Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) વલસાડ, સંઘપ્રદેશ દમણમાં દામિની વુમેન્સ ફાઉન્ડેશન અને આશા વુમેન્સ ફાઉન્ડેશન દ્વારા રાધા- શ્યામને ચરિતાર્થ કરી અનોખી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની...

(પ્રતિનિધિ) જંબુસર, મગણાદ ગામે આવેલ સુપરસોલ્ટ કંપની સામાજીક, શૈક્ષણિક કાર્યોમાં હંમેશા તત્પર રહે છે. કંપની સંચાલકો દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી...

(પ્રતિનિધિ) ભરૂચ, મહેસુલી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ ના મુદ્દે આંદોલન ને ઉગ્ર બનાવતા કર્મચારી મહામંડળ ના આદેશ ના પગલે ભરૂચ...

(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના છસ્સો વરસ પૌરાણિક રામપુરા ગામના સીમાડામા આવેલા ભગવતી ખીજડા વાળા સિક્કોતર માતાજી ના મંદિરના...

(પ્રતિનિધિ) વલસાડ, દમણ દલવાડા સ્થિત આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનેલ શ્રી વાસુકીનાથ મહાદેવ મંદિરમાં કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે બાબા વાસુકીનાથને મહારૂદ્રાભિષેક...

(પ્રતિનિધિ) વલસાડ, ભિલાડ આર.ટી.ઓ. ચેકપોસ્ટ નજીકમાં મેલડી માતાના મંદિરના સાંનિધ્યમાં આયોજીત કાર્યક્રમમાં ડેહલીનો હાડલપાડા અને પ્રથમ પાડાની શાળાના વિદ્યાર્થીઓને એકતા...

શ્રીનગર, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જીલ્લામાં ગઇકાલે સાંજે પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલ પથ્થરબાજીમાં એક કાશ્મીરી ટ્રક ચાલકનું મોત નિપજયુ છે.પોલીસે આ...

પેરિસઃ ફ્રાન્સના બિયારિટ્સમાં G-7 બેઠક ચાલી રહી છે. રવિવારે ભારતના વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને બ્રિટેન વડાપ્રધાન બોરિસ...

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે માલપુરના વાત્રક તટે આવેલા નવા રક્ષેશ્વર મહાદેવ ખાતે ભક્તિમય વાતાવરણમાં ભગવાન સદાશિવ ની...

વડતાલધામ ખાતે યોજાનાર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે ભાવનગર ખાતે શ્રીસ્વામિનારાયણ ગુરુકુળના પ્રાંગણમાં વિરાટ સત્સંગ મહાસંમેલન યોજાયું સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ વડતાલધામ...

ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ઓમકાર દિવ્યાંગ ટ્રેનિંગ ડે-કેર સેન્ટર દ્વારા જન્માષ્ટમીના તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ઓમકાર દિવ્યાંગ...

રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા દર વર્ષે પંચદેવ મદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતા લોકમેળામાં નિશુલ્ક પાણીની પરબનું આયોજન કરાય છે,...

ગડદા પાટુનો માર મરાયો  અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલા શામળપુર ગામે શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા નેશનલ હાઈવે પર આવી જતા કાર...

અમદાવાદ, રાજયભરમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગો તેમજ પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રોગચાળાને કાબુમાં રાખવા માટે સરકાર...

મેષ રાશિ સોમવાર દામત્યજીવનમાં પ્રસન્નતા ભાગીદારો સાથે સારો તાલમેલ મંગળવાર સંતાનો સાથે મતભેદ નાણાંની મુશ્કેલીઓ ઉભી થાય. બુધવાર દરેક કામમાં...

અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જેતલપુર ગામમાં મોડી રાત્રે બનેલી ચોંકાવનારી ઘટના (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ધામધુમથી...

અમદાવાદ : રાજ્યમાં વરસાદનાં વિરામ બાદ આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : પીરાણા ડમ્પીંગ સ્ટેશન જ્યાં રોજના હજારો ટન કચરો ઠલવાય છે. અને જેને કારણે પ્રદુષિત વાતાવરણ થતા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.