Western Times News

Gujarati News

Search Results for: ધ ડોન

નવી દિલ્હી, કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. તેમણે મંગળવારે...

નવી દિલ્હી, ભારત અને કેનેડાના સંબંધોમાં દિવસેને દિવસે ખટાશ આવતી જાય છે. આ દરમ્યાન કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આતંકવાદી સંગઠન...

ભરૂચ, અંકલેશ્વર સિટી વિસ્તારમાં લોકોના ઘરો અને રસ્તાઓ પર પહેલીવાર નર્મદાના ઘોડાપુર ૧.૨૪ લાખ હેકટરમાં નર્મદાના પાણી ફરી વળતા ખેતીને...

જેલમાંથી છૂટ્યા બાદ આરોપીઓએ લૂંટનો પ્લાન કર્યો હતો સુરત,  સુરત ઉધના સિલિકોન શોપિંગ સેન્ટર આંગણીયા પેઢીમાં બંદૂક બતાવી ચપ્પુ વડે...

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોલા તળાવ પાસે વૃક્ષારોપણ કરી કાર્યક્રમનો શુભારંભ કરાવશે (પ્રતિનિધિ) અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિતે અમદાવાદ...

મ્યુનિ. શાળાઓના રિનોવેશન પુરાવાના અભાવે અટકશે નહીઃ દેવાંગ દાણી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા માટે ડોનેશનમાં મળેલ મિલકતો પુરતા...

મોટી હોસ્પિટલો, દવાની દુકાનો સહિત ૨ હજાર કરદાતાને ITની નોટિસ- ટેક્સ ઉપરાંત વ્યાજ અને પેનલ્ટી ભરવા પડશે.  (એજન્સી) અમદાવાદ, કોરોનાકાળ...

ભારત અને ઈન્ડિયા પર કંઈપણ ન બોલવા વડાપ્રધાનની સલાહ (એજન્સી)નવી દિલ્હી, ભારતની યજમાની હેઠળ દિલ્હીમાં ૯ અને ૧૦ સપ્ટેમ્બર એમ...

નવી દિલ્હી, કેનેડાની ગણના વિશ્વના સૌથી આધુનિક અને ધનિક દેશોમાં ગણાય છે છતાં અત્યારે અહીં વધુને વધુ લોકો નાણાકીય સંકટમાં...

હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે જે કોઈ ભારત શબ્દ સામે વાંધો ઉઠાવે છે તે સ્પષ્ટપણે માનસિકતા દર્શાવે...

મુંબઈ, કરીના કપૂરની અપકમિંગ ક્રાઈમ થ્રિલર 'જાને જાન' ૨૧ સપ્ટેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે. આ પહેલા ફિલ્મનું ટ્રેલર લૉન્ચ...

મેજર ધ્યાનચંદસિંહ નો જન્મ ૨૯ ઓગસ્ટ ૧૯૦૫ માં ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. રાજપુત પરિવારમાં સોમેશ્વર સિંહ તેમના પિતા બ્રિટિશ...

મુંબઈ, સુપરસ્ટાર રજનીકાંત પાસે કરોડોની સંપત્તિ છે. તેમણે વર્ષ ૧૯૭૫માં તમિલ ફિલ્મ છॅર્ર્દિૃટ્ઠ ઇટ્ઠટ્ઠખ્તટ્ઠહખ્તટ્ઠઙ્મ થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી...

જી 20 મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી ગોળમેજી પરિષદ  ( 27 ઓગષ્ટ થી 29 ઓગષ્ટ) ગુજરાતના ગૌરવસમા મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત પ્રસંગે...

ઓલિમ્પિક રમાડવા ગુજરાતનો થનગનાટ -ગેમ્સ રમાડવા અંગે ૩૩ જગ્યાની કરાઈ પસંદગી (એજન્સી)અમદાવાદ, ઓલિમ્પક ૨૦૩૬ ગુજરાતમાં યોજાશે એ નક્કી છે. ગુજરાત...

સરકારી તેમજ ખાનગી બ્લડ બેંક સાથે એમ.ઓ.યુ. માટે કલેકટરશ્રીની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ વડોદરા, જરૂરિયાતના સમયે દર્દીઓને બ્લડ મળે અને...

(એજન્સી)રાજકોટ, રાજકોટમાંથી ફરી એકવાર વીજ કંપની પીજીવીસીએલની મોટી કાર્યવાહી કરી હતી. અહીં પીજીવીસીએલ ટીમે અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરતાં કરોડોની...

સુરતના મોટાગજાના હીરા વેપારી અને તેમની પત્ની દીક્ષા લેશે-સાંસારિક મોહને ત્યજીને દીક્ષા લેશે સુરત, જૈન સમાજમા દીક્ષા લેવાનું અનેરું મહત્વ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.