Western Times News

Gujarati News

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ:છેલ્લા ત્રણ ચાર દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે કુદરતી એરકન્ડીશન્ડ જેવુ વાતાવરણ સર્જાયુ છે. એક તરફ અસહ્ય...

ગાંધીનગરમાં ફાઈલને કારણે કોરોના ફેલાયો હોવાની ચર્ચાઃ છીંક કે ઉધરસ ખાતી વખતે રૂમાલ રાખો, જાે વચ્ચે હાથ રાખો તો તેને...

નવરાત્રી મહોત્સવના મુદ્દેે ઈલેકટ્રોનિક મીડીયાના અહેવાલથી નારાજગી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કોરોનાને કારણે આ વખતે નવરાત્રી યોજાવાની સંભાવના ખુબ જ ઓછી...

મુંબઈ: જાન્હવી કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લની ખૂબ પ્રશંસા મળી છે. લોકો ફિલ્મની સાથે જાન્હવીની...

નવી દિલ્હી: દુનિયાની દિગ્ગજ સ્પોર્ટ્‌સ પર્સનાલિટી અને ૮ વાર ઓલમ્પિક મેડલિસ્ટ યૂસેન બોલ્ટને કોરોના વાયરલ થઈ ગયો છે. બોલ્ટે ૨૧...

જામનગર: જિલ્લાનાં ગ્રામ્ય પંથકોમાં છેલ્લા ૨૪ કલાકમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ છવાઇ ગયો છે. ગઈકાલે એટલે સોમવારે બપોરે...

ઇસ્લામાબાદ: કાશ્મીર અંગે સાઉદી અરેબિયા અને ઓઆઈસીને ધમકી આપનારા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ હવે તેમના નિવેદનમાં પલટવાર કર્યો...

કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી આરટીઓ કચેરીઓમાં ઓછામાં ઓછી ભીડ એકઠી કરવા સૂચના આપવામાં આવી નવી દિલ્હી, કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં...

દરજી, ઇલેક્ટ્રિશિયન, સિલાઇ મશીન ઓપરેટર, ફિલ્ડ ટેક્નિશિયન અને મિસ્ત્રી ક્ષેત્રમાં નોકરી મેળવનારા બેકારો નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈમાં...

મુંબઇ, પાકિસ્તાનના પૂર્વ સ્પિનર સકલૈન મુસ્તાકે કહ્યું છે કે મહેન્દ્રસિંહ ધોની જેવા ખેલાડીએ ફેરવેલ મેચ વિના નિવૃત્ત થવું જાેઇએ નહીં...

૯૦ દિવસ ચાલનારૂં ફેબેક્ષા બાયર્સ-સેલર્સ-એકઝીબિટર્સ માટે વિન-વિન સિચ્યુએશન ઊભી કરશે: મુખ્યમંત્રી રૂપાણી અમદાવાદ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મસ્કતી કાપડ માર્કેટ...

નગરપાલિકા દ્વારા પણ પ્રોપર્ટી ટેક્ષમાં રાહત જાહેર કરેલ હોઇ યોજનાનો નાગરિકોને મહત્તમ લાભ લેવા અપીલ ગાંધીનગર, વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ના કારણે...

મહેસાણા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વ્યાપક પ્રમાણમાં થયેલ ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા મહેસાણા સરકીટ હાઉસ...

ભવિષ્યમાં મોટી આફતની દહેશતઃ યોજનાની ટીકા કરતાં તેને લોકોએ સાર્વજનિક 'જુરાસિક પાર્ક પ્રયોગ' ગણાવ્યો વોશિંગ્ટન, અમેરિકાએ મચ્છરોથી બચવા માટે મચ્છરોનો...

નવી દિલ્હી, તમામ પ્રકારની લોન પર કોરોના સંક્રમણને કારણે લંબાવવામાં આવેલી મુદ્દત એટલે કે મોરેટોરિયમ અંગે હવે બેન્કોએ જ ર્નિણય...

નવી દિલ્હી, કોંગ્રેસ વર્કિંગ કમિટી(સીડબલ્યુસી)ની મિટિંગમાં એવો ર્નિણય લેવાયો છે કે સોનિયા ગાંધી આગામી એક વર્ષ સુધી પાર્ટીનાં પ્રમુખ તરીકે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.