Western Times News

Gujarati News

દુબઈ: આઈપીએલ-૨૦ લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાંથી ભુવનેશ્વર કુમાર ઈજાનાં કારણે બહાર થઈ ગયા બાદ તેની ખોટ પુરવા ટીમ હવે ૨૨...

મુંબઈ: સોશિયલ મીડિયા પોસ્ટમાં એક્ટરે વાયરસ ઈન્ફેક્શનને ગંભીરતાથી લેવા અને હંમેશા માસ્ક પહેરવાની અપીલ કરી છે. એક્ટરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું...

મુંબઈ: વર્ષ ૨૦૨૦નું ફોબ્સ લિસ્ટ સામે આવી ગયું છે. આ વર્ષે અભિનેત્રીઓના મામલામાં અભિનેત્રી સોફિયા વેરગારાએ બાજી મારી છે. ફોબ્સની...

મુંબઈ: ૨૦૧૧માં રિલાઝ થયેલી ફિલ્મ રોકસ્ટારમાં રણબીર કપૂરની સાથે કામ કરી ચૂકેલી અમેરિકન એક્ટ્રેસ નરગીસ ફકરી તાજેતરની તેની ફોટોને કારણે...

શિમલા: મણિપુર અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ અને સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર અશ્વિની કુમારનું નિધન થયું છે. ૭૦ વર્ષના અશ્વિની કુમાર શિમલા...

નવી દિલ્હી: ભારતીય વાયુસેના ગુરુવારે પોતાનો ૮૮મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ અને ત્રણેય સેનાઓના સુપ્રીમ કમાન્ડર...

વોશિંગ્ટન, અમેરિકા અને બ્રાઝીલમાં કોરોના મામલામાં વધારો જાેવા મળી રહ્યો છે જાે કે આ બંન્ને દેશોમાં કોરોનાના નવા મામલાની ગતિ...

જે કંપનીને રૂા.૨૨ લાખ ચૂકવાયા હતા તે જ કંપનીએ રૂા.૧૨ લાખના ભાવ આપ્યા (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરના કલંક સમાન...

સંયુકતરાષ્ટ્ર, સંયુકત રાષ્ટ્રમાં ચીનની ભારે બેઇજ્જતી થઇ છે લગભગ ૪૦ દેશોએ શિનજિયાંગ અને તિબેટમાં લઘુમતિ સમૂહો પર અત્યાચારને લઇ ચીનને...

નવીદિલ્હી, મુખ્યમંત્રીથી લઇ વડાપ્રધાન સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજય અને કેન્દ્ર સરકારના વડા તરીકે આજે ૨૦ વર્ષ પુરા કર્યા છે...

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કેબિનેટ નિર્ણયની માહિતી આપતા કહ્યું કે પશ્ચિમ બંગાળના પાટનગર કોલકતા ઇસ્ટ વેસ્ટ મેટ્રો કોરિડોરમે મંજુરી...

લખનઉ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું કે ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં બની રહેલા એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના...

નવીદિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરા ઉ.વ ૯૧ કોરોના સંક્રમિત થયા છે તેમના નજીકના સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર વોરાનાને...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં ઘઉની કીમતોએ રેકોર્ડ તોડી દીધો છે આ ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ ૨૪૦૦ રૂપિયા પ્રતિ ૪૦ કિલોની કીંમત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.