Western Times News

Gujarati News

કુમળા બાળકોને સાયબર અપરાધીઓથી બચાવવા માટે તંત્ર કડક પગલાં ભરે- બાળકોના વડીલો જરાપણ બેપહરવાહ ના બને બાળકો અને સ્ત્રીઓ ફોટા મૂકીને...

વન પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ વિશ્વ પર્યાવરણ દિવસની...

આઈ.ટી.આઈ સરખેજ ખાતે સમર સ્કિલ વર્કશોપ યોજાશે ઔદ્યોગિક તાલીમ સંસ્થાની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા ધોરણ 8 કે...

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિશન લાઈફ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા પર્યાવરણને...

મધ્ય ઝોનના ભયજનક સ્ટાફ ક્વાર્ટર્સ ખાલી કરવાની ચેતવણી (એજન્સી) અમદાવાદ, રાજ્યમાં હવે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે. સ્થાનિક હવામાન...

એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવી ડૉક્ટરે મિત્રને પ.૭પ કરોડનો ચૂનો ચોપડ્યો (એજન્સી) અમદાવાદ, એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરીને સારું વળતર આપવાની લાલચ...

 ઇ-કોમર્સથી ઓમ્નીચેનલ કોમર્સ તરફથી વ્યૂહાત્મક સફરના ભાગરૂપે હિસ્સો હસ્તગત કરાયો થ્રિસુર, 04 જૂન, 2024: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે www.candere.com (એનોવેટ લાઇફસ્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ)ના સંસ્થાપક...

(એજન્સી)અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં અમદાવાદ ખાતે વૃક્ષારોપણ કરીને છસ્્‌જીની ઇ-બસ અને પ્લાસ્ટિક ક્રશર મશીનનું લોકાર્પણ કર્યું...

(એજન્સી)ભૂજ, ગુજરાતમાંથી ફરીથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીધામના ખારી રોહર પાસેથી ૧૩૦ કરોડનું ૧૩ કિલો કોકેઈન ઝડપાયું છે. ગુજરાત છ્‌જીની...

વિકલી રિવ્યુ બેઠકમાં કમિશનરે પ્રિ-મોન્સૂન એકશન પ્લાન અંગે સઘન ચર્ચા કરી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિકલી રિવ્યુ બેઠકમાં...

પુત્રએ પિતાને મૃત બતાવી વીમા પોલિસીના લાખો રૂપિયા પડાવ્યા (એજન્સી)અમદાવાદ, પોતાનાજ પિતાને મરણ બતાવી મોતની નોંધણી કરાવી ડેથ સર્ટિફિકેટ પણ...

ટાટા એઆઈએ ફેડરલ બેંકના ગ્રાહકોને તેના વ્યાપક, ગ્રાહક કેન્દ્રિત લાઇફ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ ઓફર કરશે આ જોડાણ ટાટા એઆઈએને દક્ષિણ ભારતમાં તેની...

દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો લગભગ કાયમી બની ગયો...

સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાઓમાં ૮૨ ‘નમો વડ વન’ની સ્થાપના થઈ છે.-પ્રત્યેક વડ વનમાં ૧૭૫ વડ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું. આઝાદીના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.