Western Times News

Gujarati News

મુંબઈ, નવી મુંબઈ પોલીસે સલમાન ખાન કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. બિશ્નોઈ ગેંગે સુપરસ્ટારની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને મહિનાઓ...

મુંબઈ, બોબી દેઓલે તાજેતરમાં જ ‘ધરમવીર ૨’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પ્રસંગે તેની સાથે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે...

મુંબઈ, અભિજીત ભટ્ટાચાર્ય ૯૦ના દાયકાના એક જાણીતા ગાયક છે. તાજેતરમાં તેમણે આપેલો એક ઇન્ટરવ્યૂ ચર્ચામાં છે, જેમાં તેણે પોતાને સહન...

મુંબઈ, જેકી શ્રોફની દિકરી અને ટાઇગર શ્રોફની બહેન ક્રિશ્નાએ સ્ટંટ આધારીત રિયાલિટી શો ખતરોં કે ખિલાડીમાં ભાગ લીધો છે. આ...

મુંબઈ, એ.આર. રહેમાને પ્રોડ્યુસ કરેલી અને રોહિત ગુપ્તા દ્વાર ડિરેક્ટ કરેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘હેડ હંટિંગ ટુ બીટ બોક્સિંગ’નો પહેલો લૂક...

હાથરસ, ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી દુર્ઘટના બાદ બાગેશ્વર ધામના વડા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ એક વીડિયો જાહેર કરીને...

ઈસ્લામાબાદ, ઉમરાવ જાન ફિલ્મનું લોકપ્રિય ગીત ‘ઇન આંખોં કી મસ્તી કે અફસાને હજારોં હૈં’ જેવો ઘાટ પાકિસ્તાની સંસદમાં જોવા મળ્યો...

મુંબઈ, દિલ્હીની એક અદાલતે મંગળવારે કાશ્મીરી નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ એન્જિનિયર રશીદને લોકસભાના સભ્ય તરીકે શપથ લેવા માટે બે...

નવી દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ૧૧૦૦ વૃક્ષો કાપવાને લઈને આમ આદમી પાર્ટી સરકારના મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે નવો વિવાદ શરૂ...

નવી દિલ્હી, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તેમની એનએસસીએસ (રાષ્ટ્રીય સુરક્ષા સમન્વય સચિવાલય) ટીમમાં મોટા ફેરફારો કર્યા છે. ઈન્ટેલિજન્સ...

નવી દિલ્હી, અમેરિકન રાજકીય વિવેચક અને લેખક ટકર કાર્લસને દાવો કર્યાે હતો કે રાષ્ટ્રપતિ જો બિડેનને ડિમેન્શિયા છે અને મુખ્ય...

નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયામાં વિઝા ફી ૭૧૦ ડોલરથી વધારીને ૧૬૦૦ ડોલર કરવામાં આવી છે. જો આપણે તેને ભારતીય રૂપિયાના સંદર્ભમાં જોઈએ...

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડૉ.બાબા સાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ ૨૦૧૯થી ૨૦૨૪ સુધીમાં અમદાવાદ જિલ્લામાંથી ૧૦૨૬ વિદ્યાર્થીઓને રૂ. ૧૫.૩૯...

પ્રાકૃતિક ખેતીમાં પાક સંરક્ષણ માટેના ઉપાયો વિશે જાણી લો નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, ફૂગનાશક દવા દ્વારા પાક અને જમીનને બનાવી શકાય...

સુરત ખાતે લાયસન્સ વગર ચાલતી એલોપેથીક દવા બનાવટી ફેક્ટરી પકડાઈ Ø  તંત્ર દ્વારા શંકાસ્પદ એલોપેથીક દવાના ૩ નમુના અને કોસ્મેટીકના ૧૧...

આ કાર્યક્રમ દરમિયાન ગોસ્વામી હવેલી-અસારવા બેઠકના ગોસ્વામી શ્રી મધુસૂદનલાલજી મહોદય (શ્રી તિલક બાવા), શ્રી જગન્નાથ મંદિર-અમદાવાદના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ઝા તેમજ...

બીસીએમાં ચાલતી આંતરિક ભાંજગડથી નારાજ ઈન્ડિયન ક્રિકેટ એસો.ના પ્રતિનિધિનું રાજીનામું વડોદરા, બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કાઉÂન્સલમાં ઈન્ડિયન ક્રિકેટ એસોસિએશન (આઈસીએ)ના...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) નેત્રંગ મામલતદાર કચેરી ખાતે નેત્રંગ બાર એસોસીયેશન દ્વારા એડવોકેટ પ્રોટેકશન એક્ટ બાબતે નેત્રંગ મામલતદાર રિતેશભાઈ કોંકણીને...

ઝઘડિયાના પડવાણિયાથી આમલઝરને જોડતો સ્ટેટ હાઈવે બદતર હાલતમાં (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ઉપરાંત...

ગુનેગારો હવે સાવધાનઃ દરેક ગુનાની વિગતો થશે સાર્વજનિક -મહિલાઓ- બાળકો પર અત્યાચાર કરતાં પહેલા વિચારજો, પોલીસ પણ ઝડપી કાર્યવાહી સાથે...

મુંબઈ, આઈએએસ સુજાતા સૌનિકની મહારાષ્ટ્રના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સાથે તેઓ રાજ્યમાં આ પદ સંભાળનાર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.