Western Times News

Gujarati News

Search Results for: ફેલ

મોરારી બાપુની ઐતિહાસિક રામ કથા ટ્રેન યાત્રા 18 દિવસમાં 12 જ્યોતિર્લિંગનું સફર કરશે-મોરારી બાપુની ઐતિહાસિક જ્યોતિર્લીંગ રામ કથા ટ્રેન યાત્રા...

વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા લા-પીનોઝ પિત્ઝામાં કોર્પોરેશનની ટીમ પહોંચી- ત્યારે પિત્ઝાના રોટલા બનાવીને જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાં સ્વચ્છતાનો અભાવ જાેવા...

બેંક ઓફ ઈન્ડિયાના MD અને CEO રજનીશ કર્ણાટકે ગિફ્ટ સિટી - ગાંધીનગરમાં IFSC - SEZ અને NRI હેલ્પ સેન્ટર ખોલ્યું...

રાજકોટ, રાજકોટમાં આઈટીનું મેગા સર્ચ ઓપરેશન સતત ત્રીજા દિવસે યથાવત. રાધિકા, શિલ્પા અને જે પી જવેલર્સમાં મેરેથોન તપાસ ચાલી રહી...

મુંબઈ, બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની જાેડી ફરી એકવાર સાથે જાેવા મળશે. વર્ષ ૨૦૧૮માં બંનેએ સ્ત્રી જેવી સુપરહિટ...

ગાંધીનગર, ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી વાહક જન્ય રોગચાળો અટકાવવા માટે ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે અને...

ઓલા-ઉબેરના વિરોધમાં રીક્ષાચાલકો 72 કલાકની ભુખ હડતાળ કરશે (એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઓલા-ઉબેર સહીતની એપ્લીકેશન મારફતે મુસાફરોને લઈ જતી કંપનીઓો સામે...

સંત એકનાથજી મહારાજનું જીવનચરીત્ર કાશીની યાત્રા કરીને એકનાથજી જ્યારે પ્રયાગનું ગંગાજળ કાવડમાં લઈને રામેશ્વર જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં એક...

રાયસણ ‘ગુડા’ આવાસના રહીશો દ્વારા નખાતા કચરાથી રોગચાળાનો ભય ગાંધીનગર, ગાંધીનગર નજીક રાયસણમાં આવેલી દિનદયાળ આવાસ યોજનામાં સ્થાનિક રહિશો દ્વારા...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ)(પ્રતિનિધિ)બાયડ, અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે ફરજ બજાવતા મામલતદાર જિલ પટેલ અને તેમના પરિવાર દ્વારા ગૌરી વ્રત અને...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નવિ શિણોલ ગામે પંચાયતની બેદરકારીના કારણે રહેણાંક વિસ્તારમાં, ગ્રામ પંચાયત કચેરી, પ્રાથમિક...

૧૪ વર્ષ પહેલાંની કોંગ્રેસની અને તેમના મળતીયાઓની સરકારમાં ભ્રષ્ટાચાર સિવાય કઈંજ નહોતું. નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ગેસની બોટલો ઘેર ઘેર પહોંચ્યા....

અમદાવાદ, મૃત પશુઓના કપાયેલા અંગો અને ખેંચાયેલા ચામડાને પેથાપુરના જાહેર રોડ પર ફેંકવાના મામલે હાઈકોર્ટે જિલ્લા કલેકટરને જવાબ રજુ કરવા...

(તસ્વીરઃ અશોક જાેષી) (પ્રતિનિધિ) વાપી, વાપી જીઆઇડીસી માં આવેલ વી આઈ એ ઓડી ટેરીયમ ખાતે વાપી મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા...

આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ૨૦૨૩ ગાંધીનગર, વિશ્વભરમાં ત્રીજી જુલાઈ 'આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આજના...

અમદાવાદ, અમદાવાદમાં ભયજનક મકાનો અચાનક ધરાશાયી થવાની ઘટનાઓને લઈ નાગરિકોમાં ભય પ્રસરી ગયો છે. તાજેતરમાં સતત બે દિવસમાં બે મકાનો...

બર્લિન,  ફ્રાન્સના તોફાનોની આગ સ્વિટઝરલેન્ડના લુસા સુધી પહોંચી ગઈ છે. જયાં કેટલીક દુકાનો પર પથ્થરમારા અને પેટ્રોલબોમ્બ ફેંકાયા હતા જેમાં...

પાણીની મેઈન લાઈનના તમામ વાલ્વ જમીનમાંથી એક ફૂટ નીચે લાવી પ્લાસ્ટર કરાશે ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના કોલેરાગ્રસ્ત કલોલમાં શુક્રવારે ઝાડા-ઉલ્ટીના વધુ...

ચાંદલોડિયામાં રોડ પર ગંદકી કરવાના મામલે બે એકમને સીલ મારી દેવાયા (એજન્સી)અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટમેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર માર્ગ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.