Western Times News

Gujarati News

મુંબઈ: અમ્રિતા રાવ હાલમાં ઇકો-કાન્શિયસ ગણેશ ચતુર્થી સેલિબ્રેશનનો પ્રચાર કરી રહી છે. એટલે કે કોરોનાનો અંત ન આવે ત્યાં સુધી...

દર્દી.. દર્દીના સગાની સારવારથી લઈ અન્ય પ્રકારની ફરિયાદનો  નિવારણ લાવવામાં મદદરૂપ બને છે પી. આર. ઓ. અમદાવાદ, કોરોનાની મહામારી સામેની...

મુંબઈ: ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો સોશિયલ મીડિયા પર એક્ટિવ જાવા મળી રહ્યા છે. ‘તારક મહેતા કા...

સુરત,  શહેરમાં એક તરફ કોરોના થમવાનું નામ નથી લઈ રહ્યું છે જ્યારે બીજી તરફ દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલોમાં બેદરકારીની ઘટનાઓ...

અમદાવાદ: પાછલા પખવાડિયામાં શહેરના પશ્ચિમ ભાગમાં વધતા જતા કેસોએ છસ્ઝ્રને ત્યાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનું દબાણ કર્યું છે. આમ પશ્ચિમ...

અમદાવાદ: નવા મોટર વ્હિકલ એક્ટ મુજબ ટુ-વ્હીલર ચાલકે હેલ્મેટ અને કારચાલકે સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે. જા કોઈ આ નિયમનું...

રાજસ્થાન, મધ્યપ્રદેશમાંથી મોટાપાયે વિદેશી દારૂની ચાલતી હેરાફેરી. ભથવાડા ટોલનાકા ઉપર અવાર-નવાર વિદેશી દારૂ ઝડપાય છે. બોલેરો પીકપમાં ચોર ખાનું બનાવી...

નવીદિલ્હી: લેહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અચાનક આગમનથી દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. ચીનને પણ આ પ્રવાસનો જોરદાર મેસેજ મળ્યો...

અમદાવાદ: અમદાવાદ સ્માર્ટ સિટીના ડ્રિમ પ્રોજેકટ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં મેટ્રો સ્ટેશન પર ચીનની કંપનીએ સ્ક્રીન ડોર લગાડવાની કામગીરી શરૂ કરી...

સાંડેસરા ગ્રૂપમાંથી ગુજરાત સરકારમાં કોને લાભ થયો?-કોંગ્રેસના નેતા અહેમદ પટેલનો ઈડીએ કરેલા ૧૨૮ સવાલના તમામના જવાબ આપ્યા હોવાનો દાવો નવી...

તમિલનાડુના તુતીકોરિન જિલ્લાની ઘટનાની ગંભીરતાને પગલે પોલીસે તાત્કાલિક મકાન માલિક વિરુદ્ધ કેસ કર્યો તુતીકોરિન,  તમિલનાડુના તુતીકોરિન જિલ્લામાં ગુરુવારે એક ગામમાં...

અમદાવાદ: ચેમ્બરની ચૂંટણીનો માહોલ બરોબર જામ્યો હતો ત્યારે જ ચૂંટણી અધિકારીએ કોરોનાની મહામારી વચ્ચે ચૂંટણી પ્રક્રિયા મોકુફ રાખવા માટેનો આદેશ...

મુંબઈ: કોરોના કાળમાં વિશ્વભરની અર્થ વ્યવસ્થાને મોટો ફટકો પડયો છે. વેપાર-ધંધા ઠપ્પ રહેવાના કારણે કંપનીઓને જંગી નુક્સાન વેઠવું પડી રહ્યું...

નવીદિલ્હી, ભારત આંતરરાષ્ટ્રીય ફ્‌લાઇટ્‌સ ફરી શરૂ કરવા માટે અમેરિકા,કેનેડાની સાથોસાથ યૂરોપ અને ગલ્ફ દેશોની સાથે વાતચીતની પ્રક્રિયામાં છે. આ દેશો...

નવીદિલ્હી, ગૃહ મંત્રાલયે અમેરિકાના એક પાકિસ્તાની ઈવેન્ટ મેનેજરને બ્લેકલિસ્ટ કર્યો છે. રેહાન સિદ્દીકી નામનો આ ઈવેન્ટ મેનેજર અમેરિકાના હ્યુસ્ટન શહેરથી...

વોશિંગ્ટન, અમેરિકાના એલબેમા સ્ટેટના કોલેજિયનો ‘કોવિડ-૧૯ પાર્ટીઓ’ યોજે છે તેવા સમાચારે સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે. ત્યાંના ટસ્કાલૂસા સિટીના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.