરામપુર નિવાસી આઈએસઆઈએસના શકમંદ આતંકી અબૂ યુસૂફની પત્ની આયેશાએ સ્વીકાર કર્યો છે કે...
પાવર ગ્રીડ, એમ એન્ડ એમ, અદાણી પોર્ટ્સ, હિંડાલ્કો, ગ્રાસિમ, ટેક મહિન્દ્રા, સિપ્લા, ટાઇટન, નેસ્લે ઈન્ડિયા અને હીરો મોટોકોર્પના શેરના ભાવ...
નવીદિલ્હી, કેન્દ્ર સરકારે જીએસટીને લઇને કરદાતાઓને મોટી રાહત આપી છે નાણાં મંત્રાલયે વેપારીઓને આપવામાં આવતી જીએસટી છુટને બમણી કરી દીધી...
(પ્રતિનિધિ) અમદાવાદ,: અમદાવાદમાં પ્રતિ વર્ષ ચોમાસામાં મેઘરાજાની પધરામણી થાય ત્યારે ટ્રાફિક જામ અને રસ્તાઓ તૂટી જવા આ બે સમસ્યાઓ સર્જાય...
મોરબી: સૌરાષ્ટ્રમાં મેધરાજા અનરાધાર બેટીંગ કરી રહ્યાં છે ત્યારે આજે સવારે મોરબીના ટંકારામાં માત્ર બે જ કલાકમાં ત્રણ ઇચ વરસાદ...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેરઠેર તળાવ ડેમ નદી નાળાં છલકાયા છે જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજી થઇ છે....
નવીદિલ્હી, ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીની આજે પહેલી પુણ્યતિથિ હતી. આજથી એક વર્ષ પહેલા આજના જ...
મુંબઈ, મહારાષ્ટ્રના રાયગઢમાં સોમવારે મોડી સાંજે પાંચ માળનો ફ્લેટ ધરાશાયી થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. રાયગઢમાં કોરોનાનાં કારણે હજુપણ કેટલાંક...
નવીદિલ્હી, ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસો માટે ખુબ ખતરનાક ચેતવણી જારી કરી છે હવામાન વિભાગે પોતાની ટિ્વટર હૈંડલથી ગ્રાફિકસની...
નવીદિલ્હી, વરિષ્ઠ વકીલ અને સામાજિક કાર્યકર્તા પ્રશાંત ભૂષણે અવમાનના મામલામાં સુપ્રીમ કોર્ટથી શરત વિના માફી માંગવાનો ઇન્કાર કરી દીધો છે...
નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની તબિયત બગાડવા પર ગ્દિલ્હીના ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમને ફેફસા અને કિડનીમાં...
પટણા, મહાગઠબંધનથી અલગ થઇ ચુકેલ હિન્દુસ્તાની અવામ પાર્ટી (એચએએમ)ના અધ્યક્ષ જીતન રામ માંઝી કહ્યાં જશે તેની જાહેરાત તે ૩૦ ઓગષ્ટ...
પ્યોંગયાંગ, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ કોમામાં છે અને તેમની બેન કિમ યો જાેંગ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મામલાને સંભાળવાની તૈયારી...
લખનૌ, યોગી સરકારે ગૌ હત્યા વિરૂધ્ધ નવો અને મજબુત કાયદો પાસ કર્યો છે હવે જે પણ લોકો ગૌ હત્યાના આરોપમાં...
નવીદિલ્હી, કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં મહાભારત શરૂ થઇ ગયું છે સોનિયા ગાંધીના અંતરિમ અધ્યક્ષ પદેથી રાજીનામાની રજુઆત કરી અને સાથે તે...
કોલકતા, પશ્ચિમ બંગાળની ચુંટણીને લઇને રાજકીય અફવા શરૂ થઇ ગઇ છે એવી અટકળો ચાલી રહી છે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને...
નવીદિલ્હી, સુશાંત સિંહ રાજપૂત કેસમાં EDએ ફાઇનાન્સિયલ કન્ડીશનને લઇને રિયા ચક્રવર્તી સાથે લગભગ ૯ કલાકની પુછપરછ કરી, આ તમામ પુછપરછ...