Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) ભરૂચ, ભક્તિ દ્વારા એકતાની શક્તિની જ્યોત જગાવનાર ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ લેઉવા પાટીદાર સમાજે આંતરરાષ્ટ્રીય સ્તર એકતા દર્શાવી...

(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં સોમવારે ગણેશચતુર્થી ના દિવસે ઠેર-ઠેર વિઘ્‌નહર્તા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન વાજતે-ગાજતે કરવામાં આવ્યું હતું.બંને જિલ્લાના વાતાવરણમાં ગણપતિબાપા...

(પ્રતિનિધિ) સંજેલી, સરકારે એક કરોડના રોકડ વ્યવહાર પર બે ટકા ટીડીએસ લગાડતા તેનો વિરોધ કરી સંજેલી મથકે આવેલી ખેતીવાડી ઉત્પન્ન...

(પ્રતિનિધિ) વલસાડ, સિંધી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દેશના વિવિધ રાજયમાં રહેતા સિંધી સમાજના અગ્રણીઓ અને નામાંકિતો માટે ખાસ મુંબઈ ખાતે...

મચ્છરોનો કરડવાથી અનેક રોગો ઉભા થાય છે ત્યારે, મચ્છારોનો ઉપદ્રવ અટકાવવાને એક ઝુંબેશનું સ્વરૂપ અપાયું છે. અમદાવાદ જિલ્લાના તમામ પ્રાથમિક...

અરવલ્લી જીલ્લાની શામળાજી નજીક આવેલી રતનપુર ચેકપોસ્ટ પરથી મોટા પ્રમાણમાં અસામાજિક તત્વો ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી માટે ઉપયોગ માં લેતા હોય...

ગત રોજ તારીખ  ૧લી. સપ્ટેમ્બર ના રોજ એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,વાઘોડિયા રોડ વડોદરા ખાતેગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ની ઝોન -૩  ની‌ બેડમિન્ટન ભાઈઓ બહેનો ની સ્પર્ધાનું આયોજનનીઓટેક કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જી. ટી. યુ. સાથે સંકળાયેલી વલ્લભ વિદ્યાનગર ઝોન-૩ માં થી 15 ભાઈઓની અને 10બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે નીઓટેક કોલેજના આચાર્ય ડૉ.નીપા દેસાઇ, જી.ટી.યુ. નાકાર્યકારી ઓફીસર ડૉ. આકાશ ગોહિલ, વડોદરા બેડમિન્ટન ના સેક્રેટરી તુષાર કદમ,એ.ડી.આઈ.ટી. નાસ્પોટ ડાયરેક્ટર ડૉ. કિરણ પટેલ, આઈ.ટ.એમ. કોલેજના ડાયરેક્ટર ડાયરેક્ટર ડૉ. હેમરાજ પટેલ અનેએસ.વી.આઇ. ટી. વાસદ ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર વિકાશ અગ્રવાલ વગેરે ઉપસ્થિત સ્પર્ધા નિહાળી હતી અનેખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધામાં એસ. વી. આઈ. ટી. ની બહેનોની ટીમે  ક્વાટર ફાઇનલમાં એસ.પી..સી.એ.એમ (SPCAM) નીટીમને ૨-૦ થી હરાવી સેમિફાઇનલ માં પ્રવેશ મેળવ્યો હતો.સેમી ફાઇનલમાં એ.ડી.આઈ.ટી. (ADIT) નીસામે ૨ - ૧ થી જીત મેળવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યો હતો.સંઘર્ષ પૂર્ણ ફાઈનલ મેચમાંબી.વી.એમ.(BVM) ની બહેનો ની ટીમ સામે એસ. વી. આઇ. ટી.(SVIT) ની બહેનો ની ટીમ નો ૨ - ૦ થીપરાજય થયો હતો અને જી.ટી.યુ. ની ઝોન - ૩  ની બેડમિન્ટન બહેનોએ સ્પર્ધામાં ની એસ.વી.આઈ.ટી નીટીમ ઉપવિજેતા રહી હતી. ભાઈઓની સ્પર્ધામાં વોટર ફાઇનલમાં gset નિતીન ને 3 1 થી પરાજિત કરી સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચિતકર્યું હતું સેમિફાઈનલમાં  ડી.જે.એમ.આઇ.ટી. (DJMIT) ની  ટીમ ને એક તરફા મુકાબલામાં ત્રણ જીરો થીહરાવી ફાઇનલમાં પહોંચી હતી. ફાઇનલમાં એસ. વી. આઇ. ટી.(SVIT) ની ટીમે પુરા જુસ્સા અને ઝનુન સાથે રમી હતી. અને બી.વી.એમ.(BVM) ની ભાઈઓ ની ટીમને ફાઈનલમાં 3 - 0 પરાજિત કરી ચેમ્પિયનશિપ મેળવી હતી. એસ. વી. આઇ. ટી. ભાઈઓ ની ટીમ મા આદિત્ય કદમ,...

પઠાણકોટ 02-09-2019, ભારતીય વાયુ સેનાના વડા બી.એસ. ધનોઆ અને વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાને  સોમવારે લડાકુ વિમાન મિગ -21 માં સાથે...

(પ્રતિનિધિ) નડીઆદ : નડીઆદમાં ઠાસરાના ધારાસભ્ય કાંતીભાઈ પરમાર પર થયેલા હુમલાના કેસમાં મુખ્ય સુત્રધારોને પોલીસે ઝડપી પાડયા હતા પોલીસ સુત્રોથી...

FPI દ્વારા ઓગસ્ટમાં કુલ ૫૯૨૦ કરોડ ખેંચી લેવાયા નવીદિલ્હી,  વિદેશી મૂડીરોકાણકારોએ ઓગસ્ટ મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાંથી ૫૯૨૦ કરોડ રૂપિયાની નેટ...

કિંગ્સ્ટન,  શાનદાર લાઈનલેન્થ, ઝડપી રફ્તાર અને ઉછાળવાળી વિકેટને લઇને વેસ્ટઇન્ડિઝની તકલીફ સતત વધી રહી છે. બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે...

પરીક્ષામાં સીસીટીવી બંધ રાખવામાં આવ્યા- હોબાળાને લઇ વાત વણસતાં પોલીસની સ્થળ પર પહોંચી વધુ તપાસ અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર...

રાજયમાં હજારો વાહનો હજુ ટ્રાન્સફર થયા વિનાના ફરે છે અમદાવાદ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજે પણ હજારો વાહનો વેચાણ થયા...

રોહતક, મોબાઈલમાં પબજી ગેમની ચુંગળમાં ફસાઇને યુવાનો પોતાની કારકિર્દી બરબાદ કરી રહ્યા છે. હરિયાણાના રોહતકમાં એક વસાહતમાં રહેતા પરિવારનો આશાસ્પદ...

અકસ્માતમાં રાહદારી જીવ ગુમાવે તો કોણ જવાબદાર ?  : નાગરિકોમાં ચર્ચાતો સવાલ (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં શરૂ કરાયેલી ટ્રાફિક...

પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ  સાવ કથળી ગઈછે તંત્રની કામગીરી સાવ માડે...

અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.એ એસટીપી પ્લાન્ટના સ્લજમાંથી ઉત્પન્ન થતાં મિથેન ગેસને એલપીજીમાં કનવર્ટ કરી બોટલમાં ભરી વેચાણ કરવાનો  મહત્વકાંક્ષી પ્રોજેક્ટ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.