નોરાએ ફાટેલા-તૂટેલા ડ્રેસમાં બોલ્ડનેસનો તડકો લગાવ્યો
મુંબઈ, નોરા ફતેહીને પોતાના સારા ડાન્સિંગ સ્કિલ્સ માટે જાણિતી છે. નોરા જ્યારે પણ સ્ટેજ પર આવે છે, ત્યારે આગ લાગી જાય છે, પરંતુ તેમના હુસ્નની પણ ખૂબ પ્રશંસા થાય છે. ફરી એકવાર નોરા ફતેહીના બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઇ રહ્યો છે.
આ ફોટોમાં નોરા ફતેહી ઝરા-હટકે ટાઇપની ફેશનમાં પોતાને ઢાળતી જાેવા મળી રહી છે. નોરા ફતેહી બોલીવુડ ઇંડ્સ્ટ્રીની એક સારી અભિનેત્રી છે. નોરા ફતેહીના ડ્રેસ વિશે વાત કરીએ તો તેમનો આ સુંદર ડ્રેસ ખૂબ અપીલિંગ લાગી રહ્યો છે. તે પણ આ આઉટફિટમાં કહેર વર્તાવી રહી છે.
નોરા ફતેહીએ બેજ કલરનો ડ્રેસ પહેર્યો છે. જેમાં બંને તરફ હાઇ સ્લિટ છે. નોરા આ ફોટામાં પોતાના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરી રહી છે. તેમનો અંદાજ ખૂબ નિરાલો છે. નોરા ફતેહીનો આ ડ્રેસ સંપૂર્ણ પણે રગ્ડ છે. ઉપરની નીચે સુધી નોરાએ ફાટેલો-તૂટેલા ડ્ર્રેસ વડે બોડીને કવર કરી છે.
આ સાથે જ તે બોલ્ડ પોઝ આપી રહી છે. નોરા ફતેહીએ વધુ એક ફોટોશૂટ કરાવ્યું છે. તે પણ ખૂબ બોલ્ડ છે. નોરાએ આ ફોટામાં બિકિની આઉટફિટ પહેર્યું છે. નોરા પોતાના આ ફોટામાં એક-એકથી ચઢિયાતા પોઝ આપી રહી છે. નોરા ફતેહીએ આ ફોટામાં બિકિની બોટમના નેપકિન સ્ટાઇલ અપર પહેર્યું છે. નોરાના આ ફોટા ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
નોરાએ ફરી એકવાર આ ફોટામાં તહેલકો મચાવ્યો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી પાસે અત્યારે કોઇ કામની કમી નથી. તેમના ફેન્સ ફોલોઇંગ ખૂબ ઝડપથી વધી રહ્યા છે અને નોરા ફતેહી ના દિવાના તેમના કોઇપણ પ્રોજેક્ટને મિસ કરતા નથી. નોરા ફતેહી છેલ્લે ફિલ્મ ‘ભૂજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા’ માં જાેવા મળી હતી. થોડા દિવસોમાં જ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થઇ હતી. જાેકે તેને દર્શકોનો એટલો પ્રેમ ન મળ્યો જેટલી આશા હતી.SSS