(એજન્સી)અમદાવાદ, શહેરના નરોડા વિસ્તારમાં આવેલ પાર્વતી જાદવ હોસ્પિટલના પૂર્વ વિવાદાસ્પદ ટ્રસ્ટીએ દાનમાં મળેલા એમઆરઆઈ, સીટી સ્કેન મશીન પરત લેવા ખોટી...
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં આજરોજ કમોસમી વરસાદના વીજળીઓના કડાકા ભડાકાઓ સાથેના વાદળિયા માહોલ વચ્ચે કાલોલ તાલુકાના ડેરોલ ગામના રહેવાસી અને...
એક મહિલાના પિતાએ ૧૯૯૦ના દાયકામાં ૮૦૦૦ના શેર ખરીદ્યા હતા, આજે કિંમત ૭૫ લાખ થઈ અમદાવાદ,શેરબજારમાં એવું કહેવાય છે કે જે...
નાગા બાવાના વેશમાં આવેલા લૂંટારુઓ સોનાના દોરા લૂંટી ફરાર લગ્નમાં જઇ રહેલા લોકોની કાર આ લૂંટારૂ ટોળકીએ રોકી હતી, બાદમાં...
સોમનાથમાં થયો ચમત્કાર ચંદ્ર પોતાના નાથ સોમનાથ મહાદેવની પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરતો હોય તેવુ દ્રશ્ય રચાય છે...
રવિ પાકની વાવણીમાં જ વરસાદ વિલન બન્યો એક લાખ હેક્ટરમાં કપાસને પાકને ૪૦ કરોડથી વધુના નુકસાનની ભીતિ, સર્વે બાદ નુકસાનનો...
રવિ પાકોને માવઠાથી મોટું નુકસાન અમદાવાદ, રાજ્યમાં ગઇકાલેથી કમોસમી વરસાદે વિનાશ નોતર્યો છે. રાજ્યમાં ૨૨૦ તાલુકાઓમાં માવઠાએ ખેડૂતોને પાયમાલ કરી...
વિજય વર્મા પોતાના સંબંધોને લઈને ચર્ચામાં વિજય વર્માએ કહ્યું, કોઈ છોકરી નથી ઈચ્છતી કે હું લગ્ન કરું, પ્રથમ વાત તો...
ચૂંટણી પહેલા યોગીનું નિવેદન તેલંગાણામાં સત્તામાં આવતાની ૩૦ મિનિટમાં ભાજપ હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરી દેશે મહબૂબનગર, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન...
કંગનાએ આશા વ્યક્ત કરી છે કે વડાપ્રધાને ફિલ્મ જાેઈ હશેકં ગના રનૌતની ફિલ્મમાં તેજસ ગીલ વાયુ સેનાના વિમાન તેજસમાં ઉડાન...
ગુજરાતીઓ સાવધાન રહેજાે રવિવારે વહેલી સવારથી હવામાનમાં પલટો આવ્યો હતો અને તે બાદ રાજ્યભરમાં સૂસવાટાભેર પવન ફૂંકાયા હતા અમદાવાદ, ભરશિયાળે...
પ્રભાસની આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે આતુરતા છે રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તાપસી પન્નુ અને વિકી કૌશલ પણ...
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં કમોસમી વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. હાંસોટ તાલુકાના અંભેટા રોડ ઉપર વીજળી...
બોલિવુડમાં એવી ફિલ્મો પણ બની છે જેને દર્શકોને જાેતા જાેતા થકાવી નાંખ્યા રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર અને વૈજંતિમાલાને મુખ્ય ભૂમિકામાં...
બોલિવુડ એકટર મોટા આલિશાન ઘરમાં રહેતા હોય છે અભિનયની સાથે સાથે આ કલાકારો જુદી જુદી ફિલ્ડમાં હાથ અજમાવતા હોય છે,...
સલમાન ખાન સામે ઓરીએ કર્યા ચોંકાવનારા ખુલાસાઓરી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે તેનું કારણ છે બોલીવુડ સેલિબ્રિટીઝ તેના બેસ્ટ ફ્રેન્ડ...
બીજી ટી૨૦ મેચમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન ઈંગ્લિશને બિશ્નોઈએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો, ગ્લેન મેક્સવેલ પણ ૧૨ રન બનાવી...
નવી દિલ્હી, IPL 2022 વિજેતા ગુજરાત ટાઇટન્સે IPL 2024 સીઝન પહેલા ટીમના કેપ્ટન તરીકે શુભમન ગિલને નિયુક્ત કર્યા છે. ગિલ,...
ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના બીજા દિવસે શીનથી યોકોહામા સુધી કરી બુલેટની મુસાફરીનો અનુભવ લીધો, તો પ્રતિનિધિ મંડળ સાથે જાપાનની પરંપરાગત...
દેવ દિવાળીના મહા પાવન પર્વ પ્રસંગે વડતાલ ધામ ખાતે ભગવાન સ્વામિનારાયણ અને લક્ષ્મીનારાયણ દેવના આશીર્વાદ પ્રાપ્ત કરી વડતાલ ધામ દ્વીશતાબ્દી...
કાર્તિકી પૂર્ણિમા મેળો 2023 ને ખુલ્લો મુકતા કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત 26 થી 28 નવેમ્બરના દિવસે સિદ્ધપુરના કાત્યોક મેળામાં કલાકારો...
શ્રી સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રિએ અદ્ભુત અમૃત વર્ષા યોગ રચાયો, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ, ધ્વજદંડ, અને ચંદ્ર એક હરોળમાં...
મોદી રોડ માર્ગે તિરુમાલા મંદિર પહોંચ્યા ત્યારે રસ્તામાં વિવિધ સ્થળોએ લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા અને ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત...
વિશ્વનો સૌથી મોટો પેપર શૉ પેપરેક્સ 2023 આંતરરાષ્ટ્રીય પેપર ઉદ્યોગમાંથી સૌથી મોટી બ્રાન્ડ્સને આવકારવા સજ્જ 20 દેશોમાંથી 700+ અગ્રણી પ્રદર્શકો...
જાફરાબાદના રોહિસા ગામમાં વીજળી પડતા બેના મોત થયા રાજકોટ, રાજ્યમાં ૨૭ નવેમ્બર સુધી માવઠાની આગાહી છે. આ વચ્ચે ગુજરાતભરમાં રવિવારે...