Western Times News

Gujarati News

કિશોરના માતા, કાકા, હોટલના કર્મચારીઓ હોસ્ટાઈલ થયા અને પોલીસ મહત્વના પુરાવાઓ લાવવામાં નિષ્ફળ અમદાવાદ, આનંદનગર પાસે આવેલ હોટલ પ્લેટીનીયમમાં ૧૩...

અમદાવાદ, અમદાવાદના ડોન લતીફના મોટા પુત્ર મુસ્તાક અબ્દુલ લતીફ શેખનું મંગળવારે સવારે મૃત્યુ થયું છે. મુસ્તાકને હાર્ટ એટેક આવ્યો હતો....

અમદાવાદ, અમદાવાદમાં કોરોનાના વ્યાપને નિયંત્રણમાં લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ધન્વંતરિ રથ, ૧૦૪ સેવા,ડોકટર મિત્ર જેવા વિવિધ પગલા લેવામાં આવી...

તેહરાન, ઈરાને ભૂમિગત નતાન્જ પરમાણુ સ્થળ પર ક્ષતિગ્રસ્ત થયેલી ઈમારત હકીકતમાં એક નવું સેન્ટ્રીફ્યુઝ કેન્દ્ર હોવાની પૃષ્ટિ કરી છે. ઈરાનની...

મુંબઇ, ભારતીય હવામાન વિભાગ મુજબ પશ્ચિમ-મધ્ય અને બંગાળની ખાડીમાં ચક્રવાતી ક્ષેત્ર બન્યું છે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ...

નવી દિલ્હી, કુવૈતની નેશનલ અસેમ્બલીની કાયદાકિય સમિતિએ અપ્રવાસી કોટા બિલના મુસદ્‌દાને મંજૂરી આપી દીધી છે. આ બિલના કારણે લગભગ ૭...

નવી દિલ્હી, કોરોના વાયરસ સંક્રમણના કારણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે ૭ મેથી શરુ થયેલા વંદે ભારત અભિયાન અંતર્ગત...

નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કોરાના સામેની લડત માટે કરાયેલા કામો વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દિલ્હીમાં કોરોના...

શ્રીનગર, ઈતિહાસમાં પહેલી વાર રવિવારે શ્રદ્‌ધાળુઓ માટે હિમાલયની અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીની આરતીનુ દૂરદર્શનની ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ....

નવીદિલ્હી, જાપાનમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ૧૪ લોકોના મૃત્યું થયા છે. આ પૂરની ઘટના દÂક્ષણી જાપાનમાં ઘટી છે. જાપાનના દક્ષિણમાં...

નવીદિલ્હી, લદાખમાં ચીનના સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગલવાનથી ચીનના સૈનિકોની ગાડીઓ, બખ્તરબંધ ગાડીઓ પાછી જઈ રહી...

અમદાવાદ, ગુજરાતના ભૂતપૂર્વ ડોન અબ્દુલ લતીફના પુત્ર મુસ્તાકનું સોમવારના રોજ હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતા...

લુણાવાડા: કોરોના વાયરસની મહામારી સામે દેશ સહિત રાજય મકકમતાથી લડત આપીને કોરોનોને મહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા...

ભિલોડા:   લોકડાઉન અનલોક થતાની સાથે સરકાર સામે અનેક પ્રશ્નો આવીને ઉભા રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર સામે વધુ એક આંદોલનના...

 અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વાદળછાયું વાતાવરણ છવાયેલું છે પરંતુ વરસાદના આવતા વાતાવરણમાં ઉકળાટ વધતા અને અસહ્ય ઉકળાટ વચ્ચે...

શહેરના ટ્રાન્સપોર્ટ સોસાયટી, અમનપાર્ક અને ચાંદ ટેકરી વિસ્તારની મુલાકાત લઇ જરૂરી સૂચન કર્યા.  સાકરિયા: અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસનો વ્યાય શહેર અને...

જિલ્લાના ભિલોડા અને મેઘરજના અંતરિયાળ વિસ્તારના લોકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે ભિલોડા: અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસનો વ્યાપ વધતા શહેર અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.