Western Times News

Gujarati News

સાત જજની કમિટી એક કે બે દિવસમાં તમામ બાબતો પર વિચાર કર્યા પછી અંતિમ નિર્ણય લેશે નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં આગામી...

નવીદિલ્હી, પૂર્વ રાષ્ટ્‌પતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઇ સુધાર જાેવા મળ્યો નથી આર્મી હોસ્પિટલ તરફથી જાહેર મેડિકલ બુલેટિન મુજબ તેમની હાલત...

વોશિંગ્ટન, રશિયાએ કોરોનાની રસીની સફળ વેકસીન બનાવી હોવાની જાહેરાત કરી હતી જો કે તેને લઇને અનેક સવાલ ઉઠી રહ્યાં છે...

નવીદિલ્હી, પાકિસ્તાન વારંવાર પોતાની નાપાક હરકતોથી આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની બેઇજ્જતી કરાવતુ રહે છે પાકે એક વારફરી આંતરરાષ્ટ્રીય કાયદા અને...

જયપુર, રાજસ્થાનમાં કોંગ્રેસે પોતાના બે ધારાસભ્યોની બરતરફી રદ કરી દીધી છે. આ ધારાસભ્યોને સચિન પાયલોટના બળવા બાદ બરતરફ કરવામાં આવ્યા...

મુંબઇ, ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોતના મામલામાં જયારે ભાજપ ધારાસભ્ય રામ કદમે સવાલ ઉઠાવ્યો છે ભાજપના પ્રવકતા રામ કદમે...

વોશિંગ્ટન, અમેરિકામાં સક્રિય ખાલિસ્તાની સંગઠન શિખ ફોર જસ્ટિસે એક બાર ફરી ભારતની વિરૂધ્ધ નાપાક કાવતરૂ રચ્યું છે. આ આતંકી સગંઠને...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજવી કે કેમ ? તેને લઈને હજુ સુધી ચૂંટણીપંચ તરફથી કોઈ જ...

(પ્રતિનિધિ) અમદાવાદ: કેન્દ્ર સરકારના રેવન્યુ વિભાગ ધ્વારા કેટલીક ચીજવસ્તુઓની આયાત - જકાતમાં વધારો કરવા તખ્તો ગોઠવવામાં આવી રહયો છે. જેના...

ગોંડલ: સૌરાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત રહ્યો છે ત્યારે હવે ગોંડલનો રાજવી પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો છે ગોંડલના મહારાજા સાહેબ અને...

(પ્રતિનિધિ) અમદાવાદ: વિશ્વભરના દેશો કોરોના સંક્રમણ સામે લડી રહયા છે અને વેક્સિન બનાવવામાં પડયા છે. રશિયાએ તો તાજેતરમાં જ વેક્સિનની...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે અટલ બિહારી બાજપાઇને પાછળ પાજી સૌથી લાંબા સમય સુધી સત્તામાં રહેનાર બિન કોંગ્રેસી વડાપ્રધાન બનવાનો...

નવીદિલ્હી, સુશાંત સિંહ રાજપુત મોત મામલામાં બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને બિહાર સરકારે પટણામાં દાખલ એફઆઇઆર મુંબઇ ટ્રાંસફર કરવાની માંગ...

નવીદિલ્હી, ભાજપ નેતા અને રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટવીટ દ્વારા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે.સ્વામીએ મોદી...

અમદાવાદ: પીસીબીને રાજસ્થાનથી ગુજરાતમાં આવતા ઈગ્લિશ દારૂનો મોટો જથ્થો ભરીને આવતી ટ્રક નારોલમાંથી પસાર થવાની બાતમી મળી હતી જેને આધારે...

નવી દિલ્હી, દેશનું ઉડ્ડયન રેગ્યુલેટર ડીજીસીએ ભારે વરસાદવાળા વિસ્તારમાં આવેલા એરપોર્ટનું સ્પેશિયલ ઓડિટ કરશે. કોઝીકોડમાં વિમાન તૂટી ગયાના ચાર દિવસ...

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી કેટલાક ગામો અલર્ટ કરાયા ગાંધીનગર: રાજ્યમાં આજે સવાવરથી જ મોટા ભાગના વિસ્તારોમાં શ્રીકાર વરસાદ પડતા ખેડૂતો...

ગાંધીનગર :ગુજરાતમાં મેઘરાજા હવે મન મૂકીને વરસી રહ્યા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ ઝડપથી પૂરી થઈ શકે...

સુવર્ણ વાંસળી શણગારમાં સજાવી ભક્તોએ દર્શન કરી ધન્ય બન્યા પ્રતિનિધિ દ્વારા, ભિલોડા:  વૈશ્વિક કોરોનાની મહામારીના પગલે સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી મંદિર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.