સાકરિયા: રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના મહત્વાકાંક્ષી અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી ત્રીજો તબક્કો...
અમદાવાદ: પશ્ચિમ રેલ્વે કોવિડ ૧૯ રોગચાળો અટકાવવા વિવિધ સ્તરો પર દરેક શક્ય પ્રયત્નો કરી રહી છે. કોરોના રોગચાળા સામે વાસ્તવિક...
માહિતી મદદનીશ, પાટણ રણની કાંધીએ વસેલા અને છેવાડાના પાટણ જિલ્લામાં ઉનાળામાં પ્રમાણમાં આકરી ગરમી હોય છે અને આવી ગરમીમાં જો...
વલસાડ, વલસાડ જિલ્લાના પાંચમા દર્દીએ કોરોનાને માત આપી હોસ્પિટલમાંથી રજા લઇ બહાર નીકળતા હોસ્પિટલની ટીમ દ્વારા ફુલોની વર્ષા કરી શુભેચ્છાઓ...
કોવિડ-૧૯નાં ફરજબદ્ધ અગણ્ય કોરોનાવોરીયર્સની સાધનાને આવકારવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા હું પણ કોરોના વોરિયર્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે....
૧૦૮ સેવાના પાઇલોટ એટલે કટિબધ્ધતા, સમર્પણ અને જવાબદારીની ઓળખ (-આલેખન-વૈશાલી જે. પરમાર) વલસાડઃ ૧૦૮ ઇમરજન્સી સેવા, જી.વી.કે. ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ...
વલસાડઃ ૨૭: હાલમાં સમગ્ર દેશમાં કોરોના સંકટ સમયે દરેક શહેરોની બ્લડબેંકોમાં રક્તનો જથ્થો ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. લોકડાઉન અને...
લોકડાઉનમાં અપાયેલી છુટછાટોના પગલે કોરોનાના કેસો વધ્યા ઃ અમદાવાદ કોરોનાના કેસોનું મુખ્ય હબ બન્યું ઃ આગામી દિવસોમાં પરિÂસ્થતિ વધુ વિકટ...
થલતેજના સ્મશાનગૃહમાં એક જ દિવસમાં ૧પ વ્યક્તિના અગ્નિસંસ્કાર - મૃતદેહોને ડેડબોડી વાનમાં મુકી રાખવાની ફરજ પડી રહી છે અમદાવાદ, કોરોનાના...
અંગત અદાવતમાં પાંચ શખ્સો હથિયારો સાથે તૂટી પડ્યા ઃ આરોપીઓની શોધખોળ અમદાવાદ, અમદાવાદ સહિત રાજયભરમાં લોકડાઉનની અંદર છૂટછાટો આપવામાં આવી...
નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે વિનાશ થયો છે. દેશના ર્v ૩૬% થી વધુ કોવિડ -૧ ષ્ઠટ્ઠજીજ કેસ ફક્ત મહારાષ્ટ્રના...
તેલગણા, એક ગુનાને છૂપાવવા માટે વ્યક્તિ કેટલાય અપરાધ કરે છે, જે તેને એક જઘન્ય અપરાધી બનાવી દે છે. તેલંગાણામાં આવો...
નવી દિલ્હી, સુપ્રિમ કોર્ટે દેશભરમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોની સમસ્યા અને તેમની સામે આવી રહેલી આફત અંગેનું ધ્યાન લીધું છે અને...
સુરત, કોરોનાવાયરસના પગલે હાલ ચાલી રહેલા લાકડાઉનના કારણે સુરતના ૭૦ ટકા રત્ન કલાકારો પોતાના વતન તરફ વળી જતા માંડ માંડ...
જિનેવા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ફરી એકવાર સોમવારે કોરોના સંક્રમણ સંબંધિત નવી ચેતવણી જાહેર કરી છે.ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે ચીન ,...
નવીદિલ્હી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ચીફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત અને ત્રણ સૈન્યના વડાઓ સાથે લદાખમાં એલએસી પર ચીન...
(હિ.મી.એ), દાહોદ, પંચમહાલના કાલોલના આંટા ગામ નજીક અકસ્માત સર્જાયો છે. બાઈક અને ટેમ્પો વચ્ચે આ અકસ્માત થયો હતો. જેમાં ઘટના...
અમદાવાદ, ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાને લઇને રાજ્યમાં જાહેર કરાયેલા લોકડાઉનના પગલે લોકો...
મુંબઈ, આંતરરાષ્ટ્રીય સ્તરની આઇટી સર્વિસીસ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) (BSE: 532540, NSE: TCS)નું સ્ટ્રેટેજિંક યુનિટ...
અમદાવાદ, ગુજરાતમાંથી હિજરતી શ્રમિકોને વતન મોકલવા માટેની સ્પેશ્યલ ટ્રેનનો આંકડો મંગળવારે 900ની સંખ્યા પાર કરી ગયો છે. શ્રમ અને રોજગાર...
ચોમાસા પૂર્વે પૂર વાવાજોડા તથા અન્ય જોખમોને પહોંચી વળવા જિલ્લા કલેકટર શ્રી અમૃત્તેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ (બકોરદાસ પટેલ) સાકરિયા, ...
નવી દિલ્હી, પશ્ચિમ બંગાળમાં અમ્ફાન ચક્રાવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત માટે સંકલનના પ્રયાસો અને પુનઃસ્થાપનના પગલાં સતત ચાલુ રાખતા, કેબિનેટ સચિવ...
નવી દિલ્હી, આરોગ્ય સચિવ સુશ્રી પ્રિતિ સુદાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના OSD શ્રી રાજેશ ભૂષણ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ...
તમામ શ્રેણીના ટૂર ઓપરેટરો, ટ્રાવેલ એજન્ટો અને ટુરિસ્ટ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને છ મહિનાની રાહત અથવા મુદત વૃદ્ધિ નવી દિલ્હી, પર્યટન મંત્રાલય...
કોરોના વાયરસના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનના કારણે, લીચી અને કેરીનું વાવેતર કરનારા ખેડૂતોને તેમના ફળો...