Western Times News

Gujarati News

Search Results for: સહી

૩૭૮ બેડ અને ર૦ આઈ.સી.યુ. બેડ ઉપલબ્ધ થશે (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી ૧૯૩૧ની સાલમાં કાર્યરત...

રાજપારડી બેંક ઓફ બરોડાના તત્કાલીન મેનેજર અને બે વચેટિયાઓએ દસ્તાવેજાે મેળવી આચરેલું કૌભાંડ (પ્રતિનિધિ) ભરૂચ, ફરિયાદીના પિતા અને ભાઈનું બેંકમાં...

મુંબઈ, મહારાષ્ટ્ર સરકારે મુંબઈના ગુનેગાર આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડતી વખતે બહાદુરી દાખવનારા ૧૪ પોલીસકર્મીઓને પ્રમોશન આપવાની જાહેરાત કરી છે....

ઈસ્લામાબાદ, રાજનીતિક ઉથલપાથલમાં હવે પંજાબના મુખ્યમંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે. સરકાર સામે વિપક્ષે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવ...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજાેરી લગભગ ખાલી થઈ ગઈ છે તેમજ કદાચ કોન્ટ્રાકટરોના પેમેન્ટ ચુકવી ન શકાય...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) હાલોલ નગર ખાતે શ્રી વિષ્ણુ અવતારી સિદ્ધ રામદેવજી ભગવાનનો ૧૦ મો પાટોત્સવ રામદેવ યુવક મંડળ અને...

અમદાવાદ, ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ર૮ માર્ચ સોમવારથી ધોરણ ૧૦-૧રની પરીક્ષાનો આરંભ થઈ રહયો છે....

પ્રાંતિજના તખતગઢે પાણીનું પાણીદાર વ્યવસ્થાપન કર્યું હિંમતનગર, સામાન્ય રીતે ઉનાળો આવતા જ દરેક ગામોમાં પાણીની પળોજણ શરૂ થઈ જતી હોય...

જિનેવા, યૂએન સિક્યોરિટી કાઉન્સિલ(યુએનએસસી)માં યુક્રેનમાં માનવતાવાદી સંકટ પર રશિયાના પ્રસ્તાવ પર ભારત વોટિંગથી દૂર રહ્યું હતું. મહત્વની વાત એ છે...

નવીદિલ્હી, સામાન્ય રીતે લોકોને રાજધાની દિલ્હીમાં ડીટીસી બસો સામે અનેક ફરિયાદો હોય છે, તેમાંના મોટાભાગના લોકો આ બસોથી પરેશાન છે,...

મુસાફરોના આધાર કાર્ડ એમ્બેડ બાયોમેટ્રિકને સિંક કરવામાં આવશે જેનાથી તેઓ ટિકિટ પર આપવામાં આવેલા બારકોડને એરપોર્ટ પર સ્કેન કરીને સરળતાથી...

નવી દિલ્હી, દિલ્હી અને એનસીઆરમાં રહેણાંક ફ્લેટના નિર્માણનું કામ બંધ કરવાની સ્થિતિ આવી ગઈ છે. રિયલ એસ્ટેટ ડેવલપરની સંસ્થા ક્રેડાઈ...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, ઉતરપ્રદેશ સહીત ચાર રાજયોની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તડામાર...

નવી દિલ્હી, ભારતની રાજધાની દિલ્હીના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. હકીકતમાં દિલ્હી સતત બીજા વર્ષે વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની...

(એજન્સી)અમદાવાદ, મોંઘવારી ઘટવાને બદલે વધતી જઈ રહી છે. લીલા શાકભાજી અને કઠોળના આસમાને પહોચેલા ભાવ ઘટવાનું નામ લેતા નથી, તો...

સ્થાનિક રહેવાસીઓએ સાથે મળીને પ્રોજેકટર પર ફીલ્મ નિહાળી (એજન્સી)અમદાવાદ, ઘાટલોડીયામાં આર.સી. ટેકનીકલ રોડ પરના અક્ષય એપાર્ટમેન્ટ પરિસરમાં હિન્દી ફિલ્મ કાશ્મીર...

ગાંધીનગર ઃ જાપાનના પ્રધાનમંત્રી ભારતની મુલાકાતે આવ્યા છે. દિલ્હીમાં ભારત-જાપાન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જાપાનના પીએમ સાથે તેમના દેશનું...

(પ્રતિનિધિ) અમદાવાદ, આધુનિક યુગમાં એજયુકેશન ખૂબ જ મહત્વનું થઈ ગયું છે. સારી નોકરી મેળવવા લગ્ન કરવામાં શૈક્ષણિક લાયકાતને વિશેષ પ્રાધાન્ય...

હાઈડ્રોજન ફ્યુઅલ સેલ પાવર્ડ બસના વહેલી પ્રોટોટાઈપનું પ્રદર્શન કર્યું અને ભારતીય રસ્તાઓ પર કામગીરી પ્રદર્શિત કરી ઈન્ડિયા ઓઈલ કોર્પોરેશન પાસેથી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.