Western Times News

Gujarati News

INS સરદાર પટેલ ગુજરાત રાજ્યમાં ભારતીય નેવીનો ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ (FOB) છે. પોરબંદર/ અન્ય બંદરો પર ભારતીય નેવલ પરિચાલન પ્લેટફોર્મની વધતી ઉપસ્થિતિની સાથે સાથે ટેકનિકલ અને લોજિસ્ટિક્સ સહકાર પૂરો પાડવાની જરૂરિયાતમાં પણ વૃદ્ધિ થઇ છે. ગુજરાત, દેશના મુખ્ય સમુદ્રકાંઠો ધરાવતા રાજ્યો પૈકી એક હોવાથી, અહીં જહાજ ઉદ્યોગ ખૂબ જ સારી રીતે વિકાસ પામ્યો છે. ગુજરાત નેવલ ક્ષેત્રની વિવિધ ટેકનિકલ સહકારની જરૂરિયાતોમાં વિસ્તરણ કરવાના ઉદ્દેશથી, આ પ્રદેશમાં મજબૂત અને કાર્યદક્ષ વેન્ડર બેઝ તૈયાર કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બંને માટે એટલે કે, ભારતીય નેવી અને ખાનગી ક્ષેત્રો માટે "ફાયદાકારક” સ્થિતિ બની શકે છે તેમજ પ્રાદેશિક કંપનીઓ કે જેઓ પોરબંદરની મુલાકાતે આવતા ભારતીય નેવીના જહાજોને સમયસર અને જથ્થાબંધ ટેકનિકલ સહાયતા પૂરી પાડવા માંગે છે તેમના માટે સંભવિત વ્યવસાયની તકો ઉભી કરે છે. આ પ્રદેશમાં મજબૂત વેન્ડર બેઝ તૈયાર કરવાની દિશામાં, ભારતીય નેવીની ટેકનિકલ જરૂરિયાતો અને આ પ્રદેશમાં ઉપલબ્ધ ટેકનિકલ સમુદ્રી સુવિધાઓ વચ્ચેના અંતરાલ માટે સેતૂ તૈયાર કરવાની જરૂર છે. તદનુસાર, 20 નવેમ્બર 2020ના રોજ પોરબંદર ખાતે 'ટેકનિકલ વેન્ડર વર્કશોપ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ મહત્વાકાંક્ષી કંપનીઓને પોતાનો વ્યવસાય વધારવા માટે અને રાષ્ટ્રના ગૌરવપૂર્ણ સંરક્ષણ દળ સાથે જોડાવા માટે આ વર્કશોપમાં ઉપસ્થિત રહેવાનો આદર્શ મંચ પૂરો પાડે છે. રસ ધરાવતી તમામ કંપનીઓને આ વેબ લિંક પર આપવામાં આવેલું ગૂગલ ફોર્મ ભરીને જમા કરાવવાની વિનંતી કરવામાં આવે છે - http://forms.gle/FhM3zcCTHF9cnYVx6

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અમદાવાદ-ઉદેપુર ને.હા.નં -૮ પર આવેલા વાંટડા ટોલપ્લાઝા પર સ્થાનીકો સાથે અનેક વાર નાની-મોટી ઘર્ષણની સ્થિતી પેદા થઇ...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: હિન્દુ ધર્મમાં તહેવારોમાં પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ છે છેલ્લા કેટલાય વર્ષોથી યુવાધન નશાના રવાડે ચઢી નશો કરવા બહાના...

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા:  અરવલ્લી જિલ્લામાં તોફાની તત્વો ની આંતક દિનપ્રતિ દિન વધી રહ્યો છે જેમાં પેટ્રોલ પંપ પર મારામારી ની ઘટનાઓ...

સોના - ચાંદીના ઘરેણા તથા રોકડા રૂપિયા મળી એક લાખ થી વધુની મત્તાની તસ્કરો ચોરી કરી ગયા. (વિરલ રાણા દ્વારા)...

નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણી અને ૮ રાજ્યોની પેટાચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર પછી પાર્ટીની અંદર ઊભો થયેલો કલેશ શાંત થવાનું...

નવી દિલ્હી: દેશમાં દિવાળી પહેલા કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળતા અનેક રાજ્યોએ નવેમ્બર મહિનામાં પોતાને ત્યાં સ્કૂલો ખોલવાનો...

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના નગરોટા વિસ્તારમાં ગુરુવાર સવારે સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ ચારેય આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા...

આ હરિત પહેલ હેઠળ ઈન્ડિયન ઓઈલ દ્વારા 2.26 લાખ વૃક્ષોની વાવણી કરાશે અમદાવાદ, દેશમાં પર્યાવરણ સંરક્ષણ અંગેની જાગરુકતા તથા વનીકરણને...

प्रधानमंत्री स्‍ट्रीट वेंडर्स आत्‍मनिर्भर निधि-पीएम स्‍वनिधि योजना के अंतर्गत 25 लाख से अधिक आवेदन प्राप्‍त हुए है। इस विशेष सूक्ष्‍म...

વર્તમાન દિવાળીમાં ગોલ્ડમાં ચળકાટ જોવા મળી રહ્યો છે ત્યારે, મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિઅલ સર્વિસીઝ દ્વારા ગોલ્ડ નીચામાં જો રૂપિયા 49500-48500ની સપાટી...

જળ શક્તિના કેન્દ્રીય મંત્રી ટોચના જિલ્લાઓ / રાજ્યોનું 'સ્વચ્છતા પુરસ્કાર' સાથે સન્માન કરશે 'સ્વચ્છ ભારત મિશન - ગ્રામીણ (એસબીએમજી)' અંતર્ગત સ્વચ્છતામાં...

नयी दिल्ली,  दवा कंपनी सिप्ला ने बुधवार को कहा कि उसने कोविड-19 एंटीबॉडी परीक्षण किट के वितरण के लिए बेल्जियम...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.