Western Times News

Gujarati News

Ambuja Cements delivers lifetime highest annualised PAT.

રૂ. 4,738 કરોડનો એન્યુઅલાઇઝ્ડ PAT (12 મહિનાનો), વાર્ષિક ધોરણે 119 ટકા વધ્યો નાણાંકીય વર્ષ 2024નો ઓપરેટિંગ EBIDTA 73 ટકા વધીને રૂ. 6,400 કરોડ થયો ચોથા ત્રિમાસિક ગાળાનો EBIDTA વાર્ષિક ધોરણે 37 ટકા વધીને રૂ. 1,699 કરોડ થયો રૂ. 24,338 કરોડની તંદુરસ્ત રોકડ અને રોકડ સમકક્ષ પ્રમોટર ગ્રુપે કંપનીમાં રૂ. 20,000 કરોડ રોકીને વોરન્ટ્સમાં સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ કર્યું (એપ્રિલ, 2024માં રૂ. 8,339 કરોડ મેળવ્યા જેમાં રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ થાય છે) સફળતાપૂર્વક ત્રણ હસ્તાંતરણો પૂરા કર્યા (સાંઘી, એશિયન સિમેન્ટ્સ અને GU ટૂટીકોરિનમાં), સિમેન્ટ ક્ષમતા 11.4 MTPA વધતાં કુલ ક્ષમતા 78.9 MTPA સુધી પહોંચી 4 MTPA ક્લિંકરિંગ અને 4.8 MTPA સિમેન્ટ ક્ષમતા નાણાંકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં શરૂ થવાનો લક્ષ્યાંક છેલ્લા 20 ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ ક્લિંકર અને સિમેન્ટ વેચાણ ચોથા ત્રિમાસિક ગાળામાં EBIDTA PMT રૂ. 1,026/T, વાર્ષિક ધોરણે 17 ટકાનો વધારો ત્રિમાસિક EPS (diluted) રૂ. 4.79, વાર્ષિક ધોરણે રૂ. 1.71 વધી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.