Western Times News

Gujarati News

Search Results for: કોરોનાકાળ

બહેરામપુરા-ઈન્ડિયા કોલોની, ભાઈપુરા, બાપુનગર, નરોડા, સરદારનગર, શાહપુર, અમરાઈવાડી, સૈજપુરમાં સ્થિતિ ખરાબ (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, રાજ્યના ગ્રોથ એન્જિન ગણાતા સ્માર્ટસીટી અમદાવાદમાં કુપોષિત...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે રૂ. ૨૭૫.૩૭ કરોડના વિકાસના કાર્યો સહિત રૂ. ૩૩૪...

કોરોનાની ત્રણ લહેર દરમ્યાન ઓક્સિજન માટે માત્ર રૂા.ચાર કરોડ ખર્ચ કર્યા: મનપાએ રર મહીનામાં કોરોના દર્દીઓની સારવાર પેટે રૂા.૧૦૩૪ કરોડ...

અમદાવાદ, ગુજરાત સરકારે ગત સપ્તાહે ધોરણ 1થી 9ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યા બાદ હવે બાળમંદિર અને આંગણવાડી શરૂ કરવાનો...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને એસીઆઈનો પ્રતીષ્ઠિત ધ વોઈસ ઓફ ધ કસ્ટમર એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે. અમદાવાદ...

વાયબ્રન્ટ વિલેજની કલ્પનાથી દેશના સરહદી ગામડાં મજબૂત થશે અને છેવાડા સુધી વિકાસ પહોંચશેઃ કેન્દ્રીય મંત્રી નવી દિલ્હી, કેન્દ્રીય પશુપાલન, મત્સ્યપાલન...

કોરોનાકાળમાં રેમડેેસિવિર ઈન્જેકશનના કાળા બજાર અને ભ્રષ્ટાચારની ન્યાયિક તપાસ કરવાની માંગ કરાઈ હતી પાલનપુર, કોરોના કાળમાં મરણ પામેલા મૃતકોને વળતર...

સુરત, સુરત મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા અગાઉ રજૂ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટને સ્થાયીની મંજૂરી મળી છે. પાલિકાના ૬૯૭૦ કરોડના નાણાકીય વર્ષના...

નવી દિલ્હી, દેશભરમાં કોરોનાની મહામારી ફેલાવવામાં અને પરપ્રાંતીય મજૂરોને પડેલી મુશ્કેલીઓ માટે વિપક્ષની સરકારો જવાબદાર હતી એવો આક્ષેપ વડાપ્રધાન નરેન્દ્ર...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ભ્રષ્ટાચાર સર્વસ્વીકૃતિ થયો હોય તેવો માહોલ જાેવા મળે છે. રોડ, લાઈટ, પાણી, ટેક્ષ, ડ્રેનેજ...

એલઆઈસીનો આઈપીઓ લાવવાની પણ આખરી તૈયારી કરી લેવાઈ, રિઝર્વ બેંક દ્વારા ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાની જાહેરાત કરાઈ નવી દિલ્હી, દેશનું વર્ષ...

નવી દિલ્હી, આજથી બજેટ સત્ર શરૂ થઈ ગયું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ નાણામંત્રી ર્નિમલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું....

બે-ત્રણ મહિનામાં સિમેન્ટમાં રૂા.ર૦ થી ૪૦ તથા ટાઈલ્સમાં રૂા.ર૦નો વધારો (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાકાળમાં ધંધા-વ્યવસાયને વ્યાપક અસર થયેલી જાેવા મળી રહી...

અમદાવાદ, એએમટીએસના રોજના ૧.૮૫ લાખ પેસેન્જર્સ માટે રાહતના સમાચાર છે. એએમટીએસનો ઉપયોગ સામાન્ય રીતે શહેરના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારના લોકો...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાકાળમાં ધંધા-વ્યવસાયને વ્યાપક અસર થયેલી જાેવા મળી રહી છે. તો બીજી તરફ કંન્સ્ટ્રકશન વ્યવસાય ક્ષેત્રે ઉપયોગમાં લેવામાં આવતા...

ગાંધીનગર જિલ્લા કક્ષાના ૭૩ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે કરાઇ ગાંધીનગર,  ગાંધીનગર જિલ્લામાં ૭૩ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની...

૭૩માં પ્રજાસત્તાક પર્વે અમદાવાદ જિલ્લા ખાતેના કાર્યક્રમમાં આન બાન શાનથી ગગનમાં તિરંગો લહેરાવતા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ આફતને અવસરમાં...

નવનિયુક્ત મ્યુનિ. કમિશ્નરે શહેરીજનોને ર૦૦ કરોડના કમરતોડ યુઝર્સચાર્જની ભેટ આપી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં નિમણૂંક થવાની ખુશી બદલ મ્યુનિ. કમિશ્નર...

ગાંધીનગર, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ગુજરાત ભાજપના કાર્યકરો સાથે નમો એપના માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો. જેમાં કોરોનાકાળમાં કેન્દ્ર...

(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં નિમણૂંક થવાની ખુશી બદલ મ્યુનિ. કમિશ્નર લોચન શહેરાએ શહેરીજનોને ખાસ ભેટ આપી છે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.