Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) મોડાસા, મહેશ્વરી સમાજના સ્થાપના દિવસની અરવલ્લી જિલ્લામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેઠ મહિનાની નુમના દિવસે મહેશ્વરી સમાજની ઉત્પત્તિ...

(પ્રતિનિધિ) વલસાડ,  દાદરા નગર હવેલીના સાંસદ મોહનભાઈ ડેલકરે પોતાની ઐતિહાસિક જીતમાં બહુમુલ્ય યોગદાન આપનારા તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યકત કરવા માટે...

મુંબઇ, ખુબસુરત કિયારા અડવાણી પોતાની આગામી ફિલ્મ કબીરસિંહને લઇને હાલમાં જારદારરીતે પ્રચારમાં લાગેલી છે. આ ફિલ્મમાં શાહિદ કપુર લીડ રોલમાં...

(પ્રતિનિધિ) ભિલોડા,  વાયુની ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ અને વરસાદી છાંટા પડી રહ્યા છે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના કેટલાક વિસ્તારોમાં...

(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લામાં પણ ચક્રવાત ને લઇને તેજ પવન ફુંકાયો હતો તો જિલ્લા મા મોસમ નો પહેલો વરસાદ તોફાની...

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી ગુજરાતના વડતાલસ્થિત સ્વામિનારાયણ મંદિરના વિશાળ સભાગૃહમાં આયોજિત ઇન્ડિયન જર્નલિસ્ટયુનિયનના નવમા પૂર્ણ અધિવેશનનું ભવ્ય આયોજન...

તીક્ષ્ણ હથિયારના સંખ્યાબંધ ઘા વાગતા યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો અમદાવાદ : શહેરના અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્ત્વો આંતક ખૂબ જ...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં વાહનોની વધતી જતી સંખ્યાના કારણે આરટીઓનું કામકાજ વ્યાપક બન્યુ છે જેના પરિણામે નાગરિકોની સરળતા માટે વસ્ત્રાલમાં...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં યુવતિઓની છેડતી તથા ઘરેલુ હિંસાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે આ પરિÂસ્થતિમાં શહેરના નારોલ વિસ્તારમાં...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળી ગઈ છે.લોકોનાં ઘરોના કે ઓફીસોનાં તાળાં તોડી તસ્કરો રોકડ...

ગરમી ઘટી પરંતુ ભેજનું પ્રમાણ વધતા બફારાથી લોકો ત્રાહીમામ અમદાવાદ : સમગ્ર રાજયમાં ‘વાયુ વાવાઝોડુ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સરકારી-અર્ધ...

અમદાવાદ,  સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાની દહેશત અને બુધવારે તેની આગોતરી અસરને પગલે દોડતા થયેલા સરકારી તંત્ર અને એરપોર્ટ...

 સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા તંત્રવાહકો સાથે વિડિયો કોન્ફરન્સિંગ કરીને મુખ્યમંત્રી દ્વારા માહિતી મેળવાઈ - સૌરાષ્ટ્રના વિમાની મથકો, યાત્રાધામોની સેવા બંધ અમદાવાદ, ગુજરાતના...

આગથી બચવા લોકો ધાબા ઉપર દોડી ગયાઃ ફાયરબ્રિગેડે સમયસર પહોંચી ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી અમદાવાદ, શહેરના પ્રહલાદનગરના ટીમ્બર...

અમદાવાદ, ડૉ. એમ. રવિકાંત, અધ્યક્ષ તેમજ વ્યવસ્થાપક નિદેશક હડકો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવા માટે હડકોના એચએસએમઆઈ દ્વારા “વાયુ શુદ્ધતા- ભારતીય શહેરોમાં...

(પ્રતિનિધિ) વલસાડ, દમણ-દીવ લોકસભા બેઠક ઉપરથી વિજય મેળવ્યા બાદ સાંસદ લાલુભાઈ પટેલ આજે નાની દમણ મરવડ સ્થિત જય મોટી માતા...

મુંબઇ, બોલિવુડમાં ટુંકા ગાળામાં લોકપ્રિયતા મેળવી લેનાર કૃતિ સનુન પાસે હાલમાં કેટલીક ફિલ્મો છે. જેમાં પાણિપત અને હાઉસફુલ-૪ ફિલ્મનો સમાવેશ...

(પ્રતિનિધિ) વલસાડ, સાયલી એસએસઆર કોલેજમાં સેતુ સુવિધા કેન્દ્રને માન્યતા મળી છે. કોલેજના પીઆરઓ પંકજ શર્માના જણાવ્યા મુજબ એડમિશન રેગ્યુલેટરી ઓથોરીટી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.