વડોદરા કલેક્ટર તરીકે ડો. અનિલ ધામેલિયાએ વિધિવત્ત રીતે કાર્યભાર સંભાળ્યો
વડોદરા કલેક્ટર તરીકે ડો. અનિલ ધામેલિયાએ વિધિવત્ત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. પૂરોગામી કલેક્ટર શ્રી બિજલ શાહ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ તેમને કલેક્ટર કચેરીમાં આવકાર્યા હતા.