પરવાનગી વિના સેલિબ્રિટીના અવાજની નકલ કરવા માટે AI toolsનો ઉપયોગ તેમના ઓળખ અધિકારોનું ઉલ્લંઘન : કોર્ટ
વ્યક્તિત્વ અધિકાર કેસમાં આશા ભોંસલેને હાઇકોર્ટનું રક્ષણ મુંબઈ,બોમ્બે હાઇકોર્ટે વ્યક્તિત્વ અધિકાર કેસમાં સુપ્રસિદ્ધ પ્લેબેક ગાયિકા આશા ભોંસલેની તરફેણમાં ચુકાદો આપ્યો...