Western Times News

Gujarati News

નવીદિલ્હી, દિલ્હીની એક સ્ટાટ્‌સએપ કંપનીએ રાજધાની ક્ષેત્ર (એનસીઆર)ના હાઉસિંગ સોસાઇટી, હોÂસ્પટલ મોલ અને અન્ય મોટા ખરીદદારો માટે ડીઝલ પુરવઠાના હેતુથી...

નવીદિલ્હી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(એએમયુ)ના છાત્રો પર કેસ કરવાના મામલા કરવાનો સીલસીલો ચાલુ છે નવા કેસ દાખલકરવાનો મામલો બે દિવસ પહેલા...

જમ્મુ, કાશ્મીરમાં ખાલી પડેલ લગભગ ૧૨ હજાર વિસ્તારોમાં સરપંચો અને પંચોની પેટાચુંટણી કરાવવા માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને...

નવીદિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયુ...

ગ્લોબલ પોટેટો કોન્ક્લેવનું આયોજન: વર્ષ ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય અંગે ઝડપથી પગલા લેવાઈ રહ્યા છે ગાંધીનગર, ગાંધીનગરમાં...

નવી દિલ્હી, ટાઢ, હિમવર્ષા, જાનનું જોખમ અને બીજા અનેક અવરોધો વચ્ચે બારેમાસ આંખમાં તેલ આંજીને સીમાડા સાચવતા લશ્કરના જવાનોને જાન્યુઆરી...

નવી દિલ્હી, શહેરી સહકારી બેંકો (યુસીબી)ને ગત ૫ નાણાંકીય વર્ષોમાં છેતરપિંડી દ્વારા ૨૨૦ કરોડ રુપિયા કરતા વધારેનું નુક્સાન થયું છે....

નવી દિલ્હી, આસામની પહેલી ટ્રાન્સજેન્ડર જજ સ્વાતી વિધાન બરુઆએ સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરને લઇને અરજી કરી છે. જેના સંદર્ભમાં...

નવી દિલ્હી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ર૧ ફેબ્રુઆરીથી ર૪ ફેબ્રુઆરી દરમ્યાન ભારતની મુલાકાત લેશે. જે દરમ્યાન એક દિવસ અમદાવાદમાં વડાપ્રધાન...

નવી દિલ્હી, ગયા વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રેલવેની પ્રવાસી ભાડાંની આવકમાં વધુ રૂ. ૪૦૦ કરોડનો ઘટાડો નોંધાયો...

નવી દિલ્હી, દેશમાં મોંઘવારીના મારે સામાન્ય લોકો અને સરકારી કમર તોડી નાખી છે, ત્યારે સતત વધતી મોંઘવારી વચ્ચે હવાઈ મુસાફરી...

નવી દિલ્હી, જેએનયુના શરજીલ ઈમામની ધરપકડ કરી લેવામાં આવી છે. બિહારના જહાનાબાદથી શરજીલની દિલ્હી અને બિહાર પોલીસે મંગળવારે બપોરે ધરપકડ...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય કેડેટ કોર એટલે કે એનસીસીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધીત કરતા...

નવી દિલ્હી, નિર્ભયા ગેંગરેપના દોષિત મુકેશે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી દરમિયાન એક સનસની ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું છે કે,...

નવીદિલ્હી, ભારતીય મહિલા હોકી ટીમના પૂર્વ સુકાની અને અર્જૂન પુરસ્કાર પ્રાપ્ત સુનીતા ચંદ્રાનું નિધન થયું છે.તેઓ ૭૬ વર્ષના હતાં.સુનીતાના પુત્ર...

નાગપુર, મહારાષ્ટ્રના નાગપુરમાં ૧૯ વર્ષની યુવતીની સાથે કહેવાતી રીતે બળાત્કાર કરવાનો અને પ્રાઇવેટ પાટ્‌ર્સમાં લોખંડનો સળીયો નાખવાનો મામલો સામે આવ્યો...

ભારતની સૌથી વિશ્વાસુ જ્વેલરી  બ્રાન્ડ્સમાંથી એક રિલાયન્સ જ્વેલ્સે તેનું નવું બેલા કલેકશન મકાલીન સ્ટાઈલિશ જ્વેલરી લોન્ચ કર્યું છે, જે હોલીડેનો જોશ...

કદમ હોય અસ્થિર જેના એને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. શરીરથી દિવ્યાંગ પણ મેરૂ જેવા...

સ્વ.ડો.એમ.કે.ચિટણીસ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના મેનેજીગ ટ્રસ્ટી દિપક ચિટણીસના જણાવ્યા અનુસાર ૭૧મા ગણતંત્રના દેશના શુભ અવસર નિમિત્તે આજરોજ સોજીત્રા જી. આણંદ...

મોડાસા: અરવલ્લી જિલ્લામાં આજરોજ અનામત રક્ષા મંચના નેજા હેઠળ ઓબીસી,એસસી,એસટી કાર્યકરો દ્વારા  રેલી યોજાઈ હતી.અરવલ્લીમાં અનામત રક્ષા મંચ દ્વારા રેલી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.