Western Times News

Gujarati News

Search Results for: સહી

૧૯મી મે સુધી પ્રથમ બેલેન્સ એમાઉન્ટ રૂા.૧,ર૦,૦૦૦ ભરવાના રહેશે (એજન્સી)અમદાવાદ, હજયાત્રા ર૦રરમાટે અમદાવાદથી પ્રથમ ફલાઈટ આગામી ૧૭-૬-ર૦રર થી શરૂ થશે....

(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગરની પીડીપીયુ કોલેજનો ૨૦ વર્ષીય યુવાન ગઈકાલે બુધવારે એક્ઝામમાં ચોરી કરતાં પકડાઈ જતાં કોલેજ સત્તાધિશો દ્વારા પરિવારને જાણ...

મહીસાગર, રાજેસ્થાનમાંથી ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડતા અમદાવાદના માસ્ટર માઈન્ડ આરોપીને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે -બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત...

(એજન્સી)અમદાવાદ, ઉત્તર ઝોનના બાપુનગર, ઈન્ડીયાકોલોની ઠકકરબાપાનગરમાં મ્યુનિ.અને પોલીસ મેગા ટ્રાફીક ડ્રાઈવ યોજી હતી. જેમાં રોડ અને ફૂટપાથ પર ગેરકાયદે પાર્ક...

એએમટીએસ ધ્વારા ફાળવણી કરવામાં આવેલ કર્મચારીઓના પગાર મ્યુનિ. કોર્પો. ચુકવશે (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દૈનિક રૂા.એક કરોડની ખોટ...

મોડાસા, મોડાસા શહેરના હંગામી બસ સ્ટેન્ડ નજીક ખુશ્બુ મેટરનેટી હોમ હોસ્પિટલ અને સહકાર જીન વચ્ચે આવેલ પ્લાસ્ટીકના શેડમાં આગ લાગી...

ભંગાર માર્ગો ચોમાસામાં જાેખમ વધારશે સાબરકાંઠા, સાબરકાંઠાઅરવલ્લી જીલ્લામાં ચોમાસુ નજીક આવતાં જ સરકારી તંત્રએ એકશન પ્લાન ઓન્લી કાગળ ઉપર જ...

ગામ-તાલુકામાં નોટરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાના નિર્ધાર સાથે રાજ્યમાં નોટરીની કુલ ૧,૬૬૦ જગ્યાઓ ભરવા માટે આગામી તા.૧૬મેથી ઇન્ટરવ્યુની પ્રક્રિયા શરૂ કરાશે...

(એજન્સી)અમદાવાદ, ભારત સરકાર દ્વારા હેલ્થ ટેકનોોલજી એસેસમેન્ટ સીસ્ટમ લાગુ કરવામાં આવી ેછેત્યારે આ એસેસમેન્ટ પ્રક્રિયામાં પ્રોફેશનલ તાલીમ પામેલા યુવાનો મળી...

કાયદાના શાસન પર આપણી સમાજ વ્યવસ્થા ટકી છે- જસ્ટિસ જે.બી.પારડીવાલા ગુજરાત હાઇકોર્ટના ચીંતનશીલ જસ્ટીસ જમશેદભાઈ બી. પારડીવાલાની સુપ્રીમકોર્ટના ન્યાયધીશ તરીકે...

નવાગામ મુકામે વોલીબોલ સ્પર્ધા યોજાઈ ખેડા જિલ્લાના નવાગામ મૂકામે વેરાઈ મિત્ર મંડળ દ્ધારા આયોજીત વોલીબોલ સ્પર્ધાને ખુલ્લી મુકતા ગ્રામ વિકાસ...

૮૫ ટકા સ્કૂલ બિલ્ડીંગોમાં નાના-મોટા રીપેરીંગ માટે રૂા.૧૪ કરોડ ખર્ચ થશે ઃ તોડી પાડવામાં આવેલી શાળાઓના સ્થાને સ્માર્ટ સ્કૂલ તૈયાર...

*તમામ સગર્ભા મહિલાઓની કોઇ પણ કોમ્પલીકેશન વિના નોર્મલ ડિલીવરી, આરોગ્ય કેન્દ્રના સ્ટાફની સરાહનીય કામગીરી* આલેખન - મહેન્દ્ર પરમાર, દાહોદનાં ગરબાડા ખાતેના...

૮૫ ટકા સ્કૂલ બિલ્ડીંગોમાં નાના-મોટા રીપેરીંગ માટે રૂા.૧૪ કરોડ ખર્ચ થશે તોડી પાડવામાં આવેલી શાળાઓના સ્થાને સ્માર્ટ સ્કૂલ તૈયાર થશેઃ...

(વિરલ રાણા) ભરૂચ,ઓદ્યોગિક વસાહતો માંથી ગેરકાયદેસર રીતે પ્રદુષિત પાણીના નિકાલની ઘટનાઓ વારંવાર બનતી રહી છે.આ રીતે નિકાલ કરવાથી પર્યાવરણ,માનવ સ્વાસ્થ્ય...

સંતરામ મંદિરથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો સમગ્ર દેશમાં મોંઘવારીના કારણે સૌના હાલ બેહાલ બન્યા છે....

(એજન્સી)નવીદિલ્હી,પાછલા વર્ષે ચોથી ઓકટોબરે ફેસબુક અને તેના ઈન્સ્ટાગ્રામ, વોટસએપ અને મેસેન્જર સહીતના અન્ય સોશીયલ પ્લેટફોર્મ્સ આશરે છ કલાક માટે વૈશ્વિક...

શહેરા,પંચમહાલ જીલ્લામાં આવેલા ગ્રામીણ વિસ્તારમાં આજે દેશી ઘરના આંગણાઓને છાણ માટીથી લીપવામા આવે છે.જેના કારણે ઘરમીથી ભારે રાહત મળે છે.આજે...

(એજન્સી) નવીદિલ્હી, ભારતીય રેલવે એશિયાનું બીજું અને દુનિયાનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. મીડીયા રીપોર્ટસ અનુસાર દેશમાં કુલ ૧ર,૧૬૭...

ગાંધીનગર, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે રાજ્યના નાગરિકોને વધુ સુરક્ષીત કરવા ના મક્કમ નિર્ધાર સાથે મુખયમંત્રી ભૂપેન્દ્ર...

ઇન્ડિયા કોસ્ટ એકાઉન્ટ્સ ની ઇન્ટરમીડીએટ એક્ઝામ મેળવી જવલંત સિદ્ધિ  ભારત દેશ મા ટોપર બની કલકત્તા  મા મેળવ્યા  પાંચ પુરસ્કાર સાક્ષરભૂમિ...

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્ર દારૂનું દુષણ અટકાવવા સતત દોડાદોડી કરતુ હોય અને જિલ્લામાં સતત આત્મહત્યાની ઘટનાઓ અટકાવવા હેલ્પલાઈન નંબર...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા)  બીએપીએસ સ્વામીનારયણ મંદિર , હિંમતનગરના વિશાળ સંકુલમાં ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના તમામ કર્મચારીઓ અને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.