Western Times News

Gujarati News

આપણા કામને લોકો કેટલીએ સારી-નરસી રીતે મૂલવતા હોય, પરંતુ આપણે એ કાર્યના પ્રારંભ પૂર્વે તેમાં પડનારી મુશ્કેલીઓ,પ જરૂરી સાધન-સરંજામની જાેગવાઈ,...

તુર્કી-શિરીયાથી ચીન સુધીના પેટાળમાં આવેલા પાતાળખડકોમાં હિમાલયનાં પણ મૂળિયાં સંકળાયેલા છે. કોઈ એક છેડે હિલચાલ થાય તો વહેલી મોડી બીજા...

ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં અંદાજે ૧૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ બેસવાના છે પરીક્ષાની મોસમ આવી. વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ...

અમદાવાદ, અમદાવાદ ૦૫ માર્ચ ૨૦૨૩ ઃ ૫ માર્ચ, ૨૦૨૩ના રોજ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એક સફળ ટ્રાયમ્ફ...

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેર ની સૌથી જુની અને જાણીતી લોકપ્રિય ધી ગોધરા સીટી કો.ઓ.બેંક લી. તેના ૧૦૦વર્ષ ના મંગલ પ્રવેશ દિને...

(પ્રતિનિધિ) બાયડ, વર્ષ ૧૯૬૧ માં સ્થાપવામાં આવેલી હાલમાં ૩૯૧૧ સભાસદો સાથે લગભગ ૩૫ કરોડનું ટર્નઓવર ધરાવતી સાઠંબા પીપલ્સ કો. ઓ....

(પ્રતિનિધિ) દાહોદ, દાહોદમાં સંચાલિત દારૂલ ઉલૂમ અન્વારે ખ્વાજા થકી મદ્રસા-એ-ફેઝાને ઉસ્માને ગની દ્વારા વાર્ષિક જલ્સાનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા સાબરકાંઠામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ રૂલર ડે. ફંડ સંયુક્ત ઉપક્રમે ગ્રામ વિકાસની પ્રવૃત્તિઓની સાથે સાથે , સ્વં...

અમદાવાદ, દેશની સૌથી જૂની અને સૌથી મોટી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓમાં સમાવેશ પામતી કેડિલા ફાર્માસ્યુટિકલ્સે તેના સ્થાપક ઈન્દ્રવદન એ. મોદીની સ્મૃતિમાં તેમની...

(પ્રતિનિધિ) દમણ, સ્કિલ ઈન્ડિયા કૌશલ ભારત કુશલ ભારત' અંતર્ગત દમણમાં યુવા પરિવર્તન અને આલ્કેમ લેબોરેટરી દ્વારા યુવાનોના કૌશલ્ય વિકાસ માટે...

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ ટાઉન પોલીસ દ્ધારા આજરોજ એક અનોખી નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ચાલુ વર્ષે એસએસસી અને એચએસસી...

(પ્રતિનિધિ) હળવદ, માર્ચ મહિનામા આવતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને લઇને સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ખાતે મનદીપ પાર્ટી પ્લોટ હોલમા...

(પ્રતિનિધિ) દેવગઢબારિયા, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના નાના કેલીયા ગામના શંકરભાઈ મોહનભાઈ પટેલ જે વર્ષ ૧૯૯૫ મા ઇન્ડિયન આર્મીમાં જાેડાયા હતા...

(પ્રતિનિધિ) દેવ.બારિયા, આજરોજ વિશ્વ વન્ય જીવ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં ઝડપથી લુપ્ત થઈ રહેલી વિવિધ વનસ્પતિઓ પ્રાણીઓ પક્ષીઓ અને...

૬૮૧ લીટર દેશી દારૂ, ૨૭ હજાર લીટરથી વધુ વોશનો જથ્થો મળી કુલ ૪.૧૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે (પ્રતિનિધિ) ભરૂચ, હોળી...

સુરત, ઓલપાડ તાલુકાની કે.વી.માંગુકિયા દિવ્ય જીવન સાધના વિદ્યાલય, જાેથાણ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનાં...

હોલિકા દહનમાં લાકડાનો ઉપયોગ અટકાવી ગોબરમાંથી વૈદિક હોળી કિટ તૈયાર કરી પ્રિન્સ પટેલ નામના યુવાને પર્યાવરણની જાળવણી માટે ચીંધ્યો નવો...

સદગત સન્માન સેવા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં રૂ. ૧.૩૮ કરોડની સહાય ચૂકવવામાં આવી (માહિતિ) અમદાવાદ, મરણોત્તર સહાયની યોજનાઓ જિલ્લાના...

૮૦૦ થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ ૧૬ મીનિટનો કર્યોઃઆરોગ્ય મંત્રી (માહિતી) ગાંધીનગર, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલે...

PMKUSUM યોજના અંતર્ગત તમામ ખેતીવાડી ફીડરના સોલરાઇઝેશનનું આયોજન જુનાગઢ જિલ્લામાં 166 વીજ ફીડર દ્વારા 32,061 ખેડૂતો ‘કિસાન સૂર્યોદય યોજના’ થકી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.