Western Times News

Gujarati News

વાડજ પોલીસ સ્ટેશનના બીજા પીએસઆઈએ સમગ્ર ઘટના દબાવાનો પ્રયાસ કરતા ચકચાર અમદાવાદ: શહેરનાં વાડજ વિસ્તારમાં રાત્રે કફર્યું દરમિયાન નીકળેલી એક...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ઘટવાથી મ્યુનિસિપલ કોર્પોેરેશનની કામગીરી સામે સવાલો ઉઠવા લાગતા અચાનક જ કોર્પોરેશનનું તંત્ર સફાળુ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેને કારણે નાગરીકોમાં ફફડાટ છે. જાે કે...

નવી દિલ્હી: ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વાૅનનું કહેવું છે કે, ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમે જાે ડેન્લીના પર્ફોર્મન્સને જાેતાં કશોક...

આજે પશ્ચિમ-નવા પશ્ચિમ ઝોન રડારમાંઃ સુરતમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં કડક હાથે કામગીરીની શરૂઆત સુરતમાં કોરોના સંક્રમણનું ખોફનાક ચિત્ર ઉપસી...

કાલુપુરમાં ફરી પોલીસ કાર્યવાહી : અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો અમદાવાદ: હજુ ગણતરીનાં દિવસો અગાઉ જ શહેરનાં મોટાં બજાર ગણાતાં કાલુપુર...

અમદાવાદ: જીવલેણ કોરોના વાયરસ સામેની લડાઈમાં હર્બલ પ્રોડક્ટ મદદ કરતી હોવાનું ડોક્ટરોનું કહેવું છે, ત્યારે છેલ્લા ૩ મહિનામાં તેની માગમાં...

નવી દિલ્હી: બ્રુકલિન બેકહમ ફૂટબોલના જાણીતા સુપર સ્ટાર ડેવિડ બેકહમ અને વિક્ટોરિયા બેકહમના સૌથી મોટો પુત્ર છે. ઇંગ્લેન્ડના પૂર્વ ફૂટબોલર...

મુંબઈ: લોકપ્રિય રૈપર રફ્તારનું માનવું છે કે, પૈસા અને શારીરિક શક્તિની તાકાત એ લોકોને ડરાવવા માટે કાફી છે જે મ્યુઝિકલ...

 મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હાલ પોતાની આગામી કોમેડી ડ્રામા ફિલ્મ ‘વર્જિન ભાનુપ્રિયા’ માટે ચર્ચામાં છે. તેની આ ફિલ્મમાં એક્ટર...

સેન્ટર ઓફ એક્સલન્સ પ્રાંતિજ પાસે હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ ૧૯૯૧માં વિકસાવવામાં આવ્યું હતું. જે પછી ઈઝરાયલની ટેક્નોલોજીથી ૨૦૧૮માં ડેવલપ કરવામાં આવ્યું હતું....

અમદાવાદ: શહેરના ઈસનપુરમાં રહેતી અને એજ્યુકેશન વિભાગમાં ફરજ બજાવતી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ યુવતીને અલગ અલગ નંબરો પરથી...

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, અમદાવાદ દ્વારા કોવિડ -૧૯ અન્વયે નોંધાયેલા બાંધકામ શ્રમિકોનેલોકડાઉનમાં રૂ .૧૦૦૦/- ની આર્થિક...

વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં મોડી રાત્રે એક ફાર્મા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગની જાણ થતા ફાયર વિભાગનો...

અમદાવાદ: ગુજરાત ભારતમાં ડાયાબિટઝ રોગની રાજધાની કહેવાય છે. રાજ્યમાં ડાયાબિટિઝના દર્દીઓની સંખ્યા ખૂબ જ વધારે છે. હવે ગુજરાત ડાયાબિટિક રેટિનોપેથીની...

હળવદના ધનાળાને સેનેટાઈઝ કરી માસ્ક વિતરણ સાથે ત્રણ દિવસ સુધી આયુર્વેદીક ઉકાળાનુ વિતરણ કરાયુ (જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: લોકડાઉન દરમ્યાન...

ગુવાહાટી: આસામમાં પૂર અને ભૂસ્ખલનમાં ચાર લોકોના મોત થયા છે. રાજ્યમાં કુદરતી આફતની સ્થિતી વધુ ગંભીર બનતી જણાય છે. રાજ્યના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.