Western Times News

Gujarati News

Search Results for: પ્રધાનમંત્રી

વારાણસી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીથી હેરાન કરનાર કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાંક શરારતી તત્વોએ પીએમ મોદીના...

(પ્રતિનિધિ) અમદાવાદ,એક વ્યકિતના દસ્તાવેજાે મેળવી તેના નામે બારોબાર મોબાઈલ ફોન ખરીદી કર્યા બાદ તેના હપ્તા વ્યક્તિના બેંક ખાતામાંથી કપાતાં હોવાની...

નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરના પત્રનું સમર્થન કર્યું છે. નરેન્દ્ર...

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં શાકભાજીના આવમાં થયેલા વધારાથી પ્રજા ત્રસ્ત છે. તો પ્રધાનમંત્રી ઇમરાન ખાન ખાંડના ભાવમાં ઘટાડાનો દાવો કરી વાહવાહી લુટી રહ્યાં...

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૧૫ ડિસેમ્બર, મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે આવશે      વડાપ્રધાનશ્રી કચ્છના માંડવી ખાતે...

કચ્છ, ૧૫ ડિસેમ્બરના રોજ પીએમ મોદીના હસ્તે કચ્છને મહત્વના બે પ્રોજેક્ટ મળવાના છે. ગુજરાત દેશમાં વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પગલું...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય વાણિજય અને ઉદ્યોગ મહાસંઘ (ફિક્કી)ની ૯૩મી વાર્ષિક બેઠકમાં વીડિયો કોન્ફરન્સીગ દ્વારા જાેડાયા હતાં. આ...

અમદાવાદ: વડાપ્રધાન મોદી દ્વારા કેશુભાઈ પટેલના ભાઈના નિધન પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. કેશુભાઈ પટેલના પરિવાર સાથે નીકટતા ધરાવતા...

ગયા, ઈન્દોર, કાકચિંગ ,નિઝામાબાદ, રાજકોટ અને વારાણસીમાં પ્રારંભિક કાર્યક્રમ ચાલુ થશે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ શ્રી દુર્ગા શંકર...

ભરતિયાર આપણને એકજૂથ રહેવાનું અને ખાસ કરીને ગરીબો તેમજ સીમાંત લોકો સહિત પ્રત્યેક વ્યક્તિઓના સશક્તિકરણ માટે કટિબદ્ધ રહેવાનું શીખવે છે:...

પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ દેશભરના રાજ્યોનો સંપર્ક કરી...

ન્યૂયોર્ક: ભારતના નાણામંત્રી ર્નિમલા સીતારમણના નામે વધુ એક સિદ્ધિ જાેડાઈ છે. ફોર્બ્સે સીતારમણને દુનિયાની સૌથી વધુ શક્તિશાળી એવી ૧૦૦ મહિલાઓની...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.   પ્રધાનમંત્રીએ કતારના આગામી...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બર 2020ના રોજ નવી દિલ્હીમાં સંસદ માર્ગ ખાતે નિર્માણ પામનારા નવા સંસદ ભવનની ઇમારતનો શિલાન્યાસ...

વિશ્વમાં દ્વિતિય વિશ્વયુદ્ધ પછીની મોટી મહાવ્યાધિ છેલ્લા ઘણાં સમયથી કોરોનાના જીવાણુ  સ્વરૂપમાં પ્રગટ થયેલ છે. જેને પરિણામે વિશ્વમાં વસવાટ કરતાં...

એકલા અમદાવાદ મહાનગરમાં રૂ. ૨૮૫૭ કરોડના કામો કોરોના કાળ દરમ્યાન જનતા જનાર્દનને ચરણે ધર્યા છે:- વિજયભાઇ રૂપાણી કોરોના સંક્રમણ કાળમાં...

મને શારિરીક દિવ્યાંગતા છે પરંતુ માનસિક નહીં :ડૉ.કિશોર કારિયા રાજ્યના છેવાડાના નાગરિક સુધી ટેલિમેન્ટરીંગ સેવા થકી કોરોનાની જાણકારી પહોંચાડી રહ્યા...

ડિસેલીનેશન પ્લાન્ટના ભૂમિપૂજન પ્રધાનમંત્રીશ્રી કરશે:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે કચ્છમાં ૩૦ હજાર મેગાવોટના દુનિયાના...

૯૨ કરોડના ૨૧ કામોનું લોકાર્પણઃ ૯૮૬ કરોડનાં ૫૧ કામોનું ખાતમુર્હૂતઃ બોપલ ઈકોલોજી પાર્ક, હાઉસીંગ પ્રોજેક્ટના રૂા.૬૦૦ કરોડના ૨૮ કામ નવા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.