ગુજરાતમાં કોઈપણ ડેવેલપર સોલર પાર્ક ડેવલપ કરી શકશે: તેનો પાવર અથવા એસેટ નાના ઉદ્યોગોને વેચાણ કરી શકશે
વર્ષ ૨૦૩૦ સુધીમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જી કેપેસીટી ૧૦૦ GW સુધી પહોંચડવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ પૂરવાર થશે: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ગુજરાતમાં...
