વોશિંગ્ટન: ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડના મેજર જનરલ કાસીમ સુલેમાનીને ઇરાકમાં એક ઓપરેશનમાં અમેરિકાએ હવાઈ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ...
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દેશની તમામ જિલ્લા હોસ્પિટલોને ખાનગી હાથમાં સોંપી દેવા માટેની તૈયારી કરી રહી છે. યોજના પાસ થઇ...
અમદાવાદ: રાજ્ય સરકારે કર્મચારીઓને આપવામાં આવતી વિવિધ પેશગીઓ પૈકી કેટલીક પેશગીઓનો કર્મચારી દ્વારા ઉપયોગ કરવામાં આવતો નહી હોવાથી બંધ કરવાનો...
અમદાવાદ: શહેરમાં બીઆરટીએસ બસના બેફામ ડ્રાઇવીંગને લઇ છાશવારે સમાચાર માધ્યમોમાં ખબરો આવતી રહે છે ત્યારે બીઆરટીએસ બસના બેફામ અને ગફલતભર્યા...
અમદાવાદ: સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર રાત્રે ૭-૦૦થી ૮-૦૦ લેસર શોનું પણ આયોજન કરાય છે. આ શો દરમિયાન વાહનોના વાગતા હોર્નને...
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ- ૨૦૨૦નો પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે વિશ્વના પડકારોને ઝિલી શકે...
જાેધપુર:કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે રાજસ્થાનના જાધપુરમાં નાગરિક સુધારા કાનૂનના સમર્થનમાં એક રેલીને સંબોધન કર્યું હતું....
અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં મહમ્મદ શહજાદ ઉર્ફે સંજુ પઠાણ નામના કેદીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં જેલ સંકુલમાં ભારે ચકચાર...
અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર કોલ્ડવેવ માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. જેના લીધે આગામી બે દિવસ ઠંડીનું જાર રહેવાની શક્યતા...
નવી દિલ્હી, બેન્ક લોન ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડીરેકટરેટ (ઇડી) દ્વારા વિશાખાપટ્ટનમના એક પુરૂષ અને તેના પરિવારની માલીકીના ફિશ ફાર્મ, પોલ્ટ્રી...
નવી દિલ્હી, ખેડૂતોને આર્થિક મદદ આપવાના આશયથી શરૂ કરવામાં આવેલ મોદી સરકારની મહત્વાકાંક્ષી પીએમ કિસાન યોજના નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ માં...
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ‘બી એન ઈફેક્ટીવ ઓરેટર’ પુસ્તકનું વિમોચન સુરત: શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે શહેરના જાણીતા સી.એ. અને...
નવીદિલ્હી, કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે ૧૦ અને ૧૨મા ધોરણમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ માટે ૭૫ ટકા હાજરી હોવી ફરજિયાત કરવાની નોટિસ...
નવીદિલ્હી, જાન્યુઆરીની શરૂઆતથી જ સોનાના ભાવ ઉંચકાઇ રહ્યા છે. ગત ચાર દિવસોમાં સોનાના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે....
હોંગકોંગ, ઇરાનની સત્તાની સૌથી તાકાતવર વ્યક્તિઓમાં સામેલ જનરલ કાસિમ સુલેમાની ઇરાકમાં એક અમેરિકી હુમલામાં મોતને ભેટ્યો છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજારમાં...
નવીદિલ્હી, અમેરિકાએ પોતાની વિમાન કંપનીઓ માટે એડ્વાઇઝરી ઇશ્યું કરી છે. અમેરિકાએ કંપનીઓને પાકિસ્તાનનાં એરસ્પેસનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી નહી...
બેંગ્લુરૂ, કર્ણાટકમાં કાર્યક્રમના સમયે એવોર્ડ મેળવનારી કંચન વર્માએ પહેલાં મોદીનું અભિવાદન કર્યું જેનો મોદીએ હાથ જોડીને જવાબ આપ્યો. ત્યારબાદ કંચન...
નવીદિલ્હી, નવા વર્ષ ૨૦૨૦માં દેશવાસીઓને ચંદ્રગ્રહણ જોવા મળશે.ડિસેમ્બરમાં પડેલ સૂર્યગ્રહણને તો કેટલાક શહેરોમાં ધુમ્મસને કારણે જોઇ શકાયુ ન હતું પરંતુ...
નવી દિલ્હી, ચાલુ શેરડી સિઝન ૨૦૧૯-૨૦માં ( ઓક્ટોબર-સપ્ટેમ્બર)ના શરૂઆતના ત્રણ મહિનામાં ખાંડનુ ઉત્પાદન ગયા વર્ષની તુલનામાં ૩૦ ટકા સુધી ઓછુ...
નવી દિલ્હી : અમેરિકા તરફથી ઇરાનના ટોપ લેવલ સેન્ય અધિકારી કાસિમ સુલેમાની પર કરેલી કાર્યવાહી પછી દુનિયાભરમાં અસમંજસનો માહોલ છે....
ભાવનગર, હાલાર પંથક બાદ હવે ગોહિલવાડની ધરા પણ ધ્રુજી છે. જામનગરમાં છેલ્લા 5 દિવસમાં 8 ભૂકંપના આંચકા બાદ આજે ભાવનગર જિલ્લાના...
મુંબઇ, બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ પાસે હાલમાં વધારે ફિલ્મ નથી. જા કે તે અભિષેક બચ્ચનની સાથે બિગબુલ પર બની...
મુંબઇ, સંજય દત્તની લાઇફ પર બનેલી સંજુ ફિલ્મમાં ઉલ્લેખનીય ભૂમિકા અદા કરી ગયા બાદ લોકપ્રિય સ્ટાર રણબીર કપુર હવે વધુ...
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો પ્રારંભ, સરદાર પટેલની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ, વડોદરામાં પણ સરદારધામ બનશે • સરદારધામ ખાતે મુખ્યમંત્રીના...
કપડવંજ કેળવણી મંડળ દ્વારા મંડળ સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓને વન્યજીવ સૃષ્ટિ કુદરતી સાનિધ્ય અને પક્ષી દર્શનનું આયોજન મંડળના વ્યાયામ શિક્ષકો અને...