Western Times News

Gujarati News

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ (પૂર્વ-પશ્ચિમ) અને ગાંધીનગર લોકસભાના કામોનું ઈ-લોકાર્પણ કરશે (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા...

અમદાવાદ, ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફીચર ફિલ્મનો ( રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણ મૂલ્યોને પ્રમોટ કરતી) એવોર્ડ મળ્યો છે.  70માં...

ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમે પ્રાપ્ત કર્યું મહત્વનું સીમાચિહ્ન હેન્ડલૂમ-હેન્ડીક્રાફ્ટ હેરિટેજને પ્રોત્સાહન અને જાળવવામાં આ ટ્રેડમાર્ક મુખ્ય ભૂમિકા...

અમદાવાદ, આશિમા ટાવર, વસ્ત્રાપુરના રહીશો દ્વારા 78માં સ્વાતંત્ર્ય દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજ વંદન કાર્યક્રમથી શરુઆત કરીને...

જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં અમદાવાદ જિલ્લો...

માનવતાની સુવાસ ફેલાવવામાં પ્રાણીનું અનોખું યોગદાન-ત્યજી દેવાયેલા નવજાત શિશુની માતાને શોધી આપનાર અમદાવાદ ગ્રામ્ય પોલીસની ડોગસ્કવોડના ડોગ 'ચેસર' અને હેન્ડલર...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ માં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. મંડળ રેલવે પ્રબંધક કાર્યાલય અમદાવાદના પરિસરમાં આયોજિત...

(એજન્સી)અમદાવાદ, હેલ્મેટ નિયમો લાગુ કરવા અને સરખેજ-ગાંધીનગર એસ.જી. હાઈવે પર રોંગ સાઈડમાં વાહન ચલાવવાને રોકવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ...

એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડ (“ASL” અથવા “કંપની”) એ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“સેબી”)માં ફાઇલ...

નડિયાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે 78માં સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી દરમ્યાન રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદના કરાવી હતી. મુખ્યમંત્રીએ...

અમદાવાદ, દેશના ૭૮ મા સ્વાતંત્ર્યદિનના પર્વ નિમિત્તે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના મુખ્ય મથક તથા રાજ્યના તમામ કુલ - ૩૭ એ.સી.બી....

મહત્વની બાબતોઃ ·         બીએસએ ગોલ્ડ સ્ટાર આધુનિક એન્જિનિયરિંગ સાથે ટાઇમલેસ ક્લાસિક ડિઝાઇનનું મિશ્રણ કરે છે, જે ભારતમાં રૂ. 2.99 લાખની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં...

Ø  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લિડરશીપમાં ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધો વિકસ્યા છે તેને આગળ ધપાવવા ગુજરાત સહયોગ આપશે Ø  ન્યૂઝીલેન્ડ સાથે ફાર્મર એક્સેન્જ પ્રોગ્રામ...

તા.01 જાન્યુઆરી, 2025 ની લાયકાત સંદર્ભે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત બુથ લેવલ ઑફિસર્સ દ્વારા હાથ ધરવામાં આવશે હાઉસ ટુ...

ગુજરાત STEM ક્વિઝ 3.0 માં દેશભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં માત્ર ગુજરાતમાંથી 9,80,531 અને અન્ય રાજ્યોમાંથી 32,008 વિદ્યાર્થીઓ- અમદાવાદ 1,10,893 વિદ્યાર્થીઓની નોંધણી સાથે પ્રથમ ક્રમાંકે   સરકારના વિજ્ઞાન અને...

દેશભક્તિના રંગે હિલોળે ચડ્યું ગુજરાત: મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્યકક્ષાના ચાર અને જિલ્લા કક્ષાના ૩૩, તાલુકા કક્ષાના ૨૫૨ અને ૧૦ હજારથી વધારે...

78 મા સ્વતંત્રતા દિવસની શુભસવારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન પછી રાજ્યપાલ શ્રી...

વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનના સપ્તર્ષિ સંકલ્પોથી  અગ્રેસર રહેવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન મુખ્યમંત્રીશ્રીએ નડિયાદમાં પ્રચંડ રાષ્ટ્રભક્તિ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.