1470 કરોડના ખર્ચે 688 કિલોમીટરના 65 રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોના માર્ગોનું અપગ્રેડેશન-મજબૂતીકરણ કરાશે
રાજ્યના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોના રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન-મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આ માર્ગોને જોડતા ગામો-નગરો-શહેરોના ટ્રાફિકને...