Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ સહિત રાજયભરમાં કેફી દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે પોલીસતંત્ર એલર્ટ બનેલું છે ડ્રગ માફિયાઓ અન્ય રાજયોમાંથી ટ્રેનો મારફતે...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અકસ્માતો નિવારવા માટે ટ્રાફિક નિયમોનો કડકાઈથી અમલ કરવામાં આવી રહયો છે તેમ છતાં શહેરમાં અકસ્માતોની સંખ્યા...

સરકારી દવાખાનામાં સહૃદયતા: રાજ્યના સરકારી દવાખાનાઓમાં સંભવતઃ પ્રથમવાર આ પ્રકારની શસ્ત્રક્રિયા કરવામાં આવી છે.. વડોદરા:  એ દર્દીનો ખભો વારંવાર ખસી જતો...

ન્યૂક્લિયર ફેમિલીના દોરમાં વરિષ્ઠ નાગરિક આત્મનિર્ભર રીતે બચત-ઈન્કમના આધાર ઉપર જીવન ગાળી રહ્યા છે નવીદિલ્હી, પહેલી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે નાણાંમંત્રી...

ગઢભવાની માતાજીના મંદિર પાસેના તળાવ, શિનોરના વ્યાસબેટ, અને રણુના તુળજા માતાજીના પાસેના માન સરોવરનો કરાયો સમાવેશ યાત્રાધામ અને પ્રવાસન સ્થળ...

રાજપીપલા: ભારત સરકારના દિવ્યાંગ સશકિતકરણ મંત્રાલયની એક અભિનવ પહેલ અન્વયે દેશના વિવિધ ભાગોમાંથી દિવ્યાંગજનોને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા માટે પસંદ...

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે સીએએને લઈ વિપક્ષ કોંગ્રેસે જારદાર હોબાળો મચાવ્યો હતો. જા કે, મ્યુનિસિપલ ભાજપના નેતા...

અમદાવાદ: અમદાવાદ પાલડી નિવાસી શ્રી જશવંતલાલ શાહના પરિવારના પુત્રવધુ મુમુક્ષુરત્ના રૂપાબેન (ઉ.વ. ૪૦),પૌત્ર મુમુક્ષુરત્ન શ્રી રત્નકુમાર (ઉ.વ. ૧૩) અને પૌત્રી...

મહેસાણા: રાજ્યમાં અવારનવાર એટીએમ લૂંટની ઘટનાના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. એટીએમમાં સીસીટીવી કેમેરા હોવા છતાં પણ તસ્કરો ક્યારેક સફળતાપૂર્વક...

અમદાવાદ: જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા અને દેશના કેટલાક ભાગોમાં વરસાદ વચ્ચે ફરી એકવાર કોલ્ડવેવની સ્થિતિ જાવા મળી રહી...

બપોરે ૧-૩૦ વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિનો યોગ અમદાવાદ: આવતીકાલે તા.૩૦ જાન્યુઆરીએ મહા મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિ છે. આવતીકાલે વસંતપંચમીના પવિત્ર...

નવીદિલ્હી: દિલ્હી પોલીસે ગયા મહિને ન્યૂફ્રેન્ડ કોલોનીમાં નાગરિક સુધારા કાનુન વિરોધી પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં સામેલ ૭૦ લોકોના સ્કેચ જારી...

નવીદિલ્હી: નિર્ભયા કેસના ચારેય આરોપીઓ ફાંસીથી બચવા માટે રોજ કોઈ નવા નુસખા અપનાવી રહ્યા છે. જોકે બુધવારે સુપ્રીમ કોર્ટે દયા...

પ્રાઈવેટ ફોટા વાઈરલ કરવાની ધમકી આપ્યાની ફરીયાદ અમદાવાદ, લવારી સહીત અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુકેલા એકટર સંજીત ધુરીએ પોતાની...

અમદાવાદ,  અમદાવાદમાં સૌ પ્રથમવાર શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ગુજરાત પ્રદેશ (રાજ્ય કક્ષા) માતૃ સંસ્થા મહિલા પાંખ દ્વારા હિન્દુ...

અમદાવાદ,  અમદાવાદ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં બિસ્માર અને ખાડાખૈય્યાવાળા, તૂટેલા અને ધોવાઇ ગયેલા રોડ-રસ્તાઓ શહેરીજનોની સાથે સાથે ખુદ અમ્યુકો સત્તાવાળાઓ માટે...

જયાં ભારત વિરોધી વિચારો અને ભાષણો થતાં હોય,જયાં ભાગલાવાદી ભડકાઉ ભાષણો દ્વારા ભારત તોડોની વાત થતી હોય,ગુજરાત કોંગ્રેસના નેતાઓ ત્યાં...

સ્વૈચ્છિક અને શાંતિપૂર્વક બંધ રાખી લોકશાહીના સંવિધાનની સુરક્ષામાં યોગદાન આપ્યું   : CAA.NRC ગેર બંધારણીય કાળા કાયદાના વિરોધમાં સંજેલી સજ્જડ બંધ ...

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકના વડુંમથક સેવાલીયા ખાતે તા:- ૨૯-૦૧-૨૦૨૦ના રોજ બુધવારે મુસ્લિમ સમાજ દ્વારા ધંધા, વેપાર બંધ રાખી સરકાર દ્વારા...

ભિલોડા: આજની ૨૧મી  પેઢી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહી છે.મોબાઈલ અને ઈન્ટરનેટના યુગમાં સગીર વયના યુવક-યુવતીઓમાં એકબીજા પ્રત્યે આકર્ષણ થયા...

કપડવંજ તાલુકાના જીતપુરા ગામે તાજેતરમાં આરોગ્ય શિબિરનું આયોજન દ્રષ્ટિ કોર્ન બોસ્કો દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં કુલ ૯૩  લાભાર્થીઓ એ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.