Western Times News

Gujarati News

ભાજપના ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં નીકળતા સ્થાનિક લોકોએ પાણીનાં મુદ્દે ઘેર્યા -સ્થાનિકો દ્વારા વાસણ આહિર સામે રોષ વ્યક્ત કર્યો હતો તો...

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જાેવા મળે છે તો જાેકે વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની ૧૬ વિધાનસભા...

આ ચૂંટણી નરેન્દ્ર કે ભૂપેન્દ્ર નહીં પરંતુ ગુજરાતની જનતા લડી રહી છેઃપીએમ (એજન્સી)જામનગર, ગુજરાતનો ગઢ જીતવા ભાજપ, કોંગ્રેસ અને આમ...

(એજન્સી)સુરત, ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં પહોંચેલા ખડગેએ સુરતમાં એક રેલીમાં પોતાને અસ્પૃશ્ય અને વડાપ્રધાનને જૂઠ્ઠાણાનો નેતા ગણાવ્યા હતા. ખડગેએ કહ્યું-...

(એજન્સી)વડોદરા,  ગુજરાત વિધાનસભાની મધ્ય ગુજરાતની વડોદરા, ભરુચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર અને નર્મદા એમ સાત જિલ્લાની ૩૪ બેઠક ઉપર આ...

મરજીયાત સેવાઓ પાછળ રૂા.૩૪ર કરોડનો ખર્ચ કર્યો: વિકાસના કામો માટે માત્ર રૂા.ર૦૩ કરોડ વપરાયા (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની...

હાથ ના કર્યા ચૂંટણીમાં વાગ્યા-બંને બેઠકો પર જીત મેળવવા ભાજપ હાઈ કમાન્ડ દ્વારા એડી ચેટીનું જાેર લગાવવામાં આવી રહ્યું છે...

ટોલ ટેક્સ માટે નવા નિયમો પણ જાહેર કરવામાં આવશેઃ ટેક્સની વસૂલાત માટે ટેક્નોલોજીના ઉપયોગ ઉપર ભાર મૂકવામાં આવશે (એજન્સી)નવીદિલ્હી, હાઈવે...

પત્રિકામાં ચૂંટણીનો સમય ખોટો દર્શાવવા બદલ ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ -પત્રિકામાં મુદ્રકનું નામ, સરનામું અને સંખ્યા નિયમ મુજબ દર્શાવ્યા નહતાં...

ફિલ્મ, ટેલિવિઝન, ઓટીટી અને થિયટરમાં પગ જમાવ્યા પછી અભિનેત્રી ઈન્દુ પ્રસાદ હવે એન્ડટીવી પર એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકર...

અમદાવાદ, વિજય હઝારે ટ્રોફીમાં આજના દિવસે ઈતિહાસ રચાયો છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાયેલી મેચમાં ચાહકોને એક જ ઓવરમાં...

નવી દિલ્હી, મધ્યપ્રદેશમાં ‘ભારત જાેડો યાત્રા’ના છઠ્ઠા દિવસે પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ યાત્રા...

નવી દિલ્હી, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જઇ રહી છે. ત્યારે રાજકીય ગરમાવો પણ વધતો જાેવા મળી રહ્યો છે. રાજનીતિક દળોના...

વેલિંગ્ટન,  ભારત-ન્યૂઝીલેન્ડ બીજી વનડે વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનને લઈને ઘણી ચર્ચા જાેવા મળી...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, તા.૨૭/૧૧/૨૦૨૨ને રવિવારના રોજ ઇડર પરગણા મોચી સમાજ પંચ, ઇડર દ્વારા આયોજીત તૃતીય સ્નેહસંમેલન દેવદરબાર આશ્રમ, ઇડર ખાતે યોજાયો....

(એજન્સી)સુરત, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં ચૂંટણી પ્રચાર કરવા આવ્યા છે. તેમણે અહીં મીની બજાર ચોકસી બજારમાં હીરા વેપારીઓ સાથે...

એન્ડટીવી પર ઘરેલુ કોમેડી શો હપ્પુ કી ઉલટન પલટને 900 એપિસોડ પૂરા કર્યા છે. શો દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી), તેની દબંગ દુલ્હનિયા રાજેશ (કામના પાઠક), ખડૂસ માતા કટોરી અમ્મા (હિમાની શિવપુરી) અને તેમના નવ નટખટ બાળકોની વાર્તા કરે છે, જેણે તેની પેટ પકડાવીને હસાવનારી વાર્તાઓ સાથે દર્શકોનું સફળતાથી મનોરંજન કર્યું છે. તેમની સફળતાની ઉજવણી કરવા માટે આખી ટીમે સેટ્સ પર કેપ કાપ્યો હતો. 900 એપિસોડ પૂરા થયા તે વિશે બોલતાં યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પુ સિંહ કહે છે, “કોઈકને હસાવવું આસાન નથી અને કોમેડી સૌથી મુશ્કેલ પ્રકાર હોવાનું કહેવામાં આવે છે. શોનો હિસ્સો બનવા માટે હું પોતાને ભાગ્યશાળી માનું છું, જેણે સતત દર્શકોને હસાવ્યા છે. હપ્પુ કી ઉલટન પલટને મને કલાકાર તરીકે નવો મુકામ સર કરવાની તક આપવા સાથે ઘેર ઘેર ચર્ચિત નામ બનાવી દીધું છે. આજે હું જ્યાં પણ જાઉં ત્યાં મારા ચાહકો મને અર્રે દાદા કહીને મને બોલાવે છે. દેશભરના ચાહકો મને યોગેશને બદલે હપ્પુ તરીકે બોલાવે છે તે બદલ ગૌરવની લાગણી થાય છે. દેવ દીપાવલી માટે કામના સાથે મારી વારાણસીની ટ્રિપ દરમિયાન મેં યોગેશ તરીકે શહેરમાં ફવાનું નક્કી કર્યું. જોકે ઘણા બધા લોકોએ મારા કોશ્ચ્યુમ વિના પણ મને ઓળખી કાઢ્યો અને અમારો શો તેમને કેટલો ગમે છે તે કહેતાં કહેતાં મારી સાથે સેલ્ફી લેવાનો પણ આગ્રહ કર્યો. 900 એપિસોડ પૂરા કરવાની વધુ એક સિદ્ધિ ટીમની સખત મહેનતનો દાખલો છે. દર્શકોએ અમારી પર જે તેમનો પ્રેમ ન્યોછાવર કર્યો છે તે બદલ શુક્રિયા! રાજેશ હપ્પુ સિંહ તરીકે કામના પાઠક કહે છે, “હું વધુ એક સીમાચિહન હાંસલ કરવામાં અમને મદદરૂપ થવા માટે મારા ચાહકોનો આભાર માનું તેટલો ઓછો છે. 900 એપિસોડ પૂરા કર્યા તે દર્શકો માટે ઉત્કૃષ્ટ કોમેડી શોમાંથી એક આપવા માટે આખી ક્રિયેટિવ અને સપોર્ટ ટીમે કેટલી મહેનત લીધી છે તે બતાવે છે. હું નર્વસ અને રોમાંચિત પણ હતો. હમણાં સુધીનો પ્રવાસ સુંદર રહ્યો છે અને મને આશા છે કે તે કાયમ માટે ચાલતો રહેશે.” હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે, ”હું અમારા દર્શકોને હસાવવા માટે તેમના એકધાર્યા પ્રયાસો માટે આખી ટીમનો આભાર માનું છું. કટોરી અમ્મા માટે દર્શકોએ આપેલા પ્રેમ અને આદર માટે તેમની પણ આભારી છું. આવી સફળતા કલાકારોને સિદ્ધિનું ભાન કરાવે છે. ચેનલ અને અમારા પ્રોડ્યુસરોને 900 એપિસોડ સુધી શો પહોંચ્યો તે માટે અભિનંદન અને હું હવે 1000મા એપિસોડની કેક કપાય તે માટે ઉત્સુક રહીશ.”

(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનના આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે.ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ તેમજ અપક્ષ ઉમેદવારો પોતાનું એડીચોટી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.